28. મિલકાતવાળો જુવાન ઓદિકારી
યોક દિહી, યોક મિલકાતવાળો જુવાન ઓદિકારીય ઈસુપાય યેયન ચ્યાલ પૂછા, “ઓ ઉત્તમ ગુરુ, અનંત જીવન પામાંહાટી માન કાય કોઅરા જોજે?” ઈસુય ચ્યાલ આખ્યા, “તું માન ‘ઉત્તમ’ કાહા આખતોહો? કેવળ યોકુજ ઉત્તમ હેય એને તો પોરમેહેર હેય. બાકી જો તું અનંત જીવન પામાં માગતોહો તે પોરમેહેરા વ્યવસ્થા પાલન કોઓ.”
“માન કોઅહી-કોઅહી આગના પાલન કોઅના ગોરાજ હેય?” ચ્યાય પૂછા. ઈસુય જવાબ દેનો, “હત્યા નાંય કોઅના. વ્યભિચાર નાંય કોઅના. ચોરી નાંય કોઅના. જુઠા નાંય બોલના આપહે આબહા એને આયહી આદર કોઅના, એને આપહે પોડોશી આરે પોતાના હારકા પ્રેમ કોઅના.”
બાકી ચ્યા જુવાન માટડાય આખ્યા, “આંય મા હાનેપાનેજ યો બોદ્યો આગના પાલન કોઅતો યેનહો. માન સદામાટે જીવતાં રાંહાટી આમી કાય કોઅના ગોરાજ હેય?” ઈસુય ચ્યાવોય નોજર કોઅયી એને ચ્યાવોય પ્રેમ કોઅયા.
ઈસુય જવાબ દેનો, “જો તું સિદ્ધ ઓઅના માગતોહો તે જાયન તો બોદાકાય વેચી દે એને ચ્યા પોયહા ગોરીબાહામાય વાટી દે, એને તુલ હોરગામાય ધન મિળી. તોવે યેયન મા આરે ચાલા લાગ.”
જોવે ઈસુય આખ્યા તોવે તો જુવાન વોનાયો તે તો બોજ ઉદાસ ઓઅય ગયો, કાહાકા તો બોજ મિલકાતવાળો આતો એને તો ચ્યા બોદી મિલકાત નાંય દા માગતો આતો. તો ફીરીન ઈસુહીને જાતો રિયો.
તોવે ઈસુય ચ્યા ચેલહાન આખ્યા, “પોરમેહેરા રાજ્યામાય મિલકાતવાળા માઅહાલ પ્રવેશ કોઅના બોજ કોઠીન હેય! હાઁ, યોક મિલકાતવાળા માઅહા પોરમેહેરા રાજ્યામાય પ્રવેશ કોઅના તુલનામાય કદા ઉટડાલ હુવી નાકલામાઅને જાયના સોપા હેય.”
જોવે ઈસુય આખ્યા તોવે ઈસુ શિષ્ય વોનાયા તે ચ્યા નોવાય પામી ગિયા. ચ્યાહાય આખ્યા. “જો ઈ એહેકેન હેય તે પોરમેહેર કાલ બોચાવી?
ઈસુય શિષ્યહાએછે નોજાર કોઈન આખ્યા, “લોકહાહાટી પોતાલ તારણ કોઅના અસંભ્ભવ હેય. બાકી પોરમેહેરાહાટી કાય બી કોઅના અસંભ્ભવ નાંય હેય.”
પિત્તરે ઈસુલ આખ્યા, “આમાં આમે બોદાકાય છોડીન તો આરે યેનહા. તે આમહે પ્રતિફલ કાય મિળી?”
ઈસુય જવાબ દેનો, “જય કાદાય મા હાટી ગુઉં, બાહા, બોઅહી, આબહો.આયહો. પોહે યા મિલકાત છોડી દેનલા હેય, તે તો 100 વોદારી પામી એને અનંત જીવન બી પામી. બાકી બોજ લોક જ્યા પેલ્લા હેય ચ્યા પાછલા ઓઅરી, એને બોજ લોક જ્યા પાછલા હેય ચ્યા પેલ્લા ઓઅરી.”
માથ્થી અધ્યાય 19:16-30; માર્ક 10:17-31; લુક 18:18-30 માઅને યોક બાઈબલા વાર્તા.
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).