10. ૧૦. ડો ખતરનાક ભીમારી

10. ૧૦. ડો ખતરનાક ભીમારી — illustration 1

મુસા ને હારુન ફારુન વટે પુગા. ઓનીને ચ્યાં, “એજરાએલ જા ઈશ્વર ચેંતા કે, મુંજે લોક કે વને લા ડે!” ફારુન ઓનીજો સોણે ન. એજરાએલીએ કે આજાધ કરેજે ભધલે ઈ ઓની વટે જજી આકરી મજુરી કરાય.

10. ૧૦. ડો ખતરનાક ભીમારી — illustration 2

ફારુન લોક કે વનેલા ડનેજો નાં ચોન્ધો રયો એતરે ઈશ્વર મીસર મથા ડો ખતરનાક ભીમારી હલાયા. હી ભીમારી સે ઈશ્વર ફારુન કે વતાયા કે ઈ ફારુન કના ને મીસરી જે મડે ડેવતા કના જજા બરુકા આય.

10. ૧૦. ડો ખતરનાક ભીમારી — illustration 3

ઈશ્વર નાઇલ નધી જે પાણી કે લુઈ ભનાંય ડના, પણ ફારુન અયાં પણ એજરાએલીએ કે વને લા ડને ન.

10. ૧૦. ડો ખતરનાક ભીમારી — illustration 4

ઈશ્વર સજે મીસર મથે ડેડકા હલાયા. ફારુન મુસા કે ડેડકે કે પરયા કેં જી વીનતી કેં. મડે ડેડકા મરી વ્યા તે પોય પણ ફારુન પેન્ઢ જો મન હઠીલો કેં ને એજરાએલીએ કે મીસર મેં નું વને લા ડને ન.

10. ૧૦. ડો ખતરનાક ભીમારી — illustration 5

એતરે ઈશ્વર લીખું જી ભીમારી હલાયા. તે પોય ઓનીને મખી જી ભીમારી હલાયા. ફારુન મુસા ને હારુન કે કોઠાય ને ચેં ક જ ઉ ઈ ભીમારી કે ભન્ધ કેન્ધા ત ઈ એજરાએલીએ કે મીસર મેં નું વને લા ડીન્ધો, જડે મુસા પ્રાર્થના કેં તડે ઈશ્વર મીસર મેં નું મખી કઢી વધા. ફારુન પેન્ઢ જો મન હઠીલો કેં ને એજરાએલીએ કે વને લા ડને ન.

10. ૧૦. ડો ખતરનાક ભીમારી — illustration 6

તે પોય,ઈશ્વર મીસરી જે મણી જનાવરેકે ભીમાર કેં છ્ડ્યા ને ઉ મરે લા લગા.પણ ફારુન જો મન હઠીલો ભન્યો ને એજરાએલીએ કે વનેલા ડને ન.

10. ૧૦. ડો ખતરનાક ભીમારી — illustration 7

તડે ઈશ્વર મુસા કે ફારુન સામા હવા મેં વાની ઓડાય જો ચ્યાં. જડે ઈ એડો કેં તડે મીસરી મથે ડોખી કરી છડે વારા ગુમ્ભડા પેધા થ્યા પણ એજરાએલીએ કે કીંએ ન થ્યો. ઈશ્વર ફારુન જો મન હઠીલો ભનાય ને ફારુન એજરાએલીએ કે વને લા ડને ન.

10. ૧૦. ડો ખતરનાક ભીમારી — illustration 8

તે પોય ઈશ્વર કરા હલાયા, જેસે મીસરીએ જો મડે મોલ ને જોકો બારા નકર્યા ઓનીજો વેનાસ થઈ વ્યો. ફારુન મુસા ને હારુન કે કોઠાય ને ચેં કે “આઉં પાપ કયો અયાં. આંઈ વની સકોતા.” એતરે મુસા પ્રાર્થના કેં ને અભ મેં નું કરા છણે જો ભન્ધ થ્યો.

10. ૧૦. ડો ખતરનાક ભીમારી — illustration 9

પણ ફારુન વરી પાપ કેં ને પેન્ઢ જો મન હઠીલો કેં ને ઉ એજરાએલીએ કે વને લા ડને ન.

10. ૧૦. ડો ખતરનાક ભીમારી — illustration 10

એતરે ઈશ્વર મીસર મથા માકુડી હલાયા. કરે સે જોકો મોલ ભચી વ્યો વો ઉ માકુડીઉ ખાઈ વઈ.

10. ૧૦. ડો ખતરનાક ભીમારી — illustration 11

તે પોય ઈશ્વર અંધારો હલાયા ઈ ત્રે ડી સુધી રયો. ઈ એતરો મડે અંધારો વો કે મીસરીઉ પેન્ઢ જો ઘર છડી સક્યા ન. પણ એજરાએલી જતે રોન્ધા વા ઓતે અજવારો વો.

10. ૧૦. ડો ખતરનાક ભીમારી — illustration 12

હી નોં ભીમારી પોય પણ, ફારુન એજરાએલીએ કે આજાધ કરે જી નાં ચોન્ધો વો. અયાં ફારુન સોણ્ધો ન વો. એતરે ઈશ્વર હકડી છેલી ભીમારી હલાય જી જોજના ક્યા. ઈ ફારુન જો મન ભધલાય છડધો.

બાઈબલ જી વારતા નીરગમન ૫-૧૦_

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).