18. ૧૮. વિભાજીત રાજ્ય
ઘણે વરી પાઠી, દાઊદ મરણ પામનો ને તાણો પોહો સુલેમાન ઈઝ્રાયલ ઊપાર રાજ કરુ લાગનો પરમેશ્વરે સુલેમાના આયખા તુણે જી માંગવા ઊવે તી માંગ તેર સુલેમાને સાન માંયગા ત્યાર પરમેશ્વરે સુલેમાને જ્ઞાન માંયગા ત્યાર પરમેશ્વરે તીયાથી બોજ ખુશ ઊનો ને તીયા દુનિયાનો સૌથી જ્ઞાની માણુ બનાવી દેધો, સુલેમાન ઘણી વાતો શીખનો ને ઘણો ન્યાયી ન્યાયાધીશ બનનો પરમેશ્વરે તીયા ઘણો સમૃધ્ધ બનાયવો.
યરૂશાલેમમાં સુલેમાને ભક્તિસ્થાન બાયધા જીયા હારુ તાણો બાહે યોજના બનાવેલી હતી ને સામગ્રી ભેગી કરેલી હતી લોકો હવે મુલાકાતમંડપની જગ્યાએ ભક્તિસ્થાનમાં બલિદાન ચાઢવુલાગને ને પરમેશ્વરા ભજુ લાગને, પરમેશ્વર ભક્તિસ્થાનમાં હાજર હતો ને તો તા લોકો હાથે રય થતો.
પુણ સુલેમાના દુસરા દેશની ડોહાડી હાથે પ્રેમ ઊનો. તેણે તેમાની ૧૦૦૦ ડોહાડીઆ હાથે વેવા કયરા ને તેણે ઘણીયા ડોહાડી કયરીયા ને પરમેશ્વરને આજ્ઞાધિન રનો તેમાની ઘણીયા ડોહાડીયા કા જીયા દુસરા દેશનીયા હતીયા તીયા તીયાહે દેવાહા લેઈને આમનીયા તીયાહા ઊપાસના કરુના તીયાહી ચાલુ રાયખા. જેર સુલેમાન ડોહો ઊનો ત્યાર તેણે પુણ મૂર્તિઓના ઊપાસના કયરી.
પરમેશ્વર સુલેમાનથી ગુસ્સે ઊનો ને તાણે અવિશ્વાસપણાથી શિક્ષાના રૂપમાં તેણે ઈઝ્રાયલના રાષ્ટ્ર્ર્ને સુલેમાનના મરણ પાઠી બે રાજ્યમાં વેહચુના વચન ઓયફા
સુલેમાનના મરણ પાઠી તાણો પોહો રહાબાઆમ રાજા બનનો. રહાબાઆમ મુરખ માણુ હતો. ઈઝ્રાયલના આખા રાજ્ય તીયા રાજા બનાવુ માટે ભેગા ઊના તીયાહી રહાબાઆમા ફરીયાદ કયરી કા સુલેમાને આમણા સાઠ ભારે મજુરી કરાવેલી ને પુષ્કળ કર નાખેલો આય.
રહાબેઆમે મુરખાયથી તાયાહા જવાબ ઓયફો. તુમી અહા વિચારે તાય કા માણે બાહે તુમણો પાહે ભારે મજુરી કરાયવી આહે પુણ મે તાણે કરતા પુણ વધારે નિક્ષા કરી.
ઈઝ્રાયલના દસ કુળોહી રહાબાઆમ વિરૂધ્ધ બળવો કયરો ખાલી બે કુળોહીજ તીયા વિશ્વાસુ રને ઈયે બે કુળો યહુદાના રાજ્ય બનને.
ઈઝ્રાયલના બાકીના દસ કુળો કા જીયાહી રહાબાઆમ વિરુધ્ધ બળવો કરેલો હતો તીયાહી યરોબાઆમ નામના એક માણુવા તીયાહો રાજા તરીકે નિમ્મો. તીયાહી પોતાયા રાજ્ય દેશના ઊતેર ભાગમાં સ્થાયપા ને તીયા ઈઝ્રાયલના રાજ્ય આયખા.
યરોબાઆમે પરમેશ્વરે વિરૂધ્ધ બળવો કયરો ને લોકોહા પાપ કરુ દોયરે. તેણે પરમેશ્વરની આરધના કરુને બદલે તાણે લોકો હારુ યહુદાના રાજ્યના ભક્તિસ્થાનમાં બે મૂર્તિયા સ્થાપી દેધીયા
યહુદાયા રાજ્ય ને ઈઝ્રાયલના રાજ્ય દુશ્મન બની ગુવે ને એક દુસરા હાથે વારેઘડી લડાયુ લાગને .
ઈઝ્રાયલના નવા રાજ્યમાં બધાજ રાજા દુષ્ટ હતા રાજાહા દુસરે ઈઝ્રાયલીઓહી કા જીયે તીયાહી જ્ગ્યાએ રાજા બનાવુ માગે થતે તીયા હે મારફતે મારી લાખવામાં આમના.
ઈઝ્રાયલ રાજ્યના બધા રાજાહી ને લોકો મુર્તિપુજા કરે થતા તીયાહી મુર્તિપુજામાં ઘણીવખત જાતિય અનૈતિક્તા ને પોહાયા બલિદાન કરે થતે.
યહુદાના રજાહી દાઊદના વંશજ હતા તીયાહા ઘણા રાજા હાજા હતા. જીયાહી ન્યાયથી રાજ કયરા ને પરમેશ્વર ની આરાધના કયરી. પરતુ યહુદાના ધણા રાજાહી દુષ્ટ ભ્રષ્ટ ને મુર્તિપૂજક હતા કુલાક રાજાહી તે તીયાહે પોહા હા પુણ ખોટા દેવતાહે આગળ બલિદાન કયરા યહુદાના માટા ભગને લોકોહી પરમેશ્વરે વિરુધ્ધ ગુવે ને દુસરે દેવતાહી ઊપાસના કયરી.
બાઈબલની વાર્તા: 1રાજા 1-6: 11-12
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).