19. ૧૯. પ્રબોધકો
ઈઝ્રાયલના સંપૂર્ણ ઈતિહાસ દરમ્યાન પરમેશ્વરે પ્રબોધકોહા દવડા. પ્રબોધકો પરમેશ્વર પાહેથી સંદેશો આયકે થતા ને પાઠી લોકોહા તે સંદેશા ઓફે થતા.
આહાબ જેર ઈઝ્રાયલનો રાજા હતો ત્યાર એલિયા પ્રબોધક હતો આહાબ દુષ્ટ માણુ હતો જેણે લોકોહા જુઠા દેવ જાણા નામ બાઆલ ‘હતા તાણી ઊપાસના કરુ આખે થતો. એલીયાએ આહાબા આયખા મે જા હુધી નાયઆખે તા હુધી ઈઝ્રાયલમાં વરસાદ કા ઝાકળ પડી નાય. એણે લીધે આહાબ બોજ કોધિત બનનો.
પરમેશ્વરે એલિયા અરગ્યમાં આમનેલા નાળામાં દબાઈ જાવ આયખા. કારણ કા આહાબ તીયા મારી લાખુ માંગે થતો......રોજ હવારે ને હાજે પક્ષી તાણે હારુ માંસ ને રોટલી લાવે થતે. આહાબ ને તણા સૈન્ય એલિયાઈ શોધ કરે થતા પુણ તીયાહી તીયા શોધી શકના નાય દુકાળ ઊલો બઘો સખત હતો કા નાળા છેલ્લે હુકાઈ ગુવા.
માટે એલિયા નજીકના દેશમાં ગુવો તે દેશમાં એક વિધવા ને તાણો પોહો દુકાળને કારણે ભોજનની અછતમાં હતે. પુણ તીયાહી એલિયાઈ કાળાજી રાયખી ને માટે પરમેશ્વરે તીયાહી પુરા પાયડા જેથી તીયાહી કુપીમાંના તેલ ને બરણીમાંનો લોટ ખાલી ઊનો નાય. આખા દુકાળ વખતે તીયાહે પાહે પુરતા ભોજન હતા. એલીયા થોડેક વરી તા રનો.
સાડા તીન વરી પાઠી. પરમેશ્વરે એલીયા ઈઝ્રાયલ રાજ્યમાં પાછા ફીરુ આયખા ને આહાબા મીળુ જ્ણાયવા. કારણ કા તો ફીરીથી વરસાદ દવડુ જાય આયખા, તુ દુ:ખ દેનાર આય તુમી યહોવાની આજ્ઞાનો ત્યાગ કરેલો આય ને બાઅલની સેવા કરેલી આય તુ ઈઝ્રાયલના બઘા લોકોહા કાર્મેલ ઊપાર લેયને આવ.
ઈઝ્રાયલનો બધાંજલોકોહા ને બઆલના ૪૫૦ પ્રબોધકોહા હાથે કાર્મેલ પર્વત પાર આવ એલિયાએ લોકોહા આયખા કા હુધી તુમી બે મનાવાળે રજા? જો પહોવા પરમેશ્વર આય તો તીયા ભજા ને જો બઆલ દેવ આય તો તાણી ઊપાસના કરા.
ત્યાર એલિયાએ બઆલ પ્રબોધકા આયખા. એક ગોધા મારીને તીયા માટે વેદી તૈયાર કરા પુણ તીયા પાર અગ્નિ હળગાવા નખે. મે પુણ તહાજ કરી જી અગ્નિથી જવાબ દી તો જ હાચો પરમેશ્વર આય. માટે બઆલના યાજકોહી વેદી તૈયાર કયરી અગ્નિ હળગાય વી નાય.
તે પાઠી બઆલના પ્રબધકોહી બઆલા પ્રાર્થના કયરી કા બઆલ આમણા આયકા. આખો દિહ તીયાહી પ્રાર્થના કયરી ને પોકાયરો તથા પોતાયી જાતને સુરીથી ઘા કયરા પુણ કોઈ જવાબ મીળનો નાય
ને સાંજે એલિયા પરમેશ્વરની વેદી તૈયાર કયરી તે પાઠી તેણે લોકોહા વેદી ઊપારના માંસ, લાકડે ને વેદીની આજુબાજુની જમીન ભીજી નાય જાય તાં હુધી બાર માટલે પાણી રેડુના આયખા.
ત્યાર એલિયાએ પ્રાર્થના કરીયા કયરી હે યહોવા ઈબ્રાહિમ ઈસહાક ને યાફુબના પરમેશ્વર આમા દેખાડ કા તુ ઈઝ્રાયલનો પરમેશ્વર આય ને મે તુણો સેવક આય માં જવાબ દે કા જેથી ઈયે લોકો જાણી શકે કા તુ હાચો પરમેશ્વર આય.
તરતીજ આકાશમાંથી અગ્નિ ઊતરનો ને માંસ, લાકડે દગડા, ધૂળ ને પાણી કા જી વેદીની આસપાસ હતા.તી બઘા બાળી લાયખા જેર લોકોહી હેયરા, તીયે ભોય પાર પડને ને આયખા, પહોવા જ પરમેશ્વર આય યહોવાજ પરમેશ્વર આય.
ત્યારે એલિયાએ કહ્યું, “બઆલના એકપણ પ્રબોધકને નાસી જવા દેશો નહીં !”માટે લોકોએ બઆલના પ્રબોધકોને પકડ્યા અને તેઓને ત્યાંથી તેઓ દૂર લઈ ગયા અને મારી નાખ્યા.
ત્યાર એલિયાએ બઆલના રાજા આયખા. તુ તરતી જ શહેર ધુણ જે કારણ કા વરસાદ આવી રનેલો આય તરતીજ કાળે વાદળે આમને ને ભારે વરસાદ વરસનો યહોવાએ દુકાળનો અંત લામનો ને શાબિત કયરા કા તોજ હાચો પરમેશ્વર આય.
એલિયાએ સમય પાઠી. પરમેશ્વરે અલિશા નામનો માણુ વા પોતાયો પ્રળોધક તરીકે પ્રંસદ કયરો પરમેશ્વર એલિશમારફતે ઘણા ચમત્કાર કયરા. એક ચમત્કાર નામાન હાથે ઊનો. જો દુશ્મન સેનાઓ સેનાપતિ હતો. જીયા ચામડીયો ભયંકર રોગ હતો તેણે એલિશા વિશે આયકેલા હતા.ને તો એલિશા પાહે જાયને તીયા હાજો કરુ હારુ જણાયવા એલિશાએ નામના યદેન નયમાં સાત વાર ડુબકી મારુના જણાયવા.
શરૂઆતમાં નામાન ગુસ્સે ઊનો ને તેણે તહા કયરા નાય કારણ કા તીયા તી મજાક જહા લાગના. પુણ છેલ્લે તણે પોતાયા મન બદયલા ને તેણે સાત વાર યર્દનમાં પોતે ડુબનો. છેલ્લી વાર જેર તો બાર આમનો. તાણી ચામડી સંપૂર્ણરીતે હાજી ઊય ગોયલી હતી. પરમેશ્વરે તીયા હાજો કયરો.
પરમેશ્વરે દુસરા ધણા પ્રબોધકોહા દવડા. તીયાહી લોકોહા પૂર્તિપુજા નાય કરુના ને ન્યાયથી વર્તુના ને દુસરા પ્રત્યે દયા રાખુના જણાયવા પ્રબોધકોએ લોકોહા ચેતવે કા જો તીયાહી દુષ્ટતા કરુના છોડી નાય ને પરમેશ્વરની આજ્ઞાધીન રમના શરૂ નાય કરી તો પરમેશ્વર તીયાહા દોષિત માનીને ન્યાય કરી ને તો તીયાહા શિક્ષા કરી.
ઘણી બઘી વાર લોકો પરમેશ્વર ને આધીન રને નાય તીયાહી પ્રબોધકોની હાથે અયોગ્ય રીતે વર્ત્યા ને ઘણીવાર તીયાહી મારી પુણ લાયખા. એકવાર યર્મિયા પ્રબોધકા સુકા કુવામા લાખી દેધો ને તીયા મરુ હારુ છોડી દેધો. તોકુવામાં રનેલા કાદવમાં ખૂંચી ગો. પૂણ રાજા તાણે પાર દયા આમની ને તેણે પોતાના સૈનિકોહા આજ્ઞા ઓયફી કા પર્મિયા મરણ પામે તે પેલા તીયા બાર કાઢા.
કેમ કા લોકો તીયા નફરત કરે થતે તો પુણ પ્રબોધકો પરમેશ્વર હારુ બોલતા. રના તીયાહી લોકોહા ચેતવે જો તીયે પસ્તાવો નાય કરી તો પરમેશ્વર તીયાહો નાશ કરી તીયાહી લોકોહા પરમેશ્વરના ઈ વચન પુણ યાદ દેવાય કા ખ્રિસ્ત(મસીહ) આવી.
બાઈબલની વાર્તા: 1 રાજા 16-18, 2 રાજા 5, યર્મિયા 38
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).