13. ૧૩. ઈઝ્રાયલ હાથે પરમેશ્વરેનો કરાર

13. ૧૩. ઈઝ્રાયલ હાથે પરમેશ્વરેનો કરાર — illustration 1

પરમેશ્વરે ઈઝાયલીઓહા લાલ સમુદ્રમાંથી પાર કરીને તીયાહા અરણ્યમાં સિનાઈ ડુંગરા ધુણ લેય ગુવો ઓ તોજ ડુંગરો હતો જા મુસાએ બળતા ઝાડવા હેરેલા હતા લોકોહી ડુગરાઈ તળેટીમાં પોતાયા તંબુ તાયણા.

13. ૧૩. ઈઝ્રાયલ હાથે પરમેશ્વરેનો કરાર — illustration 2

પરમેશ્વરે મુસા ને ઈઝાયલના લોકાહા આયખા તુમી માણી આક્ષાઓ પાળજા ને માણા કરારો પાળજા તો તુમી માણા ખાસ ધન યાજકોના રજ્ય ને પવિત્ર દેશ ઊવી.

13. ૧૩. ઈઝ્રાયલ હાથે પરમેશ્વરેનો કરાર — illustration 3

તીન દી પાઠી જેર લોકોહી પોતાહા આત્મિક રીતે તૈયાર કયરે પરમેશ્વરે ગર્જના ,વિજળી,ધુમાડા ને રણશીંગડાંના ઊચા અવાજ હાથે સિનાઈ ડુંગરા પાર ઊતરનો ખાલી મુસા ડુંગરા પાર જામની પરવાનગી હતી.

13. ૧૩. ઈઝ્રાયલ હાથે પરમેશ્વરેનો કરાર — illustration 4

તેર પરમેશ્વરે તીયાહા કરાર ઓયફો ને આયખા મે પહોવા તુમણો પરમેશ્વરે આય જો તુમા મિસની ગુલામીમાંથી છોડવી લામનો દુસરા દેવા નખે ભજા.

13. ૧૩. ઈઝ્રાયલ હાથે પરમેશ્વરેનો કરાર — illustration 5

તુમી મુર્તિયા નખે બનાવા ને તીયાહી ઊપાસના નખે કરા કારણ કા મે યહોવા આસ્થાવાન પરમેશ્વરે આય માણા નામ અમથા લેવા રખે સાબ્બાથ દિવસા પવિત્ર પાળુના ભુલા નખે તુમી છ દીહ તુમણે બધેજ કામ કરા સાતમો દીહ તુમણે બધેજ કામ કરા સાતમો દિહ તુમણે માટે આરામનો ને યાદ કરુ નો દીહ આહે.

13. ૧૩. ઈઝ્રાયલ હાથે પરમેશ્વરેનો કરાર — illustration 6

તુમણે આયબાહા માના ખુન કરુના નાય વ્યભિચાર કરુના નાય ચોરી કરુની નાય જુઠા બોલુના નાય તુમણે પડોશીની ડોહાડી તાણા ઘર ને તાણા જી કાંઈ રય તાણી ઈચ્છા રાખુની નાઈ.

13. ૧૩. ઈઝ્રાયલ હાથે પરમેશ્વરેનો કરાર — illustration 7

તે પાઠી પરમેશ્વરે ઈયા દસ આજ્ઞા દગડાઈ પાટી પાર લયખીયા ને તીયા મુસા ઓફિયા પરમેશ્વરે દુસરા ઘણા નિયમ ને વિધિઓ અનુસરુલાગ હારુ ઓયફા જોલોકો એ નિયમોને આધીન રુય તો પરમેશ્વરે વચન દેધેલે હતે. તો તુમા આશિર્વાદત કરી ને તીયાહા રક્ષણ કરી જો તીયાહી તાણી અવજ્ઞા કરી તો પરમેશ્વરે તીયાહ શિક્ષા કરી.

13. ૧૩. ઈઝ્રાયલ હાથે પરમેશ્વરેનો કરાર — illustration 8

પરમેશ્વર ઈઝાયલીઓહા જો મંડપ બનાવુ માગે થતે તાણી બધીજ માહીતી ઓયફી તીયા મુલાકાત મંડપ આખાવામાં આમનો તાણા બે રૂમ હતા.જીયા એક મોટા પડદા થી અલગ કરવામા આવે થતા પડદા પાછળના પડદામાં રૂમમા જામની અનુમતિ ખાંલી મુખ્ય યાજકાજ હતી કારણ કા તા પરમેશ્વરે રય થતો.

13. ૧૩. ઈઝ્રાયલ હાથે પરમેશ્વરેનો કરાર — illustration 9

જો કોઈ પરમેશ્વરના નિયમોના ઊલ્લધંન કરે તો તેવો મુલાકાત મડંપ આગળ એક જાનવરા લાવતા ને તાણા પરમેશ્વરા બલિદાન કરે થતે યાજક તીયા જાનવરા મારી લાખે થતો ને તીયા વેદી ઊપાર બાળતો જી જાનવરના બલિદાન ઓફાવામાં આવે તાણા લોય વ્યક્તિના પાપ ઢાંકી દેય થતા ને તો માણુવા પરમેશ્વરે નજરમા શુધ્ધ બનાવે થતા પરમેશ્વરે મુસાયા ભાઈ હારુન ને હારુનના વંશજ તાણો યાજક બનાવુ હારુ પસંદ કયરો.

13. ૧૩. ઈઝ્રાયલ હાથે પરમેશ્વરેનો કરાર — illustration 10

બધા લોકોહી પરમેશ્વરે જે નિયમ ઓફેલા હતા તાણી એક્લાયજ ભજન કરુના ને તાણા ખાસ લોક બનુના તી માટે તીયાહી સહમત ઊને પુણ તીયાહી પરમેશ્વરે આધિન રમના જી વચન ઓફેલા હતા તી ટુકં સમય પાઠી તીયાહી ભયાનક પાપ કયરા.

13. ૧૩. ઈઝ્રાયલ હાથે પરમેશ્વરેનો કરાર — illustration 11

મુસા ઘણ દિહ સુધી પરમેશ્વરા હાથે વાત કરે થતો સિનાઈ ડુગરા પાર રનો લોકો તાણી પાછા વળુ ની વાટ હેરી ને તીયા તીયાહે માટે સોના લેયને આમને ને તીયા તીયાહે હારુ મુર્તિ બનાવુ આયખા.

13. ૧૩. ઈઝ્રાયલ હાથે પરમેશ્વરેનો કરાર — illustration 12

હારૂન તીયાહે હારુ સોનાઈ મુર્તિ બનાયવી ને તાણો દેખાવ વાછરડા જહો હતો. લોકોહી જંગલી રીતે મુર્તિની પુજા કરુ લાગને ને તીયા બલિદાન ચઢાવુ લાગને પરમેશ્વરે તીયાહેથી બોજ ધુસ્સે ઊનો ને તીયાહો નાશ કરુલાગ પયોજના બનાયવી.

13. ૧૩. ઈઝ્રાયલ હાથે પરમેશ્વરેનો કરાર — illustration 13

પુણ મુસાએ તીયાહે માટે પ્રાર્થના કરી ને પરમેશ્વરે તાણી પ્રાર્થના આયકી ને તીયાહો નાશ નાય કયરો જેર મુસા ડુંગરા ઊપારથી નીચે આમનો ને તેણે મુર્તિ હેયરી તેર તો ઊલો ધુસ્સે ઊનો કા તેણે તો દગાડ કા જાણે ઊપાર પરમેશ્વરે દસ આજ્ઞા લખલીયા હતીયા તીયા આફળીને તોડી લાયખો.

13. ૧૩. ઈઝ્રાયલ હાથે પરમેશ્વરેનો કરાર — illustration 14

તેર મુસાએ તી મુતિયા તોડીને તાણો ભુક્કો બનાવી દેધો ને તો ભુક્ક તેણે પાણીમાં ભેળવીને લોકોહા પીવાડી દેધો પરમેશ્વરે લોકા ઊપર મરકી દવડી ને તીયામાને ઘણે મરી ગુવે.

13. ૧૩. ઈઝ્રાયલ હાથે પરમેશ્વરેનો કરાર — illustration 15

મુસા દુસરી વાર ડુંગર પાર ચઢી ગુવો ને પરમેશ્વરે લોકોહા માફ કરુલાગ પ્રાર્થના કયરી પરમેશ્વરે મુસાયા આયકા ને તીયાહા માફ કયરે મુસાએ જો દગડો તોડી લાખેલો હતો તી જગ્યાયે તેણે દુસરો દગડા ઊપાર દસ આજ્ઞા લયખીયા તે પાઠી ઈઝાયલીહા સિનાઈ ડુગરાથી વચનના દેશ ધુણ આગળ લેય ગુવા.

બાઈબલની વાર્તા નિર્ગમન: 19-34

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).