15. ૧૫. વચનનો દેશ

15. ૧૫. વચનનો દેશ — illustration 1

છેલ્લે સમય આવી ગુવો કા ઈઝાયલીઓહા વચનનો દેશ કનાનમાં જાવ જડે પહોશુઆએ યરીખો શહેર કા જા મજબુત દિવાલ થી સુરક્ષીત હતા તેમા બે જાસુસ દવડા.શહેરમાં રાહાબ નામની એક વેશ્યા રય થતી જેણે જાસુસાહ દબાયડા ને તે પાઠી તીયાહા નાહી સુટ્વામા મદદ કયરી તેણે અહા કયરાક કારણ કા તી પરમેવર પાર વીસ્વાસ કરે થતી તીયાહી રાહાબ ને તાણો પરિવારા જેર તીયે પરીખોનો નાશ કરે તેર બચવુના વચન ઓયફા.

15. ૧૫. વચનનો દેશ — illustration 2

ઈઝાયલીઓ વચનના દેશમાં પ્રવેશુ માટે યર્દન નય પાર કરુની હતી.પરમેશ્વરે યઠોશુઆ આયખા યાજકાહા પેલા જામ દેવા જેર યાજકોહી પોતાયા પાગ યર્દન નયમા થયવા કા દક્ષિણ તરફના પાણી વવુના બંધ ઊય ગુવા ને માટે ઈઝાયલીઓ નયની દુસરી બાજુએ સુકી જમીન પાર પહોચીને.

15. ૧૫. વચનનો દેશ — illustration 3

યર્દન નય પાર કયરી પાઠી પરમેશ્વરે યહોશુઆ જાણાયવા કા કેવી રીતે શક્તિશાળી યરીખો શહેર ઊપાર હુમલો કરુનો લોકોહી પરમેશ્વરની આજ્ઞા પાયળી જેમ પરમેશ્વરે તીયાહા કરુલાગ આયખેલા હતા સૈનિકાહી ને યાજકો યરીખો ગોળ ફીરતે છ એક દિહમાં એક વાર એમ છ દીહ ફીરના.

15. ૧૫. વચનનો દેશ — illustration 4

તેર સાતમા દિહે ઈઝાયલીઓહી શહેર ની ફીરતે સાત વાર ચક્કર માયરા જેર તીયાહી શહેરના છેલ્લા ચક્કર મારી રનેલા હતા તેર જેર યાજકોઓહી રણ શીગંડા વગાયડા ને સૈનિકોહી ઊંચા અવાજે બુમ પાયડી.

15. ૧૫. વચનનો દેશ — illustration 5

ત્યાર યરીખોની દીવાલ પડી ગોય ઈઝાયલીઓહા પરમેશ્વરે જેમ આજ્ઞા કરેલી હતી તેમ શહેરમાંના બધાહો નાશ કયરો તીયાહી રાહાબ ને તાણા પરીવારા બાકી રાયખા જો ઈઝાયલનો ભાગ બનનો જેર દુસરે લોકો કા જીયે ક્નાન મા રય થતે તિયાહી જેર આયકા કા ઈઝાયલીઓહી પરીખોનો નાશ કયરો આય ત્યાર ત્યાંહા ડર લાગનો કા ઈઝાયલીઓહી તીયાહે પાર પુણ હુમલો કરી.

15. ૧૫. વચનનો દેશ — illustration 6

પરમેશ્વરે ઈઝાયલીઓહા આજ્ઞા ઓફેલી હતી કા તુમણે કનાનમાંની કોઈપુણ દેશજાતિ હાથે સુલેહ કરુની નાય પુણ કનાનીઓહી એક દેશજાતિ જીયે ગિબયોનીઓ આખાય થતે તીયાહી યહોશુઆ જુઠા આયખા કા તીયે કનાનથી ઘણે દુર રય તાય તીયાહી યહોશુઆ સુલેહ સંપ કરુ આયખા.

15. ૧૫. વચનનો દેશ — illustration 7

યહોશુઆ અથવા ઈઝાયલીઓહી પરમેશ્વરા પુયછા નાય કા ગીબયોનીઓ કાના હોજા માટે યહોશુઆ તીયા હાથે શાંતિ હાથે શાંતિ કરાર કયરા ઈઝાયલીઓહી જેર જાયણા કા ગિબયોનીઓ હી તીયાહા ઠયગા આય તેર તીયાહી બોજ ગુસ્સે ઊને પુણ તીયાહી તીયા હાથે શાંતિનો કરાર રાયખો કારણ કા પરમેશ્વર આગળ વચન હતા થોડો સમય પાઠી કનાન દેશની દુસરી જાતિ અમોરીઓહી આયકા કા ગીબયોનીઓહી ઈઝાયલી હાથે સલાહ કયરી આય માટે તીયાહી પોતાયા સૈન્ય ભેગા કયરા ને તેણા એક સૈન્ય બનાવીને ગિબયોન ઊપાર હુમલો કયરો ગિબયોનીહી યહોશુઆ પાર મદદ માટે સંદશો દવડો.

15. ૧૫. વચનનો દેશ — illustration 8

માટે યહેશુઆ ઈઝાયલના સૈન્ય બેગ્ય કયરાને તીયાહી ગિબયોની જાવલાગ માટે આખી રાત ચાલના વેહલી સવારે તીયાહી અમોરી સૈન્યને હુમલો કરી આશ્ચય પામે તહો હુમલો કયરો.

15. ૧૫. વચનનો દેશ — illustration 9

તે દિહ પરશ્વરે ઈઝાયલના સૈન્ય ભેગા કયરાને અમોરીઓહા અચબિત કરી લાયખા ને તેણે મોટા કરા દવડા જેથી ઘણા અમોરીઓ મરણ પામના.

15. ૧૫. વચનનો દેશ — illustration 10

પરમેશ્વરે સુરજા પુણ આકાશમાં એકીજ જગ્યાયે રોક લેધો જેથી ઈઝાયલીઓ પાહે અમોરીઓના સપૂર્ણ રીતે હારવુનો સમય રય તે દિહ પરમેશ્વરે ઈઝાયલ માટે મોટો વિજય પ્રાપ્ત કયરો.

15. ૧૫. વચનનો દેશ — illustration 11

ઈશ્વરે તે સૈન્યને હરાવ્યા બાદ, કનાનની બીજી જાતિઓ પણ ભેગી થઈને ઈઝ્રાયલ ઉપર હુમલો કરવા લાગી.યહોશુઆ અને ઈઝ્રાયલીઓએ તેમની ઉપર હુમલો કરીને તેમનો નાશ કર્યો.

15. ૧૫. વચનનો દેશ — illustration 12

ઈ લડાઈ પાઠી. પરમેશ્વરે ઈઝાયલના બધાજ કુળા વચનના દેશમાં પોતાનો ભાગ ઓયફો તે પાઠી પરમેશ્વરે ઈઝાયલની સરહદમાં શાંતિ સ્થાયપી.

15. ૧૫. વચનનો દેશ — illustration 13

જેર યહોશુઆ ડોહો ઊનો તેર તેણે ઈઝાયલને બધેજ લોકોહા ભેગે કયરે ત્યાર યહોશુઆએ પરમેશ્વરે સિનાઈમાં તાણા કરાર માનુની જી શરત હતી તી તીયાહા યાદ કરાયવી લોકોહી પરમેશ્વરે વિશ્વાસુ રમના ને તેણા નિયમાં પાળુ ના વચન ઓયફા.

બાઈબલની વાર્તા યહોશુઆ: 1-24

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).