10. ૧૦. દસ મરકીઓ

10. ૧૦. દસ મરકીઓ — illustration 1

મુસા ને હારૂન ફારૂન પાહે આમના તીયાહી આયખા ઈઝ્રાયલનો પરમેશ્વર આખે તાયકા માણે લોકોહા ફારૂને તીયાહા આયકા નાય ઈઝ્રાયલીઓહા છોડુ ને બદલે તેણે તીયાહી પાહે વધારે ભારે મજુરી કરવી.

10. ૧૦. દસ મરકીઓ — illustration 2

ફારુન લોકોહા જાવ દેવનો ના કરતો રનો માટે પરમેશ્વરે મિસર પાર દસ ભયંકર મરકીઓ દવડી ઈ મરકીઓ ટ્રારા પરમેશ્વરે ફારુના દેખાયડા કા તો ફારૂન કરતા ને મિસરનો બધે દેવતા ઓ કરતા વધારે શક્તિશાળી આય.

10. ૧૦. દસ મરકીઓ — illustration 3

પરમેશ્વરે નાઈલ નયે લોયમાં ફેરવી લાયખી પુણ ફારૂને હજુ પુણ ઈઝ્રાયલીઓહા જાવ દેધા નાય.

10. ૧૦. દસ મરકીઓ — illustration 4

પરમેશ્વરે આખા મિસર પાર દેડકા દવડા ફારૂને મુસાને દેડકા દુર કરૂલાગ વિનતી કયરી બધા દેડકા મરણ પામના પાઠી પુણ ફારૂને પોતાયા રદય કઠણ કયરા ને ઈઝાઈલીહા મિસરમાંથી જાવ દેધે નાય ને ઈઝ્રાઈલીહા મિસરમાંથી જાવ દેધે નાય.

10. ૧૦. દસ મરકીઓ — illustration 5

માટે પરમેશ્વરે જુવાઈ મરકી દવડી ત્યાર પાઠી તેણે માખીઓની મરકી દવડી ફારૂને મુસા ને હારૂના હાદીને આયખા જો તીયાહી ઈ મરકી રોકી તો મે ઈઝ્રાઈલીઓહા મિસરમાંથી જાવ દી જેર મુસાએ પ્રાર્થના કયરી તેર પરમેશ્વરે મિસરમાંથી માખીઓ દુર કયરી પુણ ફારૂને પોતાયા રદય હઠીલા કયરા ને લોકોહા જાવ નાય દેધે

10. ૧૦. દસ મરકીઓ — illustration 6

ત્યાર પાઠી પરમેશ્વરે મિસરીઓને બધે ઢોરઢાકા માંદે પાયડે ને તીયે મરુ લાગને પુણ ફારૂનના રદય હઠીલા બનના ને તેણે ઈઝ્રાયલીઓહા જાવ દેધે નાય.

10. ૧૦. દસ મરકીઓ — illustration 7

તેર પરમેશ્વરે મુસાને ફારૂન સામે હવામાં રાખ ઊડાડુલાગ આયખા જેરે તેણે તહા કયરા તેરે મિસરીઓ ઊપાર દુ:ખદાયકા ગુમડા નીકળના પુણ ઈઝાયલીઆહા કાય ઊના નાય પરમેશ્વરે ફારૂનના રદય હાઠીલા કયરા ને ફારુને ઈઝ્રાયેલીઓ હા જાવ દેવે નાય

10. ૧૦. દસ મરકીઓ — illustration 8

તે પાઠી પરમેશ્વરે કરા દવડા જેથી મિસર ની બધી ફસલ ને જી કોઈ બાર નીકળે તાણો નાશ કયરો ફારૂને મૂસા ને હારૂના હાયદા ને આયખા કા મે પાપ કરેલા આહે તુમી હેરી શકા તાય માટે મુશાએ પ્રાર્થના કયરી ને આકાશ માંથી કરા વરસાવા બંધ ઊના.

10. ૧૦. દસ મરકીઓ — illustration 9

પુણ ફારૂને પાછા પાપ કયરા ને પોતાયા રરૂય કઠણ કાયરા તેણે ઈઝ્રાયલીહા જાવદેધે નાય

10. ૧૦. દસ મરકીઓ — illustration 10

માટે પરમેશ્વરે મિસર ઊપાર તીડ દવડા કરાથી જી ફસલ બચી ગોયલી હતી તી એ તીડાહી ખાયગુવા.

10. ૧૦. દસ મરકીઓ — illustration 11

ત્યારપાઠી પરમેશ્વરે અંધારા દવડા જી તીન દી હુધી રના તી ઊલા બધા અંધારા હતાકા મિસરી ઓ પોતાયા ઘર છોડી શકને નાય પુણ ઈઝ્રાયલીઓ જા રય થતે તા અજવાળા હતા.

10. ૧૦. દસ મરકીઓ — illustration 12

ઈયા નવ મરકીઓ પાઠી પુણ ફારુન હજુ ફારૂન આયકે થતો નાય એટલે નાય પુણ ઈઝ્રાયેલીઓહા છોડુ નો ના પાડે થતો હાજુ ફારૂન આયકે થતો નાય એટલે પરમેશ્વરે એક છેલ્લી મરકી દવડુની યોજના કયરી તી ફારૂનાયા મન બદલી લાખી.

બાઈબલની વાર્તા નિર્ગમન: 5-10

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).