11. ૧૧. પાસ્ખા
પરમેશ્વરે ફારુના ચેતવો કા જો તુ ઈઝાયલી હા જાવ નય દેયતો તો લોકાહા ને પશુહામાંથી બધે પેલેજ્નમે ત્યાહા મારી લાખી જેર ફારુને તી આયકા તેર તેણે તી માનુના ને પરમેશ્વરને આગ્નાધિન રમના ના પાયડી
પરમેશ્વર પાર જો કોઈ વિશ્વાસ કરી તીયા માટે એક રસ્તો ઓફેલો આય કા જે બારણે તેણા પોહેલાજનમેલા બચાવી શકાઈ બધેજ પરિવારે એક સંપૂર્ણ બલિદાન ઘેટા ને તાણા દાન કરુના
પરમેશ્વરે ઈઝાયાલીહા આયખા કા હલવાનના લોય માં થોડાક તેમણા બારણાઓની બારસખાઓ પાર લાગાડા ને શેકેલા માંસ ખમીર વગરની રોટલી હાથે ઝડપ થી ખાઈ લેવા તીયે ખાય થતે તેર તીયાહા તેણે મિસર છોડુ હારુ તૈયાર રવ આયખા
પરમેશ્વરે ઈઝાયલીઓહા જહા કરુલાગ આખેલા હતા તહાજ તીયાહી કયરા અર્ધી રાતના પરમેશ્વરે મિસરના પેહલાજનમેલાહા મારુ લાગ નીકળનો
બધેજ ઈઝાયલીઓહા બારણા લોય ચોપડેલા હતા જેથી તીયા બધાહા પરમેશ્વર છોડી દેય તીયામાંનો દરેક જણ સુરક્ષિત હતો હલવાનના લોયના કારણે તીયાહા છોડી દેવા માં આમને
પુણ મિસરીઓહી પરમેશ્વરેના નાય માયના ને તાણી આજ્ઞા નાય માયની માટે પરમેશ્વરે તીયાહા ઘર છોયડા નાય પરમેશ્વરે મિસરના દરેક પેલાજ્નમેલાહા મારી લાયખે
મિસરના દેરક નર પોહા જેલમાં બંદીથી લેઈને ફારુનના પેલાજનમેલા હુધી બધા મરણ પામના મિસરમા લોકો પોતાના ઊડા દુ:ખને લીધે કલ્યાંત કરુ લાગને ને વિલાપ કરુ લાગ ને
તીજ રાતીના ફારૂને મુસા ને હારુના હાદીને આયખા ઈઝાયલીઓહા લેયને ઈમીજ મિસર છોડી દેવા મિસરીઓહી પુણ ઈઝાયલી લોકોહા તરત નાહી જાવ કાલાવાલા કયરી.
બાઈબલની વાર્તા નિર્ગમન: 11:1-12:32
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).