14. જોંગલામાય બોટુકના

14. જોંગલામાય બોટુકના — illustration 1

પોરમેહેરાય ઈસરાએલી લોકહાન ચ્યા નિયમ આખના સમાપ્ત કોઅયા જ્યાહાલ ચ્યાહાંઆરે કોઅલા વાયદા લીદે પાલન કોઅના હેય. પાછે ચ્યાયે સીનાય ડોગાહીને આગલા ચ્યાહા આગેવાની કોઅયી. તો ચ્યાહાન વાયદા કોઅલા દેશામાય લેય જાં માગતો આતો. ઓ દેશ કનાન આખાયેહે. પોરમેહેર વાદળા ખાંબામાય ચ્યાહા આગલા-આગલા ચાલ્યો, એને ચ્યે ચ્યા પાછલા-પાછલા ચાલ્યે.

14. જોંગલામાય બોટુકના — illustration 2

પોરમેહેરાય અબ્રાહામ, ઈસાક એને યાકુબાઆરે વાયદો કોઅયેલ કા તો વાયદો કોઅલો દેશ ચ્યાહા વંશજાલ દેઅરી, બાકી યે સમયે તાં બોજ જાતી લોક રોય રીઅલા આતા. ચ્યા કનાની આખાતા આતા. ચ્યા કનાની લોક પોરમેહેરા આરાધના નાંય કોઅતા આતા એને ચ્યા આગના નાંય માનતા આતા. ચ્યા જુઠા દેવહાં ભક્તિ કોઅતા આતા એને બોજ ખારાબ કામે કોઅતા આતા.

14. જોંગલામાય બોટુકના — illustration 3

પોરમેહેરાય ઈસરાએલી લોકહાન આખ્યા, “જોવે તુમા ચ્યા વાયદો કોઅલા દેશામાય જાહા તે તાંઅને બોદા કનાની લોકહાપાઅને આજાદી મિળવી લેઅના. ચ્યાહા આરે સહમત નાંય ઓઅના એને ચ્યાહાઆરે વોરાડ નાંય કોઅના. તુમા ચ્યાહાં બોદ્યો મુરર્ત્યો નાશ કોઅય દેઅના. જો તુમા મા આગના નાંય માનહા, તે તુમા મા જગ્યાવે ચ્યાહા દેવહા ભક્તિ કોઅરા લાગહા.”

14. જોંગલામાય બોટુકના — illustration 4

જોવે ઈસરાએલી લોક કનાન દેશા સીમાવોય પોઅચ્યા, મુસાય ઈસરાએલા બોદા ગોત્રાહામાઅને યોક-યોક કોઈન બાર માટડાહાન નીવડ્યા. ચ્યાયે ચ્યાહાન જાયન ચ્યા દેશા ભેદ લાંહાટી આખ્યા કા એએય કા તો કોહડો દેશ હેય. ચ્યાહાન ચ્યા કનાની લોકહા બી ભેદ લેઅના આતો કા એએય કા ચ્યે બળવાન હેય કા નોબળે હેય.

14. જોંગલામાય બોટુકના — illustration 5

ચ્યા બાર માટડાહાય પુરા કનાન માઅને રોયન ચાળહી દિહ્યા મુસાફરી કોઅયી એને પાછે ચ્યા પાછા ફિરી યેના. ચ્યાહાય લોકહાન આખ્યા, “તો દેશ બોજ પાક દેનારો હેય એને અનાજ બોજ હેય” બાકી દોહો બેદ્યહાંય આખ્યા, “ચ્યાહા શેહેર બોજ મજબુત હેય એને ચ્યા લોક લોક હારા હુબુર હેય. જો આમાં ચ્યાહાવોય હોમલો કોઅહું, તે નોક્કીજ ચ્યા આપહાન આરવી દી એને આપહાન માઆય ટાકી.”

14. જોંગલામાય બોટુકના — illustration 6

તારાતુજ કાલેબ એને યહોશુ એને બીજા બેન બેદ્યહાય આખ્યા, “ઈ હાચ્ચા હેય કા કનાની લોક હુબુર એને બળવાન હેય, બાકી નોક્કીજ આપા ચ્યાહાન આરવી હોકતેહે. પોરમેહેર આપહેહાટી લોડી.”

14. જોંગલામાય બોટુકના — illustration 7

બાકી લોકહાય કાલેબ એને યહોશુ નાંય માન્યા. ચ્યા મુસા એને હારુનાવોય બોજ ખીજવાય ગિયા એને આખ્યા, “તુમા આમહાન યા ભયાનક જગ્યાવોય કાહા લીન યેનહા? આપહાન મિસર દેશામાયજ રાં જોજતાં. જો આપા ચ્યા દેશામાય જાહું તે આપા લોડાયીમાય મોઅય જાહું, એને કનાની લોક આપહે દોનારીહીલ એને પોહહાલ ગુલામ બોનાવી લી.” ચ્યા લોક ચ્યાહાન મિસર દેશામાય લેય જાંહાટી યોક બીજો આગેવાન નીવડા માગતા આતા.

14. જોંગલામાય બોટુકના — illustration 8

જોવે ચ્યા લોકહાય એહેકેન આખ્યા તે પોરમેહેર બોજ ખીજવાય ગીયો. તો મિલાપવાળા તંબુમાય યેનો એને આખ્યા, “તુમહાય મા વિરૂદ બલવા કોઅલા હેય, યાહાટી તુમા બોદહાન યા જાંગલામાય બોટકા પોડી. હર માઅહું જીં વિહી વોરહા કા ચ્યાકોઅતા વોદારી ઉમરે હેય તાં મોઅય જાય એને કોવેજ ચ્યા દેશામાય પ્રવેશ નાંય કોઅય હોકી જો આંય તુમહાન દેતહાવ. કેવળ કાલેબ એને યહોશુ ચ્યામાય પ્રવેશ કોઅરી.”

14. જોંગલામાય બોટુકના — illustration 9

જોવે લોકહાય પોરમેહેરાલ એહેકેન આખતાં વોનાયા, તે ચ્યા દુખી ઓઅય ગિયા કાહાકા ચ્યાહાય પાપ કોઅલાં આતાં. યાહાટી ચ્યાહાય કનાની લોકહાવોય હોમલો કોઅના નિર્ણય લેદો. મુસાય ચ્યાહન નાંય જાં દાંહાટી ચેતાવણી દેની, કાહાકા પોરમેહેર ચ્યાહાઆરે નાંય જાય, બાકી ચ્યા મુસા આખલ્યા નાંય માન્યા.

14. જોંગલામાય બોટુકના — illustration 10

પોરમેહેર યે લોડાયીમાય ચ્યાહાઆરે નાંય ગીયો, યાહાટી કનાની લોકહાય ચ્યાહાન આરવી દેના એને ચ્યાહાય બોજ જાઅહાલ માઆય ટાક્યા. તોવે ઈસરાએલી લોક કનાન દેશામાઅને પાછા ફિરી યેના. એને ચાળહી વોરહા લોગું, ચ્યા જાંગલામાય ઇહી-તાં બોટુકતા રિયા.

14. જોંગલામાય બોટુકના — illustration 11

ઈસરાએલી લોકહા જાંગલામાય બોટુકના ચાળહી વોરહા સમયે, પોરમેહેરાય ચ્યાહા ગોરાજ પૂરી પાડી. પોરમેહેરાય ચ્યાહાન હોરગામાઅને “મન્ના” આખાનારી બાખે દેની. ચ્યાયે લાવરાહાં ટોળા બી ચ્યાહાં પોડાવા પાહી દોવાડ્યા જેથી ચ્યાહાંપાય ખાંહાટી માહાં રોય. ચ્યા પુરા સમયે, પોરમેહેરાય ચ્યાહા ડોગલે એને વાઅણે ફાટાં નાંય દેને.

14. જોંગલામાય બોટુકના — illustration 12

ઓલે લોગું કા પોરમેહેરાય ચ્યાહાન પીયાંહાટી ચમત્કારાકોય ખોડકામાઅને પાઆય કાડ્યાં. બાકી યે બોદી વાતહે પાછે બી, ઈસરાએલી લોકહાય પોરમેહેરા વિરુધ એને મુસા વિરુધ તકરાર કોઅયી એને કુરકુર કોઅયાં. તે બી, પોરમેહેર વિશ્વાસયોગ્ય આતો. ચ્યાયે જો વાયદો કોઅલો આતો કા તો અબ્રાહામ, ઈસાક એને યાકુબા વંશજાહાટી કોઅહી ચ્યાયે તી કોઅયાં.

14. જોંગલામાય બોટુકના — illustration 13

પાછી યોકદા જોવે ચ્યા લોકહાપાય પાઆય નાંય આતાં, પોરમેહેરાય મુસાલ આખ્યા, “ખોડકા આરે વાત કોઓં, એને ચ્યામાઅને પાઆય નિગરી.” બાકી મુસાય ખોડકા આરે વાત નાંય કોઅયી. ચ્યા જગ્યે, ચ્યાયે હોટીકોય ખોડકાવોય બેન વોખાત ઠોક્યાં. યે રીતે ચ્યાયે પોરમેહેરા આદર નાંય કોઅયા. બોદહાકોઅરે પીયાંહાટી ખોડકામાઅને પાઆય તે નિંગી યેના, બાકી પોરમેહેર મુસાકોય ખીજવાય ગીયો. ચ્યાયે આખ્યા, “કાહાકા તુંયે એહેકેન કોઅલાં હેય, યાહાટી તું વાયદા કોઅલા દેશામાય પ્રવેશ નાંય કોઅહે.”

14. જોંગલામાય બોટુકના — illustration 14

જોવે ઈસરાએલી લોક ચાળહી વોરહા લોગું જાંગલામાય બોટકી ચુક્યા, તોવે જ્યાહાય પોરમેહેરા વિરૂદ બલવા કોઅલાં આતાં ચ્યે બોદે મોઅય ગીયે. તોવે પોરમેહેરાય ચ્યા લોકહાન પાછી ચ્યા વાયદો કોઅલા દેશા હીવે લોગું લેય ગિયો. આમી મુસો બોજ ડાયો ઓઅય ગીઅલો આતો, યાહાટી પોરમેહેરાય લોકહા આગેવાની કોઅરામાય ચ્યાહા મોદત કોઅરાહાટી યહોશુલ નીવડ્યો. પોરમેહેરાય મુસાકોય ઓ બી વાયદો કોઅયો કા યોક દિહી તો ચ્યા લોકહાપાય મુસાહારકો યોક ભવિષ્યવક્તા દોવાડી.

14. જોંગલામાય બોટુકના — illustration 15

તોવે પોરમેહેરાય મુસાલ યોક ડોગા શેંડીવોય જાં આખ્યા જેથી તો વાયદો કોઅલો દેશ એએય હોકે. મુસાય ચ્યા વાયદા કોઅલા દેશાલ એઅયા, બાકી પોરમેહેરાય ચ્યાલ ચ્યામાય પ્રવેશ કોઅરા પોરવાનગી નાંય દેની. તોવે મુસા મોઅય ગિયો, એને ઈસરાએલી લોકહાય તીસ દિહી લોગું શોક મોનાવ્યો. યહોશુ યોક હારો આગેવાન આતો, કાહાકા ચ્યાયે પોરમેહેરાવોય બોરહો કોઅયો એને ચ્યા વાતો માન્યો.

નિર્ગમન અધ્યાય 16-17; ગિનતી 10-14; 20; 27; વ્યવસ્થાવિવરણ 34 માઅને બાઈબલા યોક વાર્તા.

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).