17. ૧૭. પરમેશ્વરનો દાઊદ હાથેનો કરાર

17. ૧૭. પરમેશ્વરનો દાઊદ હાથેનો કરાર — illustration 1

શાઊલ ઈઝ્રાયલનો પેલો રાજા હતો લોકો ઈચ્છે હતે તહો જ તો ઊંચો ને દેખાવડો હતો શાઊલે જેર શરૂઆતના વરીમાં ઈઝ્રાયેલ ઊપાર રાજ કયરા ત્યાર તો હાજો હતો પુણ તે પાઠી તો ખરાબ માણુ બની ગુવો જેણે પરમેશ્વરની આજ્ઞા નાય માયની માટે પરમેશ્વરે અલગ માણુવા પસંદ કયરો જો એક દીહ તાણી જગ્યા પાર રાજ કરી.

17. ૧૭. પરમેશ્વરનો દાઊદ હાથેનો કરાર — illustration 2

પરમેશ્વરે જુવાન ઈઝ્રાયલી જાણા નામ દાઊદ હતા તીયા શાઊલ પાઠી રાજા તરીકે પસંદ કયરો દાઊદ બેથલેહેમ ગામમાં ઘેટાપાળકા હતો એકવાર જેર દાઊદે તાણે બાહા યે ઘેટે ચારવે થતો ત્યાર દાઊદે ઘેટા પાર હુમલો કરનાર સિંહ ને રીંછ બેવા મારી લાયખે દાઊદ નમનો ન્યાયી માણુ હતો જો પરમેશ્વર પારવિશ્વાસ કરે થતો ને આજ્ઞા પાળે થતો.

17. ૧૭. પરમેશ્વરનો દાઊદ હાથેનો કરાર — illustration 3

દાઊદ મહાન સૈનિક ને આગેવાન બનનો જેર દાઊદ અજુ તેવ જુવાનીજ હતો ગોલ્યાથ નામ આ મોટા યોદધા હાથે લડનો ગોલ્યાથ તાલીમ પામનેલો સૈનિક હતો. બોજ બળવાન ને તીન મીટર ઊંચાઈ વાળો હતો. પુણ પરમેશ્વરે દાઊદ ગોલ્યાથા મારુલાગ ને ઈઝ્રાયલા બચવવામાં મદદ કયરી. તે પાઠી દાઊદે ઈઝ્રાયલના દુશ્મના ઊપાર વિજ્ય મેળવી જાણે લીધે તાણી પ્રશંસા કરી.

17. ૧૭. પરમેશ્વરનો દાઊદ હાથેનો કરાર — illustration 4

દાઊદ હારુ લોકોનો પ્રેમ હેરીને શાઊલા ઈર્ષા આમની શાઊલે તીયા મારી લાખુ કારુ બોવાર પ્રયત્ન કયરા માટે દાઊદ શાઊલથી બોવાર પ્રયત્ન કયરા માટે દાઊદ શાઊલથી દબાઈ ગુવો એક દિહ શાઊલ દાઊદ મારી લાખુ હારુ હોધે થતો શાઊલ તીજ દાઊદા મારી લાખુ હારુ હોધે થતો શાઊલ તીજ ગુફામા ગો જા દાઊદ શાઊલથી દબાઈ ને રય પુણ શાઉલ તીયા હેરી સક્નો નાય દાઉદ શાઉલાએ ઘણો નજીક હ્તો ને તીયા મારી સકતે પુણ તેણે તહા કયરા નાય તાણે બદલે દાઊદે શાઊલના કપડાઈ કોર કાપી લેધી ઈ સાબિત કરુ હારુ કા તો કદાચ તીયા મારી શકતે.

17. ૧૭. પરમેશ્વરનો દાઊદ હાથેનો કરાર — illustration 5

છેલ્લે શાઊલ યૂધ્ધમાં મરણ પામનો ને દાઊદ ઈઝ્રાયલનો રાજા બનનો. તો હાજો રાજા હતો ને લોકો તીયા ચાહે થતે. પરમેશ્વરે દાઊદા આશિર્વાદીત કયરો ને તીયા સફળ ઈઝ્રાયલના દુશ્મનોહા હારાવવામાં મદદ કયરિ દાઉદે યરૂસાલેમ જીતી લેધા ને તીયા રાજધાની બનાયવી દાઊદના શાસન વખત ઈઝ્રાયલ શક્તિશાળી ને સમૃધ્ધ શાસન વખત ઈઝ્રાયલ શક્તિશાળી ને સમૃધ્ધ બનના.

17. ૧૭. પરમેશ્વરનો દાઊદ હાથેનો કરાર — illustration 6

દાઊદ એક ભક્તિસ્થાન બાંધુ માંગે થતો જા બધે ઈઝ્રાયલીઓ પરમેશ્વરની આરધના કરી શકે ને તીયા અર્પણ ચઢવી શકે ૪૦૦૦ વરી હુધી મુસાએ બાંધેલો મુલાકાતડપમાં પરમેશ્વરની આરાધના કરે થતે ને તીયાહા અર્યણ ચઢાવે થતે

17. ૧૭. પરમેશ્વરનો દાઊદ હાથેનો કરાર — illustration 7

પુણ પરમેશ્વરે નાથાન પ્રબોધકા ઈયા સંદેશા હથે તીયા દાઊદા પાહે દવાયડો તુ યુધ્ધ કરનાર પુરૂષ આહે માટે તુ માણે માટે ભક્તિ સ્થન બાધે રખે તુણો પોહો તી બાંધી પુણ મે તુવા પુષ્કળ આશીર્વાદ કરી તુણે વંશજોમાંથી એક કાયમ માણે લોકો પાર રાજકરી તો તે ખ્રિસ્ત આય. ખ્રિસ્ત તો પરમેશ્વરનો પસંદ કરેલો અહો એક આય જો જગતના લોકોહા તીયાહે પાપથી તારી.

17. ૧૭. પરમેશ્વરનો દાઊદ હાથેનો કરાર — illustration 8

જેર દાઊદે એ શબ્દો આયકા તેણે તરતીજ પરમેશ્વરની આભારસ્તુતિ કયરી. કારણકા તેણે દાઊદા પુષ્કળ માન ઓફેલા ને ઘણા આશીવાદ દેધેલા હતા કા દાઉદે જાણેલા નાયહતા કા પરમેશ્વર કેરક તી બાબતો કરી. પુણ ઈ બને તી માટે ખ્રિસ્તના આવુ વિશે ઈઝ્રાયલીઓહી ઘણા લાંબો વખત વાટ હેરવી પડી, ૧૦૦૦ વરી હુધી

17. ૧૭. પરમેશ્વરનો દાઊદ હાથેનો કરાર — illustration 9

દાઊદે ન્યાયથી ને વિશ્વાસુપણે ઘણા વરી હુધી રાજ કયરા ને પરમેશ્વરે તીયા આશીર્વાદ ઓયફો જો કા તાણે જીવનમાં અંત દરમ્યાન તેણે ઈશ્વર વિરૂધ્ધ ભયંકર પાપ કયરા.

17. ૧૭. પરમેશ્વરનો દાઊદ હાથેનો કરાર — illustration 10

એક દિહ જ્યાર દાઊદના સૈનિકો યુધ્ધ કરુ હારુ બાર ગોયલા હતા ત્યાર તેણે પોતાયા મહેલ પારથી એક સુંદર ડોહાડીયે અઘાળતા હેયરી તાણા નામ બેથશેબા હતા.

17. ૧૭. પરમેશ્વરનો દાઊદ હાથેનો કરાર — illustration 11

નજર ફેરવી લેમને બદલે દાઊદે કોઈયા તી ડોહાડીયે હાદી લાવુ દવડો, તો તાણી હાથે નીધાય ગુવો ને પાઠી તીયે તાણે ઘર પાછી દવડી દેધી,થોડો સમય પાઠી બેથસેબા દાઊદા સંદેશો દવડો કા તી ગર્ભવતી આય

17. ૧૭. પરમેશ્વરનો દાઊદ હાથેનો કરાર — illustration 12

બેથશેબાનો પતિ,જાણા નામ ઊરીયા હતા તો દાઊદનો ખાસ સૈનિક હતો. દાઊદે ઊરીયાના યુધ્ધમાંથી હાયદો ને તીયા આયખા કા તો તાણી ડોહાડી પાહેજાય તાય પુણ પુણ દુસરા સૈનિકો યુધ્ધ્માં રય ને મે ઘર જાય તી વાત ઊરીયાએ નકારી કાયઢી, માટે દાઊદે ઊરીયાના યુધ્ધમાં પાછો દવડો ને સેનાયપતિયા અહા આખવાયડા કા તીયા જા દુશ્મનનો વધારે પ્રહાર હોય તાં તાણે આગળ રાખજા ,જેથી તીયા મારી નાખવામાં આવે

17. ૧૭. પરમેશ્વરનો દાઊદ હાથેનો કરાર — illustration 13

ઊરીયાના મરણ પાઠી,દાઊદ બેથશેબાને પરણ્યો તે પાઠી તેણે દાઊદના પોહા જનમ ઓયફો દાઊદે જી કયરા તી વિષે પરમેશ્વર બોજ ગુસ્સે હતો, માટે તેણે નાથાન પ્રબોધકા દાઊદ પાહે દવડો ઈ બતાવુ કા તેણે કુલાક મોટા પાપ કરેલા આય, દાઊદે તાણા પાપનો પસ્તાવો કર્યો ને પરમેશ્વરે તીયા માફ કયરો, બાકીના જીવન દરમ્યાન દાઊદ પરમેશ્વરની પાછળ ચાલનો ને આજ્ઞાધિન રનો તાણા મુશ્કેલીના સમયમાં પુણ.

17. ૧૭. પરમેશ્વરનો દાઊદ હાથેનો કરાર — illustration 14

દાઊદના પાપની શિક્ષાના રૂપમાં તાણા પોહા મરણ પામના દાઊદના સામર્થ્ય નબળા ઊના કા દાઊદ પરમેશ્વર પ્રત્યે વિશ્વાસુ રનો , પુણ પરમેશ્વરે તીયાહા વચનો પ્રત્યે વિશ્વાસુ હતે તે પાઠી દાઊદ ને બેથશેબાને દુસરો એક પોહો ઊનો ને તીયાહી તાણા નામ સુલેમાન પાયડા.

બાઈબલની વાર્તા: 1 શમુએલ 10: 15;19, 24, 31, 2 શમુએલ 5, 7, 11-12

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).