3. ૦૩. જળપ્રલય
ધણો લાબો વખત પાથી લોકો જગતમા જીવે થતે તીયે ઘણે ખરાબ ને હિંસક બની ગોયલે હતે તી ઊલા ભુંડા હતા કા પરમેશ્વરે નિર્ણય ક્યો કા જગતનો જળપ્રલય થી નાશ કરી
પુણ નુહ પરમેશ્વરે ની નજરમા દયા પામનો.તો દુશ્ટ લોકો વચ્ચે જીવતો ખરો માણુ હતો પરમેશ્વર જી જળપ્રલય દવડુનો હતો તીયા વીશે તેણે નુહા આયખા તેણે નુહા એક મોટી હોડી બનાવુ આયખી
પરમેશ્વરે નુહા ૧૪૦ મીટર લાંબી ને ૨૩ મિટર પોળા ને ૧૩.૫મીટર ઊચા વહાણ બનાવુ આયખા નુહે લાકડા માંથી બનાવુ આયખા ની તીયા તીન માળ ઘણા રૂમ છત ને બારી વાળા બનાવુ આખવામાં આમના વહાણ જળપ્રલય વખતે નુહ તાણ પરીવાર ને બધે જાનવરો હા હાજે રાખે.
નુહે પરમેશ્વરની આજ્ઞા માની તેણે ને તેણા તીન દીકરા હી પરમેશ્વરે જે રીતે આખેલા તી રીતે વહાણ બનાવતા ઇ વહાણ બનાવતા તીયાહા ઘણે વર્ષો લાગને કારણ કાતી બોજ મોટા હતા નુહે લોકોહા આવનાર જળપ્રલય થી ચેતવે ને પરમેશ્વર ધુણ ફીરુ આયખા પુણ તીયાહી તી નાય માયના
પરમેશ્વરે નુહ ને તાણે પરીવાર ને પોતાયે હારુ તહાજ જાનવર માટે પુરતો ખોરાક એકઠો કરુ આયખો જેર બધા તીયાર ઊય ગુવા ત્યારે પરમેશ્વરે નુહા આયખા કા સમય ઊયગોયલો આય તુ તુણી ડોહાડી તુણે તીન પોહાહી ને તીયાહીયા તીન ડોહાડીયા વહણમાં અંદર આવી જાય બધે મીળી ને આઠ જણે
પરમેશ્વરે બધે જાનવર માંથી ને પક્ષીઓ માંથી નરને નારી ને પક્ષીઓ ને નુહ પાહે દવડે કા જેથી તીયે વહાણમાં સંદર આવી જાય ને જળપ્રલય વખતે હાજે રય પરમેશ્વરે બલિદાન માટે જાણો ઉપયોગ ઊવે અહે બધે જાનવર માંથી સાત નર ને સાત માદાયે દવડે જ્યાર બધે વહાણ્મા ચઢી ગુવે ત્યાર પરમેશ્વરે બારણ બંધ કયરા
ત્યાર પાઠી વરસાદ વરસાદ ને બસ વરસાદ ચાલુ ઊનો ચાલી દીહ ને ચાલીસ રાત રોકાવા વગર વરસાદ પડનો જમીન માંથી પાણી નીકળુ મંડના આખા જગત બધા ઢાકાઇ ગુવા તા હુધી કા મોટા ડુંગરા પુણ હતા
જે લોકો ને જાનવરો વહાણ માં હતે તી સીવાયના જી કાંઇ હુખી જમીન પાર હતા તી બધા નાશ ઊના પાણી પાર તરુ લાગના ને તેમા જી કાંય હતા તીયા બચાયવા.
વરસાદ ના પાણી બંધ પડના પાઠી વહાણ પાંચ મહીના હુધી તરના ને તે સમયે પાણી નીચે ઊતરુની શરૂઆત ઊયની વહાણ ડુંગરયી ટોચ પાર ઊભા રના પુણ જગત મા હજુ પુણ પાણી થી ભરેલા હતા તીન મહિના પાઠી ડુંગરાયી ટોચ દેખાયુ લાગની.
ચાલીસ દી પાઠી નુહે કાગડા નામના પક્ષીયા બાર દવડા જેથી જાણી શકે કા પાણી હુકાઈ ગુવા કા નાઇ કાગડો હુકી જમીન માટે એમ તેમ ઊડનો પુણ તીયા કોઇ જગ્યા એ જગા નાઇ જડની
ત્યાર પાઠી નુહે કબૂતર નામના પક્ષી યા દવડા પુણ તીયા પુણ હુખી જમીન નાય જડની એટલે તી નુહ યાહે પાછા આમના પાણી ઓછા ઊના ને ઝાડવે ઊગુલાગ લાગને
નુહે દુસરા એક અઠયાડિયા રાહ હેયરી ને કબૂતરા તીજી વખત દવડા તી વખતે તીયા આરમ કરુની જગ્યા મીળ ની ને તી પાછા આમના નાય પાણી હુકાવુ લાગના.
બે મહિના મરમેશ્વરે નુહા આયખા તુ ને તુણા પરીવાર તથા બધેજ જાનવર વહાણ છોડીને જાવા તુવા ઘણે પોહે ઊવે ને ધરતીયે ભરી દેવા તેથી નુહ ને તાણા પરીવાર બાર વહાણ માંથી બાર આમને.
વહાણમાંથી આળ ને પાઠી નુહે વેદી બનાયવી બધેજ પ્રકારને જાનવ જાણો ઊપયોગ બલિદાન થી ખુશ ઊનો ને નુહ તથા તાણ પરીવાર આશીર્વાદ ઓયફો
પરમેશ્વરે આયખા હવે મે કયારબી લોકો જી ખરાબ કરે તાય તાણે લીધે પૃથવીયે શાપનાય ઓફે કા જળપ્રલયથી જગતનો નાશ કરી જો કે માણુ તાણ બાળપણ થીજ પાપી આહે.
માટે પરમેશ્વરે વચનના ચિન્હ સયમાં પેલા મેધધનુષ્ષ બનાયવા ફરેક સમયે જ્યારે મેધધનુષ્ષ આકાશમા દેખાય ત્યાર પરમેશ્વરે પોતે ઓફેલે વચનને યાદ કરે તાય ને જે રીતે તાણે લોકો.
બાઈબલની વાર્તા ઉત્પતિ: 6-8
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).