12. ૧૨. નિર્ગમન
ઈઝ્રાયલીઓહી મિસર છોડવાથી ખૂબજ આનંદિત હતે હેવે તીયે ગુલામ રનલે નાય હતે તીયે વચનના દેશ માં જાય ને રનેલે હતે ઈઝ્રાયલીઓહી મિસરી ઓ પાહેથી જી કાઈ માયગા તી બધાજ ઊલે હુધી કા સોના ચાંદી ને દુસરા કિમતી વસ્તુ પુણ ઓયફી ફુલાક દુસરા દેશના લોકો કા જે જીયાહી પરમેશ્વરમા વિશ્વાસ કરે થતે તીયાહી પુણ ઈઝ્રાયલીઓ હાથે મિસર છોડીને ગુવે.
પરેમેશ્વરે તીયાહા દિવસ વખતે ઊચા મેઘસ્તંભ મારફતે આગેવાની ઓફે થતા ને રાતીના તે અગ્નિસ્તંભ બની જાય થતા તીયાહી વખતે પરમેશ્વર હમેશા તીયાહે હાથે રય થતો ને માર્ગદર્શન ઓફ થતો તીયાહી જી કરુના હતા. તી તે કેવળ તીયા અનુસરુના હતા.
થોડા સમય પાઠી ફારુન ને તાણા લોકો લોકોહા મન બદલાયના ને તીયાહી ફીરીથી ઈઝ્રાયલીઓહા તીયાહા ગુલામ બનાવુ ના માગે થતા પરેશ્વરે ફારુના હઠીલો કયરો કા જેથી લોકો હેરી શકે કા તો જ એકલો સાચો પરમેશ્વર આય ને હમજી શકે તો યોહવા ફારુન ને તેણા દેવતાયે કરતા વધારે શક્તિશાળી આય
માટે ફારુન ને તાણા સૈનિક ઈઝ્રાયલીઓહા ફિરીથી પોતાયા ગુલામ બનવુલાગ પાછળ પડના જેર ઇઝ્રાયલીઓહી હેયરાકા મિસરના સૈન્ય આવી રનેલા આય ત્યાર તીયાહા સમજાયના કા તી ફારુનના સૈન્ય ને લાલ સમુટ્રની વચમાં ફસાઈ ગોયલા આય તીયાહી ઘણે ઘાભરાય ગુવે ને આખુ લાગને શા માટે આમુ મિસર છોયડા? આમુ મરુલાગ જાય રેનેલે આવ.
મુસાએ ઈઝ્રાયલીઓહા આયખા ઘાભરાવા નખે પરમેશ્વરે આજ તુમણે માટે યુધ્ધ કરી ને તુમા બચાવી તેર પરમેશ્વરે મુસા આયખા લોકોહા આખ કા તીયે લાલ દરિયા ધૂણ આગળ વધે.
તે પાઠી પરમેશ્વરે મેઘસ્તભ હટાવીને ઈઝ્રાયલીઓ ને મિસરીઓ ના વચમા થયવો જેથી મિસરીઓહી ઈઝ્રાયલીઓહા હેરી નાય શકે.
પરમેશ્વરે મુસા આયખા કા તુણો હાથ દરિયા ઊપર લાંબો કરીને પાણીયા બે ભાગ કરી લાખ તેર પરમેશ્વરે વાયરો ચલાયવો ને ઈ દરીયાયા પાણી ડાબી તથા જમણે ધુણ ધકેલાય ગુવા જે થી દરિયા વચ્ચે રસ્તો બની ગુવો.
ઈઝ્રાયલીઓ બે ધુણ પાણીની દીવાલ ને કોરી જમની વચ્ચે ચાલને.
તે પાઠી પરમેશ્વરે મેઘસ્તંભ હાટાવી લેધો જેથી મિસરીઓહી ઈઝ્રાયાલીઓહા જાતે હેરી શકે મિસરીયોહી તીયાહે પાછળ પડુ નો નિર્ણ કયરો.
માટે તીયાહી દરિયા રસ્તે ઈઝ્રાયલીઓનો પીછો કર્યો પુણ ઈશ્વરે મિસરીઓહા ઘાભરાવી દેધે ને તીયાહા રથ ફસાઈ ગુવા તીયાહી બુમ પાયડી આથી નાહા પરમેશ્વરે ઈઝ્રાયલીઓ હારુ યુધ્ધ કરી રનેલો આહે.
ઈઝ્રાયલીઓ સુરક્ષિત રીતે દરિયાને પેલે પાર પોચી ગુવે પાઠી પરમેશ્વરે મુસા ફીરીથી પોતાયો હાથ લાબો કરુ આયખા જેર તેણે તહા કયરા કા તરતીજ પાણી મિસરીઓ ઊપાર ફરી વળના ને પાછા હતા તહા ઊય ગુવા બધા મિરસના સૈન્ય ડુબી ગુવા.
જેર ઈઝ્રાયલીઓહી હેયરા કા મિસરીઓ મરણ પામનેલે આય તીયાહી પરમેશ્વરમાં ભરોસો કયરો ને વિશ્વાસ કયરો કા મુસા પરમેશ્વરનો દાસ હતો.
ઈઝ્રાયલીઓ ઈયા માટે આનદીત રોમાંચિત ઊનો કા પરમેશ્વરે તીયાહા મરણ ને ગુલામીમાંથી બચાવેલે હતે. તીયાહી પરમેશ્વર ની સેવા કરુલાગ માટે મુકત હતે ઈઝ્રાયલીઓ તીયાહી નવી સ્વતંપ્રતાની ઊજવણી કરુલાગ ઘણે ગીતે આયખે ને મિસરીઓના સૈન્યથી તીયાહા બચવુ હારુ પરમેશ્વરની આરાધના કયરી.
પરમેશ્વરે ઈઝ્રાયલીઓહા દર વરી પાસ્ખા ઊજવુની આજ્ઞા કયરી જેથી તીયાહી યાદ રાખી શકે કા કહીક રીતે પરમેશ્વરે તીયાહા મિસરીઓ ઊપાર જીત ઓફાયવી ને તીયાહી ગુલામીમાંથી છોડાયવે તીયાહી તીયા સંપૂર્ણ હલવાન કાપીને તીયા બે ખમીર રોટલી હાથે ખાઈને તીયા ઊજવે થતે
બાઈબલની વાર્તા નિર્ગમન: 12:33-15:21
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).