14. ૧૪. અરણ્યમાં ભટકવું

14. ૧૪. અરણ્યમાં ભટકવું — illustration 1

પરમેશ્વર તેણા કરારના ભાગરૂપે જે નિયમ તીયા પાહે પાળવુ ના ઈરછે થતા તી આયખા પાઠી તીયાહી સિનાઈ ડુંગરો છોડી દેધો પરમેશ્વરે તીયાહા વચનનો દેશ જો કનાન આખાય થતો તીયે ધુણ લેય જાવલાગ સરૂ કયરા મેઘસ્તંભ કનાન ધુણ આગળ વધતો ને તીયે તીયા અનુસરતે ગુવે.

14. ૧૪. અરણ્યમાં ભટકવું — illustration 2

પરમેશ્વરે ઈબ્રાહિમ ,ઈસહાક ને યાકૂખા વચન ઓફેલા હતા. કા તો તીયાહે વંશજા ને તો વચનનો દેશ ઓફી પુણ હવે તા ઘણી દેશજાતિ વસે થતી તીયાહા કનાનીઓ આખવામાં આવે થતે કનાનીઓ પરમેશ્વરા ભજે પુણ નાય થતે કા તાણી આજ્ઞાધિન પુણ નાય હતે તીયાહી જુઠા દેવની ઊપાસના ને દુષ્ટ બાબતો કરે થતે.

14. ૧૪. અરણ્યમાં ભટકવું — illustration 3

પરમેશ્વરે ઈઝ્રાયલીઓહા આયખા તુમણે વચનના દેશમાં બધે કનાનીઓથી છુટા ઊમના તીયાહે હાથે સલાહ નાય કરુની ને તીયાહી હાથે વેવા પુણ નાય કરુના તુમણે તીયાહી બધીયા મુર્તિયા નાશ કરુના જો તુમી માણે આજ્ઞાધિન નાય રજા તો તુમી માણી જગ્યાએ તીયાહી મુર્તિઓહા ભજી.

14. ૧૪. અરણ્યમાં ભટકવું — illustration 4

જેર ઈઝ્રાયલીઓહા કનાનની સહદ પાર પહોચને મુસાએ બાર માણુ પસંદ કર્યા ઈઝ્રાયલના બધાજ કુળમાંથી એક તેણે એક તેણે તે દેશની બાતમી કાઢુ દવડૉ. કા તે દેશ કુણા જહો આહે તો હેરા તીયાહા કનાનીઓની પુણ બાતમી કાઢુ આયખી કા તીયે શક્તિશાળી આય કા નબળે આય.

14. ૧૪. અરણ્યમાં ભટકવું — illustration 5

બાર માણુ ચાલીસ દિહ હુધી કનાનમાં ફીરના ને તે પાઠી તીયાહી પાછા આમના તીયાહી લોકોહા આયખા દેશની જમીન ફળદ્રુય આય ને તેમા ઘણો પાક ઊવે તાય પુણ તીયા માના દશ જાસુશાહી આયખા શહેર ઘણા મજબુત આય ને માણુ કદાવર આય જો આપડે તીયાહે પાર હુમલો કરુ તો તીયે આયાહા લડાઈ કરી.

14. ૧૪. અરણ્યમાં ભટકવું — illustration 6

તરખીજ કાલેખ ને પહોશુઆ દુસરા બે જાસુસો એ આયખા ઈ હાચા આય કા કનાનના માણુ ઉંચા ને કદાવર આય પુણ ચોકકસ આપડે તીયાહા હરાવી શકુ પરમેશ્વરે આયડે હારુ લડાઈ કરી.

14. ૧૪. અરણ્યમાં ભટકવું — illustration 7

પુણ લોકોહી કાબેલ ને પહોશુઆયા નાય આયકા તીયાહી મુસા ને હારૂન પાર ધુસ્સે ઊને ને આયખા કા કરુ તુ આમા ઈ ભયાનક જગ્યામાં લામનો આમણે આ લડાઈમાં મરુ કરતા ને આમણી ડોહાડીયા ને પોહે ગુલામ બને તાણે કરતા મિસરમાં રવા જોયે થતાં મિસરમાં પાસા જાવ હારુ અલગ રવા જોયે થતાં મિસરમાં યાધા જાવ હારુ અલગ આગેવાના પંસદ કરે થતે.

14. ૧૪. અરણ્યમાં ભટકવું — illustration 8

પરમેશ્વરે તીયાહેથી બોજ ઘુસ્સે ઊનો ને તો મુલાકાત મંડપમાં આમનો પરમેશ્વરે તીયાહા આયખા કારણકા તુમી માણી વિરૂદધ બંડ પોકાયરા આય માટે તુમી બધે લોકો અરણ્યમાં ભટકજા કાલેબ ને પહોશુઆ સિવાય બધે જણ જે વીસી વરી અથવા તીયાથી મોટે ઊય તીયે મરી ને કોઈ વચનના દેશમાં પ્રવેશસી નાય.

14. ૧૪. અરણ્યમાં ભટકવું — illustration 9

જેર લોકોહી તી આયકા તેર લોકો પોતાયા કરેલા પાપ હારુ દિલગીર ઊને તીયાહી પોતાયે હથિયાર ઊચયકે ને કનાન દેશના લોકો પાર હુમલો કયરો મુસાએ તીયાહા હાથે નાય હતો પુણ તીયાહી તાણા નાય આયકા.

14. ૧૪. અરણ્યમાં ભટકવું — illustration 10

પરમેશ્વરે તીયા હાથે ઈએ લડાઈમાં નાય ગુવો ને તીયાહી હાર ઊની ને તીયાહેમાંના ઘણે લોકો મરણ પામને તેર ઈઝ્રાયલીઓ કનાનથી પાચે હારીને ને ચાલીસ વરી હુધી અરણ્યમાં ભટકને.

14. ૧૪. અરણ્યમાં ભટકવું — illustration 11

ઈયે ચાલીસ વરહે જેમા ઈઝ્રાયાલી બોકો અરણ્યમાં ભટકને તે વખતે પરમેશ્વરે તીયાહા પોષણ કયરા તેણે તીયાહા આકાશની રોટલી જી માન્ન્ના આખાય થતી તી ઓયફી તેણે લાવરાયે ટોળે દવડે જીયે મદયમ નાને પક્ષ તીયે માસં ખાઈ શકે તે સમય વખતે પરમેશ્વરે તીયાહે કપડે ને તીયાહે ચંપલ ફાટુ દેધે નાય

14. ૧૪. અરણ્યમાં ભટકવું — illustration 12

પરમેશ્વરે તીયાહા ચમત્કારિક રીતે ખડકમાંથી પાણી ઓયફા પૂણ ઈ બધા છતા ઈઝ્રાયલી લોકોહી પરમેશ્વર ને મુસા વિરુધ્ધ કચકચ કરી તોય પુણ પરમેશ્વર ઈબ્રાહિમ,ઈસહાક ને પાફુબ પ્રત્યેના પોતાયે વચને માટે વિશ્વાસુ હતો.

14. ૧૪. અરણ્યમાં ભટકવું — illustration 13

બીજી વખાત જેર લોકો પાહે પાણી નાય હતા પરમરેશ્વરે મુસા આયખા ડુંગરા આખ ને પાણી બાર આવી પુણ મુસાએ બધા લોકો સમક્ષ પરમેશ્વર ની આજ્ઞા પાળી નાય ને ડુંગરા લાક્ડી ઠોયકી બધા લોકો માટે ખડકમાંથી પાણી નીકળી આમના પુણ પરમેશ્વરે મુસા પાર ગુસ્સે ઊનો ને આયખા તુ વચનના દેશમાં જી નાય.

14. ૧૪. અરણ્યમાં ભટકવું — illustration 14

ચાલીસ વરી હુધી ઈઝ્રાયલીઓહી અરણ્ય્મા ભટકને તે પાઠી તીયે બધે જીયાહી પરમેશ્વર વિરુદ્દ્ધુ બળવો કરેલો તીયે મરણ પામને તે પાઠી પરમેશ્વરે લોકોહા વચનના દેશની સીમા ઓ પાર લેય ગુવો મુસા હવે ડોહો ઊનો માટે પરમેશ્વરે પહોશુઆ લોકોહા દોરુલાગ ને તાણી મદદ કરુલાગ માટે પસંદ કયરો પરમેશ્વરે મુસા વચન ઓયફા કા એક દિહ તો મુસા જહો પ્રબોધક દવડી.

14. ૧૪. અરણ્યમાં ભટકવું — illustration 15

તેર પરમેશ્વરે મુસા આયખા કા તુ ડુંગરાની ટોચ પાર ચઢી જે જેથી તુ વચનનો ને ઈઝ્રાયલે ત્રીસ દીહ હુધી શોક કયરો. યહોશુઆ તીયાહો નવો આગેવાન બનનો પહોશુઆ હાજો આગેવાન હતો કારણ કા તો ઈશ્વરાયે આશાધિન હતો.

બાઈબલની વાર્તા નિર્ગમન: 16-17, ગણના 10-14, 20:27, પુનર્નિયમ 34

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).