45. ૪૫. ફિલિપ ને કૂશદેશણે અદિકારી
પેલ્લાણા ખ્રિસ્તી સમુદાયમાં એક માણહો હોતનો જીયાણે નામ સ્તેફ્ન હોત્ન. તો એક હારો આબરૂ ને જ્ઞાનથી ને પવિત્ર આત્માથી ભરપૂર હોતનો. સ્તેફ્ને ઘણા એવા નવાઈ નાગે તેવા કામો કરતેના. ને લોકોહોય તો આદરપૂર્વક હમજાવતોનો.
એક દિહી, જીયા સ્તેફ્ન ઈસુ વિશે ઈખીવતોનો, તીયા ક્તરેક યહૂદીઓ જી ઈસુ પાર વિશ્વાસ નાય કરતેને, તીયા તિયણે હારી વાદ-વિવાદ કરને લાગે. તે બ જ ગુસ્સે હોવા ને સ્તેફ્ન વિષે ધાર્મિક આગેવાનોહોય જૂઠા બોન્ના. તિયણાહાય કય કા, “ આમાહાય તિયાણે મૂસા ને દેવણી વિરુદ્ધ નિંદા કરતા ઉનાયા હા!” ધાર્મિક આગેવાનોએ સ્તેફ્નણે કેદ કદો ને મુખ્ય યાજક ને બીજા યહૂદી આગેવાનો પાહાય નેઈ ગયા, જીયે જૂઠા સાક્ષી આપનારા સ્તેફ્ન વિષે જૂઠ બોન્ના.
મુખ્ય યાજકે સ્તેફ્નણે પૂછછ કા, “ એ બદી વાટ હાચી હા કા?” સ્તેફ્ને તિયણાહાય ઈબ્રાહિમણા સમયથી નેઈને ઈસુણા સમય હુદી દેવથી હોવની મહાન વાતો યાદ કરાવતા જવાબ આપ્ચો કા કેવી રીતે દેવણા લોકોએ તિયાણે આજ્ઞાણે અનાદર કદો. તીયા તીયે કય કા, “ તુમે કઠાણ મનણે ને બળવો કરનારે લોકો હા, તુમે હંમેશા પવિત્ર આત્માણે વિરોદ કરતે રતે હા. જેવી રીતે તુમારે પૂર્વજોએ પ્રબોદકોહોય મારી નાખી ને દેવણો વિરોદ કદો. ફણ તુમાહાય તિયણે કરતા બી ખરાબ કામ કદ! તુમાહાય ખ્રિસ્તણે મારી નાખ્શો!”
જીયા એ વાતો ધાર્મિક આગેવાનોએ ઉનાઈ તીયા તે ગુસ્સે હોવે ને તિયણાહાય પોતાણે કાન બંદ કરી નેદા ને જોરથી બૂમ પાય્ળી. તે તિયાણે નગરણે બાર નેગા ને તિયાણે મારી નાખણે હારું તીયા પાર પથ્થરા નાખવાણ ચાનું ક્દા.
જીયા સ્તેફ્ન મરણે હોત્નો, તીયા તીયે બોમલીણે કય કા, “ ઈસુ મારે આત્માણે અંગીકાર કર.” પૂઠી તીયે ખૂટણે પળીને મોટો ઘાટો પાળીને કય કા, “ પ્રભુ, ઓ દોષ તિયણે માથે નખે મૂકતો.” પૂઠી તો મરી ગો.
શાઉલ નામણે એક જુવાન સ્તેફ્નણે મારવામાં સહેમત હોતનો ને તો લોકોહોય વસ્ત્રોહોય રક્ષા કરતોનો જી તિયાણે પથ્થરા થોકતેને. તીયે જ દિહી, યારુશાલેમમાં ઘણે લોકો ઈસુણે પાછાલ ચાન્નારાહાય સતાવણે લાગે, જીયાણે નેદે વિશ્વાસી લોકો બીજે જાગાએ નાહાઈ છુટે. તહવ બી તી જીયે બી ગયે તીયા તિયણાહાય ઈસુણે સુવાર્તાણે પ્રચાર કદો.
ઈસુણે એક શિષ્ય જીયાણે નામ ફિલિપ હોત્ન, તો વિશ્વાસીઓમાણો એક હોતનો જો સતાવણીણે નેદે યારુશાલેમ છોડીને નાહાય છુટનો. તો સમરૂન નગરમાં ગો જીયા તીયે ઈસુણે સુવાર્તાણે પ્રચાર કદો ને ઘણે લોકો ઉદ્ધાર પામ્ને. એક દિહી, દેવણા એક દૂતે ફિલિપણે જંગલણા રસ્તા પાર જાવાણી આજ્ઞા આપી. જીયા તો રસ્તા પાર જાતનો તીયા ફિલિપે કૂશણા એક મોટા અમલદારણે પોતાણે રથ પાર જાતા હેદજો. પવિત્ર આત્માએ ફિલિપણે કય કા, “ જા ને ઈયા માણહા હારી વાત કર.”
જીયા ફિલિપ રથણે પાહાય ગો તીયા તીયે ખોજાણે યશાયા પ્રબોદકણે પુસ્તક વાચતા ઉનાય. તો વાચતોનો કા, “ તે તિયાણે ઘેટાણે સમાન વદ કરને હારું નેય ગયા ને તો ઘેટાણે જેહે શાંત હોતનો, તિયણાહાય એક બી શબ્દ ની કયો. તિયણાહાય તીયા હારી અન્યાયથી વેવાર કદો ને તિયાણે આદર ની કદો. તિયણાહાય તિયાણે જીવ નેઈ નેદ.”
ફિલિપે ખોજાણે પૂછછ કા, “ તું જી વાંચતો હા તી તું હમજીતો હા?” ખોજાએ જવાબ આપ્ચો, “ કાઈની! જીયા હુદી માને કોઈ હમજાવે ની તીયા હુદી હાઈ કેવી રીતે હમજી અખ્ખ. દયા કરીને મારે હારી આવીને બેહે. ને હમજા કા યશાયા પોતાણે વિશે નખતો હા કા કોઈ બીજાણે વિશે નખતો હા?”
ફિલિપે ઈથિયોપિયાણા માણહાણે હમજાવ્યો કા યશાયા ઈસુણે વિશે નખતો હા. ફિલિપે પવિત્રશાસ્ત્રણા બીજા ફાગોહોય ઉપયોગ કરીને ઈસુણે સુવાર્તા ઉનાવી.
રસ્તામાં જાતા ફિલિપ ને ઈથિયોપિયાણે રહેવાસી થોડા પાણી પાહાય આવા. ઈથિયોપિયાણે રહેવાસીએ કય કા, “ હેદ! ઈયે થોળક પાણી હા. માને બાપ્તિસ્માં મિલી કા?” ને તીયે રથ રોકવાણો આદેશ આપ્ચો.
પૂઠી તે બેહેવ પાણીમાં ઉતીયરા ને ફિલિપે ખોજાણે બાપ્તિસ્માં આપ્ચ. જીયા તે પાણીમાંથી બાર નીકીલ્લા તીયા પવિત્ર આત્મા અચાનક ફિલિપણે નેય ગો ને તીયા તીયે લોકોહોય ઈસુ વિશે કવાણ ચાનું રાખશ.
ખોજો ઈસુણે જાણીને આનંદિત હોવો ને પોતાણે ઘર તરફણે પ્રવાસ ચાનું રાખશો.
બાઇબલની એક વાર્તાઃપ્રેરિતોનાં કૃત્યો 6:8-8:5; 8:26-40
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).