11. ૧૧. ફસહ નામ નો તેવાર

11. ૧૧. ફસહ નામ નો તેવાર — illustration 1

પરમેશ્વરેં મૂસા અનેં હારુન નેં ફિરોન રાજા કન એંમ સેતવણી આલવા હારુ મુંકલ્યા કે અગર ઇસરાએંલ ન મનખં નેં જાવા નેં દે તે, વેયો મનખં નેં અનેં ડગરં-બુંકડં મ થી દરેક પેલ ખુંળા નેં માર નાખહે. ઝર ફિરોન રાજાવેં વેયે વાત હામળી તર હેંને વેયુ માનવા નું અનેં પરમેશ્વર ની આજ્ઞા નિસં રેંવાનું નું નકાર દડ્યુ.

11. ૧૧. ફસહ નામ નો તેવાર — illustration 2

પરમેશ્વર ઇપેર ઝી કુઈ વિશ્વાસ કરે હેંનં હારુ પરમેશ્વરેં એક રસ્તો વતાડ્યો ઝેંનેં દુવારા વેય પુંતાનં પેલ ખુંળા નેં બસાવેં સકે. પરિવાર નેં બલિદાન હારુ એક ઘેંઠું અર્પણ કરવા નું.

11. ૧૧. ફસહ નામ નો તેવાર — illustration 3

પરમેશ્વરેં ઇસરાએંલ ન મનખં નેં કેંદું કે ઘેંઠા ના લુઈ મહું થુંદૂક હેંનના બાએંણં ન સોખઠં ઇપેર લગાડો અનેં હેંના માહ નેં હેંકેં નેં ખમીર વગર ની રુટી હાતેં વેલ-વેલ ખાએં લો. ઝર વેય ખાતં હેંતં, તર હેંનનેં પરમેશ્વરેં મિસ્ર દેશ સુંડવા હારુ તિયાર રેંવા કેંદું.

11. ૧૧. ફસહ નામ નો તેવાર — illustration 4

ઇસરાએંલ ન મનખં નેં પરમેશ્વરેં ઝેંમ કરવા હારુ કેંદું હેંતું, વેમેંસ હેંનવેં કર્યુ. અરદી રાતેં પરમેશ્વર મિસ્ર દેશ ન દરેક જાનવર અનેં મનખં ના પેલ ખુંળા નેં મારવા હારુ નકળ્યો.

11. ૧૧. ફસહ નામ નો તેવાર — illustration 5

ઇસરાએંલ ન બદ્દ મનખં ન બાએંણં ઇપેર લુઈ સુંપડેંલું હેંતું, ઝેંનેં પરમેશ્વર હેંનં બદ્દ નેં સુંડ દેંહે. હેંનં મનું દરેક પેલખુંળું બસેંજ્યુ, ઘેંઠા ના લુઈ ને લેંદે હેંનનેં સુંડ દેંવા મ આય.

11. ૧૧. ફસહ નામ નો તેવાર — illustration 6

પુંણ મિસ્ર દેશ ન મનખંવેં પરમેશ્વર વિશ્વાસ નેં કર્યો અનેં હીની આજ્ઞા નેં પાળી, એંતરે હારુ પરમેશ્વરેં હેંનં ન ઘેરં નાશ કર દેંદં અનેં મિસ્ર દેશ વાળં ન દરેક યે પેલ જલ્મેંલા નેં માર નાખ્ય.

11. ૧૧. ફસહ નામ નો તેવાર — illustration 7

મિસ્ર દેશ નું દરેક પેલ ખુંળો સુંરો, આં તક કે જેલ મ થી લેંનેં ફિરોન રાજા નો હુંદો પેલ ખુંળો સુંરો મરેંજ્યો. હેંના દેશ મ મનખં પુંતાના મુંટા દુઃખ ને લેંદે કળાપ કરવા મંડ્ય અનેં સાતી કુટવા મંડ્ય.

11. ૧૧. ફસહ નામ નો તેવાર — illustration 8

હિનીસ રાતેં ફિરોન રાજાવેં મૂસા અનેં હારુન નેં બુંલાવેંનેં કેંદું,“ઇસરાએંલ ન મનખં નેં હાતેં લેંનેં હમણસ મિસ્ર દેશ સુંડેંનેં જાતા રો.” મિસ્ર દેશ ન મનખવેં હુંદું ઇસરાએંલ ન મનખં નેં તરત જાવા હારુ અરજ કરી.

બાએંબલ ની વારતા નિર્ગમન 11:1-12:32

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).