25. સૈતાન ઈસુ પોરીક્ષા કોઅહે

25. સૈતાન ઈસુ પોરીક્ષા કોઅહે — illustration 1

ઈસુ બાપતિસ્મા ઓઅના તારાત પાછે, પવિત્ર આત્મા ચ્યાલ જાંગલામાય લેય ગિયા. ઈસુ તાં ચાળહી દિહી એને ચાળહી રાત આતો. ચ્યે સમયે ચ્યાય ઉપહા કોઅયો, એને સૈતાનાય ઈસુ પાહે યેયન પાપ કોઆડાહાટી ચ્યા પોરીક્ષા કોઅયી.

25. સૈતાન ઈસુ પોરીક્ષા કોઅહે — illustration 2

પેલ્લા, સૈતાનાય ઈસુલ આખ્યા, “જો તું પોરમેહેરા પોહો હેય, તે યા દોગડાલ બાખે બોનાવી દે, જેથી તું ખાય હોકે!”

25. સૈતાન ઈસુ પોરીક્ષા કોઅહે — illustration 3

બાકી ઈસુય સૈતાનાલ આખ્યા, “પોરમેહેરા વચનામાય ઈ લોખલાં હેય, “જીવતાં રાંહાટી માઅહાલ કેવળ બાખી ગોરાજ નાંય હેય, બાકી ચ્યાહાન ચ્યે વાતે ગોરાજ હેય, જી પોરમેહેર ચ્યાહાન આખહે!”

25. સૈતાન ઈસુ પોરીક્ષા કોઅહે — illustration 4

તોવે સૈતાનાય ઈસુલ દેવાળા બોદહા ઉચે શેંડીવોય લેય ગિયો. ચ્યાય આખ્યા, “જો તું પોરમેહેરા પોહો હેય, તે ઈહીને નીચે કુદી જો, કાહાકા લોખલાં હેય, પોરમેહેર તુલ જેલાંહાટી ચ્યા હોરગા દૂતહાલ આગના દેઅરી કા તો પાગહાન ડોગડાકોય જુખુમ નાંય લાગે.”

25. સૈતાન ઈસુ પોરીક્ષા કોઅહે — illustration 5

બાકી ઈસુય તીં નાંય કોઅયાં, જીં સૈતાનાય ચ્યાલ કોઅરાહાટી આખ્યા. ચ્યાકોઅતા, ઈસુય ચ્યાલ આખ્યા, “પોરમેહેર દરેકાલ એહેકેન આખહે, તું પ્રભુ તો પોરમેહેરા પોરીક્ષા નાંય કોઅના.”

25. સૈતાન ઈસુ પોરીક્ષા કોઅહે — illustration 6

પાછે સૈતાનાય ઈસુલ દુનિયા બોદે રાજ્યે દેખાડ્યે. ચ્યાયે ઈસુલ દેખાડ્યા કા ચ્યે કોલહે બળવાન આતે, એને ચ્યે કોલહે ભરપુરીમાય આતે. ચ્યાયે ઈસુલ આખ્યા, “આંય તુલ ઈ બોદા દીહી, જો તું ગુટણે પોડીન મા ભક્તિ કોઅહે.”

25. સૈતાન ઈસુ પોરીક્ષા કોઅહે — illustration 7

ઈસુય જવાબ દેનો, “ઓ સીતાન, મા પાયને જાતો રો! પોરમેહેરા વચનામાય તો લોકહાન હુકુમ દેહે, ‘કેવળ તો પ્રભુ પોરમેહેરા આરાધના કોઓ. પોરમેહેરા રૂપામાય કેવળ ચ્યાજ આદર કોઆ.’”

25. સૈતાન ઈસુ પોરીક્ષા કોઅહે — illustration 8

ઈસુય સૈતાના પોરીક્ષાકોય આર નાંય માની, યાહાટી સૈતાન ચ્યા પાહને જાતો રિયો. તોવે હોરગા દૂત યેયન ઈસુ સેવા ચાકરી કોઅરા લાગ્યા.

માથ્થી અધ્યાય 4:1-11; માર્ક 1:12-13; લુક 4:1-13 માઅને યોક બાઈબલા વાર્તા.

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).