16. ૧૬. છોડવનાર

16. ૧૬. છોડવનાર — illustration 1

યહોશુઆના મરણ પાઠી ઈઝ્રાયલીઓ પરમેશ્વરની આજ્ઞા માને થતે નાય ને તીયાહી બાકી રનેલે કનાનીઓ હા કાડિમુયકે નાય અથવા પરમેશ્વરેનાં નિયમ પાલન કયરા નાય ઈઝ્રાયલીઓહી હાચા પરમેશ્વર પ્રભુ ભજુને બદલે કનાના દેવતાહી ઊપાસના કયરી ઈઝ્રાયલીઓમાં રાજા નાય હતો માટે બધે જણ તીયાહા ઈઝ્રાયલીઓમાં રાજા નાય હતો માટે બધે જણ તીયાહા જી હાજી લાગે તી કરે થતે.

16. ૧૬. છોડવનાર — illustration 2

ઈઝ્રાયલીઓએ પરમેશ્વરની આજ્ઞા પાયળી નાય માટે તેણે તીયાહા દુસ્મના તીયાહે ઊપર વિજય ઓફાયવો ને તીયાહા શિક્ષા કયરી એ દુશ્મનો ઈઝ્રાયલીઓની વસ્તુઓ ચોરી જાય થતા ને તીયાહી મીલકત નાશ કરે થતા ને ઘણાહા મારી લાખે થતા. ઘણા વરી હુધી પરમેશ્વરા અનાજ્ઞાકીત રને પાઠી ને તીયાહા દુશ્મનોથી દબાયેલે રને બાદ ઈઝ્રાયલીઓએ પસ્ત્તાવો કયરો ને તીયાહો છુટકારા માટે પરમેશ્વરા વિનંતી કયરી.

16. ૧૬. છોડવનાર — illustration 3

તેર પરમેશ્વર તીયાહા દુશ્મનોના હાથમાંથી બચવુ માટે છોડાવનાર દવડી દેધો ને તીયાહે દેશમાં શાંતિ લામનો પુણ તીયે લોકો પરમેશ્વરા પાછે ભુલી ગુવે ને ફીરીથી મુર્તિપુજા કરુલાગને માટે પરમેશ્વર મિદ્યાનીઓ હા તીયાહે ઊપર લામનો કા તીયે તીયાહા હારવે.

16. ૧૬. છોડવનાર — illustration 4

મિદ્યાનીઓ ઈઝ્રાયલીઓહી બધી ફસલ સાત વરી હુધી લેયગુવા ઈઝ્રાયલીઓ ઘણે ઘાભરાયલે હતે. તીયે ગુફામાં દબાઈ રય થતે જેથી મિદ્યાનીઓહી તીયાહા હોધી નાય શકે છેલ્લે તીયાહો છુટકારા માટે પરમેશ્વરા પોકાયરો

16. ૧૬. છોડવનાર — illustration 5

એક દિહ ગિદિઓન નામનો એક ઈઝ્રાયલી માણુ દબાયને ઘઊ મસળે થતો જેથી મિદ્યાનીઓ તીયા ચોરી નાય જાય ત્યાર પરમેશ્વરેના દુતે આવીને ગીદીયોના આયખા હે પરાકમી શુરવીર પરમેશ્વર તુણે હાથે આય જે ને ઈઝ્રાયલીઓહા મિદ્યાનીઆના હાથમાંથી છોડાવ.

16. ૧૬. છોડવનાર — illustration 6

ગીદીયોનના બાહા પાહે એક વેદી હતી જી મુર્તિઓથી ભરેલી હતી. પરમેશ્વરે ગિદિયોના આયખા કા તી વેદી ચીરી લાખે. પુણ ગિદિયોન લોકોહા ડર લાગનો ને રાત ઊની તા હુધી વાટ હેયરી તે પાઠી તેણે તી વેદીયે તોડી લાયખી ને તાણા ટુકડા કરીલાયખા તેણે તી જગ્યાની બાજુમાં જા મૂર્તિ હારુ અર્પણ ચઢાવવામાં આવે થતા તાં તેણે નવી વેદી બનાયવી.

16. ૧૬. છોડવનાર — illustration 7

દુસરે દીહ લોકોહી હેયરા કા કોએ વેદીયે તોડી લાખેલી આય ને નાશ કરેલો આય ત્યાર લોકો કોધિતા ઊને તીયે ગિદિયોનના ઘર તીયા મારીલાખુલાગ ગુવે પુણ ગિદિયોનના બાહે તીયાહા આયખા કા કરુ તુમી તુમણા દેવા બચવુનો પ્રયત્નો કરે તાય જો તો પરમેશ્વર આય તો તાણો પોતાયા રજ્ઞણ પોતે કરુદેવા તેણે અહા આયખા એટલે લોકોહી ગિદિઓના મારી લાયખો નાય.

16. ૧૬. છોડવનાર — illustration 8

તે પાઠી ફીરીથી મિદ્યાનીઓ ઈઝ્રાયલીઓહા લુટુલાગ પાછા આમના તીયાહી ઊલા બધા હતા. કા તીયાહી ગણતરી થઈ શકની નાય ગિદિયોને ઈઝ્રાયલીઓને તીયાહી હામે લડુ માટે ભેગે કયરે ગિદિયોને પરમેશ્વરના બે ચિન્હ દેમના આયખા જેથી તીયા ખાતરી ઊવે કા પરમેશ્વર તેને ઈઝ્રાયલીઓહા બચવુ માટે ઉપયોગ કરી .

16. ૧૬. છોડવનાર — illustration 9

પેલા ચિન્હ ગિદીયૉને કપડા લેઈને તીયા બાર જમીનપાર થયવા ને પરમેશ્વરા આયખા કા સવારમા યે કપડા ઊપારી જ ઝાકળ પડે ને જમીન પાર નાય પરમેશ્વરે તહાકયરા દુસરી રાતે. તેણે પરમેશ્વરા આયખા કા જમીન ભીંજાય જાય પુણ કપડે નાય ને પરમેશ્વરે તી પુણ કયરા ઈયે બે ચિન્હોએ ગિદીઓના ખાતરી ઓફાયવી કા પરમેશ્વરે ઈઝ્રાયલીઓહા મિદ્યાનીઓના હથમાંથી બચવુ માગે તાય

16. ૧૬. છોડવનાર — illustration 10

૩૨.૦૦૦ ઇઝ્રાયલી સૈનિકો ગિદીયોન પાહે આમને પુણ પરમેશ્વરે તીયા આયખા કા તીયે ઘણે બધે આય માટે ગીદીઓના ૨૨.૦૦૦ લોકો કા જે લડાઈ થી ઘાભરાય થતે તીયાહા પાછે. ઘર દવડે પરમેશ્વરે ગિદીયોના આયખા કા હજુ પુણ માણુ વધારે આય માટે ગિદીયોન ૩૦૦ સૈનિકો સિવાયને બધાહા પાછે. ઘર દવડી દેધે.

16. ૧૬. છોડવનાર — illustration 11

તે રાત્રે ઈશ્વરે ગિદિયોનને કહ્યું, “નીચે મિદ્યાનીઓની છાવણીમાં જા અને જ્યારે તું તેઓ જે કહે છે તે સાંભળીશ ત્યારે તું વધુ ભયભીત થઈશ નહીં.”માટે તે રાત્રે ગિદિયોન છાવણીમાં ગયો અને એક મિદ્યાની સૈનિકને તેના મિત્રને તેણે જે સ્વપ્ન જોયું હયું તે વિષે કહેતા સાંભળ્યો.તે માણસના મિત્રએ કહ્યું, “આ સ્વપ્નનો અર્થ છે કે ગિદિયોનની સેના મિદ્યાનીઓની સેનાને હરાવશે !”જ્યારે ગિદિયોને આ સાંભળ્યું ત્યારે તેણે ઈશ્વરની સ્તુતિ કરી.

16. ૧૬. છોડવનાર — illustration 12

ત્યારબાદ તે પોતાના સૈનિકો પાસે પાછો ગયો અને તેમને તેણે રણશીંગડુ, માટીના ઘડા અને દીવા આપ્યા.તેઓએ મિદ્યાની સૈનિકો જ્યાં ઊંઘતા હતા તે છાવણીને ઘેરી લીધી.ગિદિયોનના 300 સૈનિકો પાસે ઘડાઓમાં દીવા હતા જેથી મિદ્યાનીઓ તેમના દીવાના પ્રકાશને જોઈ શક્યા નહીં.

16. ૧૬. છોડવનાર — illustration 13

ત્યારે ગિદિયોનના સૈનિકોએ એક સાથે ઘડા ફોડી નાંખ્યા અને અચાનક દીવાનો પ્રકાશ ઝળકવા લાગ્યો.તેઓએ પોતાનું રણશીંગડુ ફુક્યું, અને ઉંચો આવાજ કર્યો “યહોવાની તથા ગિદિયોનની તરવાર !”

16. ૧૬. છોડવનાર — illustration 14

ઈશ્વરે મિદ્યાનીઓને ગુંચવણમાં મુકી દીધા, માટે તેઓએ એકબીજાને મારી નાંખવા અને હુમલો કરવા માટે શરૂઆત કરી દીધી.તરત બાકીના ઈઝ્રાયલીઓને તેમના ઘરોમાંથી બોલાવવામાં આવ્યા જેથી તેઓ મિદ્યાનીઓની પાછળ પડે.તેઓએ તેમાંના ઘણાઓને મારી નાખ્યા અને બાકીનાઓને ઈઝ્રાયલીઓની ભૂમિમાંથી ભગાડી મૂક્યા અને તેઓની પાછળ પડ્યા.120,000 મિદ્યાનીઓ તે દિવસે મર્યા.ઈશ્વરે ઈઝ્રાયલને બચાવ્યું.

16. ૧૬. છોડવનાર — illustration 15

લોકો ગિદિયોનને તેમનો રાજા બનાવવા માંગતા હતા.ગિદિઓને તેઓને તેવું કરવા દીધું નહીં, પરંતુ તેણે તેમને સોનાનાં જે કુંડળો તેઓએ મિદ્યાનીઓ પાસેથી લઈ લીધા હતા તે લાવવા કહ્યું.લોકોએ ગિદિયોનને મોટા પ્રમાણમાં સોનું આપ્યુ.

16. ૧૬. છોડવનાર — illustration 16

ત્યારે ગિદિયોને તે સોનાનો ઉપયોગ ખાસ પ્રકારના વસ્ત્રો કે જે મુખ્ય યાજક પહેરે છે તે બનાવવામાં કર્યો.પરંતુ લોકોએ તેને મૂર્તિની જેમ ભજવાનું શરૂ કર્યું.માટે ઈશ્વરે ફરીથી ઈઝ્રાયલીઓને શિક્ષા કરી કારણ કે તેઓ મૂર્તિઓની ઉપાસના કરતાં હતા.ઈશ્વરે તેમના શત્રુઓને તેમને હરાવવાની પરવાનગી આપી.અને આખરે તેઓએ ફરીથી ઈશ્વરની મદદ માંગી અને ઈશ્વરે તેમને છોડાવનાર તરીકે બીજા કોઈકને મોકલી આપ્યો.

16. ૧૬. છોડવનાર — illustration 17

આ બાબત વારંવાર બનતી રહી. ઈઝ્રાયલીઓ પાપ કરતા, ઈશ્વર તેમને શિક્ષા કરતા, તેઓ પસ્તાવો કરતા અને ઈશ્વર તેમને છોડાવવા માટે છોડાવનાર મોકલતા.ઘણા વર્ષો સુધી, ઈશ્વરે ઈઝ્રાયલીઓને તેમના શત્રુઓના હાથમાંથી છોડાવવા માટે છોડાવનાર મોકલી આપ્યા.

16. ૧૬. છોડવનાર — illustration 18

છેવટે, લોકોએ ઈશ્વર પાસે રાજા માગ્યો જેમ બીજા દેશો પાસે હતા તેમ.તેઓ ઊંચા અને મજબૂત રાજાને માંગતા હતા જે તેઓને યુદ્ધમાં આગેવાની આપે.ઈશ્વરે તેમની આ વિનંતી ગમી નહીં, પણ તેઓએ જેમ રાજાની માંગણી કરી હતી તેમ તેણે તેમને રાજા આપ્યો.

બાઈબલની વાર્તાન્યાયાધીશો 1-3:6-8

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).