4. ૦૪. ઈબ્રાહિમ સાથે ઈશ્વરનો કરાર
જળપ્રલયના ધણો વર્ષો વાડી પૃથવી માં ધણો માણુ ઊય ગોય લે હતે ને તીયે એકીજ ભાષા ભોલે હતે પરમેશ્વરે ધરતી યે ભરી દેમ નીજી આસા ઓફેલી હતી તાણો બદલે તીયે એકઠે ઊયને ને શહેર બાયધા
તીયે અભીમાની બયને ને પરમેશ્વરે જી આયખા હતા તેણી તીયાહી કાળજી નાય લેધી તીયાહી આકાશ હુધી પહોચે અહો બુરજ બાધુની શરૂઆત કયરી પરમેશ્વરે હેયરાકા તીયે ખરાબ કરુલાગ હારુ મીળીને કામ કરે તે રૂય તો તીયે વધારે પાપ મય વાત કરીયા કરી.
માટે પરમેશ્વરે તીયાહી ભાષા બદલી લાયખી ને લોકહા જગતમા વેખરી લાયખે જી શહેર તીયાહી બનાયુલાગ શરૂઆત કરેલી તાણા નામ બાબીલ હતા જાણો અર્થ ગુચવાડા ઊવે
બો વર્ષો પાઠી પરમેશ્વરે ઈબ્રામ નામના માણુ હથે વાત કયરી પરમેશ્વરે તીયા આયખા તુણો દેશ ને હરુ પરીવાર છોડીને જી જગ્યા તુવા આખે તા જે મે તુવા આશીર્વાદ દી ને તુણે થી મોટી કોમ ઊત્ય gG કરી મે તુણા નામ મોટા કરી જીયે તુવા આશર્વાદ ઓફી તીયાહા મે આશીર્વાદ ઓફી ને જીયે તુવા શાયદી તીયાહા મે શાય ઓફી બધા કુંટુબ આશીર્વાદ યામી
માટે ઈબ્રામે પરમેશ્વરની આસા માની તેણે તાણીડોહાડી સારાય ને તણે બધો નોકર ને જીકાઈ તેણે વહાવેલ તી બધા લેય ને પરમેશ્વરે જો કનાન દેશ દેખાયડો તા ગુવો
જ્યારે ઈબ્રામ કનાનમાં આવ્યો ત્યારે ઈશ્વરે કહ્યું, “ તારી આજુબાજુ જો“હું તને તથા તારા વંશજોને આ દેશ જે તું જુએ છે વારસો તરીકે આપીશ.ત્યારે ઈબ્રામ તે દેશમાં સ્થાયી થયો.
એક દી ઈબ્રામ પરાત્યર પરેશ્વરાયા પાજક માલ્ખી સદેકા મીઈનો મલ્ખીસદેકે ઈબ્રામા આશીર્વાદ ઓયફો ને આયખા આકાશ ને પૃથ્વીના માલિક યણી ઈબ્રામા આશીર્વાદ ઓફો ને ત્યાર ઈબ્રામે મલ્ખીસદેકા તાણા બધામાંથી દસમો ભણ ઓયફો
ઘણા વર્ષો પસાર થયા, પરંતુ ઈબ્રામ અને સારાયને હજુ સુધી પુત્ર નહોતો.ઈશ્વર ઈબ્રામ સાથે બોલ્યા અને ફરીથી વચન આપ્યું કે તને પુત્ર થશે અને આકાશના તારાઓ જેટલાં તેના વંશજો થશે. ઈબ્રામે ઈશ્વરના વચનને માન્યું.ઈશ્વરે એ જાહેર કર્યું કે ઈબ્રામ ન્યાયી હતો કારણ કે તેણે ઈશ્વરના વચનને માન્યું હતું.
ત્યાર પરમેશ્વરે ઈબ્રામ હાથે કરાર કયરો કરાર તે બે પક્ષો વચ્ચેની સહમતી હતી પરમેશ્વરે આયખા મે તુવા ને તુણે પોતાના શરીરનો જ યોહો દી મે કનાન દેશ ને તુણે વંશજોહા ઓફી પુણ હુજુ સુધી ઈબ્રામનો પોહો નાઈ હતો
બાઈબલની વાર્તા ઉત્પતિ: 11-15
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).