12. ૧૨. મિસ્ર દેશ મહું નકળવું
ઇસરાએંલ ન મનખં મિસ્ર દેશ સુંડવા થી ઘણસ ખુશ હેંતં. હાવુ વેય ગુલામ-ગીરી મહં સુટં થાએંનેં વાએંદા ના દેશ મ જાએં રિય હેંતં. ઇસરાએંલ ન મનખવેં મિસ્ર દેશ ન મનખં કન થી ઝી કઈ માંગ્યુ વેયુ બદ્દું આં તક કે હુંનું, સાંદી અનેં કિમતી વસ્તુ હુદી આલ દીદી. ઘણક બીજા દેશ ન મનખં હુંદં ઝી પરમેશ્વર ઇપેર વિશ્વાસ કરતં હેંતં વેય બદ્દ મિસ્ર દેશ સુંડેંનેં ઇસરાએંલ ન મનખં હાતેં જાતં રિય.
પરમેશ્વર હેંનનેં દાડે વાદળા નો મુંટો થામલો બણેંનેં અનેં રાતેં આગ નો થામલો બણેંનેં રસ્તો વતાડતો હેંતો. રસ્તા જાવા ની વખતેં હમેશા પરમેશ્વર હેંનનેં હાતેં હેંતો, અનેં રસ્તો વતાડતો હેંતો. હેંનનેં ખાલી એંતરુંસ કરવા નું હેંતું. પરમેશ્વર કે હેંને પરમણે સાલવા નું હેંતું.
થુંડાક ટાએંમ બાદ ફિરોન રાજા અનેં હેંનં મનખં નું મન બદલાએંજ્યુ, અનેં વેય ફેંર થી ઇસરાએંલ ન મનખં નેં ગુલામ બણાવા માંગતં હેંતં. એંતરે હારુ વેયા ઇસરાએંલ ન મનખં નેં વાહેડ પડ્યા, પરમેશ્વરેં ફિરોન રાજા નું મન કઠોર કર્યુ, કેંમકે વેયો સાહતો હેંતો કે દરેક જણ જાણેં લે કે વેયો યહોવા હે અનેં ફિરોન રાજા કરત અનેં બદ્દ દેવી-દેવતા કરત વદાર સામર્થી હે.
ઝર ઇસરાએંલ ન મનખવેં ભાળ્યુ કે મિસ્ર દેશ ની ફોંજ વાહે આવેં રી હે, તર હેંનવેં વિસાર્યુ કે હમું તે ફિરોન રાજા ની ફોંજ અનેં લાલ દરજ્યા નેં વસેં ફસેંજ્ય હે. હેંના ટાએંમ વેય જબર સમકેંજ્ય અનેં કેંવા મંડ્ય,“હમું મિસ્ર દેશ સુંડેંનેં હુંકા આવતં રિય? હમું હાવુ મરવા કરજ્યે હે!"
તર મૂસે ઇસરાએંલ ન મનખં નેં કેંદું,“સમકો નહેં! પરમેશ્વર આજે તમારી હારુ લડાઈ લડહે અનેં તમનેં બસાવહે.” તર પરમેશ્વરેં મૂસા નેં કેંદું,“મનખં નેં કે, કે વેય લાલ દરજ્યા મએં અગ્યેડ વદે.”
તર પરમેશ્વરેં વાદળા નો થામલો અગ્યેડ થી હરકાવેં નેં ઇસરાએંલ ન મનખં અનેં મિસ્ર દેશ ની ફોંજ નેં વસેં મિલ્યો, ઝેંનેં થી મિસ્ર દેશ ની ફોંજ ઇસરાએંલ ન મનખં નેં ભાળેં નેં સકે.
પરમેશ્વરેં મૂસા નેં કેંદું કે,“તારી લાખડી ઉસી કર અનેં દર્જ્યા મએં તારો હાથ લાંબો કરેંનેં દરજ્યા ના બે ભાગ કર દે. તર પરમેશ્વરેં વાએંરું કાડ્યુ અનેં દરજ્યા નું પાણેં ડાબી અનેં જમણી બાજુ ધકુંલાવા મંડ્યુ ઝેંનેં થી દરજ્યા નેં વસેં રસ્તો બણેંજ્યો.
ઇસરાએંલ ન કુરી જમીન ઇપેર સાલ્ય અનેં પાણેં હેંનની બે બાજુ દીવાલ જુંગ કામ કરતું હેંતું.
હેંનેં બાદ પરમેશ્વરેં વાદળા નો થામલો વસ મહો હરકાવ લેંદો, ઝેંનેં થી મિસ્ર દેશ ની ફોંજ ઇસરાએંલ ન મનખં નેં જાતં ભાળેં સકે. મિસ્ર દેશ ની ફોંજેં હેંનનેં હાવા હારુ હેંનનેં વાહે પડવા ફેસલો કર્યો.
એંતરે હારુ વેયે ફોંજ દરજ્યા ને રસ્તે ઇસરાએંલ ન મનખં નેં વાહે પડી, પુંણ પરમેશ્વરેં હીની ફોંજ નેં ઘબરાવ દીદી અનેં હેંનં ના રથ ફસાએંજ્યા. વેયા સિસાએં-સિસાએંનેં કેંવા મંડ્યા,“આંહા નાહો! પરમેશ્વર ઇસરાએંલ ન મનખં હારુ લડાઈ કરેં રિયો હે.”
ઇસરાએંલ ન મનખં નેં અસલ રિતી દરજ્યા ની પીલી ધેડેં પોતેં જાવા બાદ પરમેશ્વરેં મૂસા નેં ફેંર થી પુંતાનો હાથ લાંબો કરવા હારુ કેંદું. ઝર મૂસે હાથ લાંબો કર્યો તરતેંસ પાણેં મિસ્ર દેશ ની ફોંજ ઇપેર ફરેં વળ્યુ અનેં પાણેં પાસું ઝેંમ હેંતું તેંમ થાએંજ્યુ. અનેં મિસ્ર દેશ ની બદ્દી ફોંજ પાણેં મ બુડેંનેં મરેં ગઈ.
ઇસરાએંલ ન મનખવેં ઝર ભાળ્યુ કે મિસ્ર દેશ ની ફોંજ મરેં ગઈ હે, તર હેંનવેં પરમેશ્વર ઇપેર ભરુંસો કર્યો અનેં એંમ વિશ્વાસ કર્યો કે મૂસો પરમેશ્વર નો ભવિષ્યવક્તા હેંતો.
ઇસરાએંલ ન મનખં એંતરે હારુ હુંદં વદારે ખુશ થાય કે, પરમેશ્વરેં હેંનનેં મોત અનેં ગુલામી મહં બસાય હેંતં. હાવુ વેય પરમેશ્વર ની સેવા કરવા હારુ અનેં હીની આજ્ઞા પાળવા હારુ સુટં થાએંજ્ય હેંતં. ઇસરાએંલ ન મનખવેં હેંનની નવી આજાદી ની ઉજવણી કરવા હારુ ઘણં ભજનં ગાદં અનેં મિસ્ર દેશ ની ફોંજ થી હેંનનેં બસાય એંતરે હારુ પરમેશ્વર ની સ્તુતિ કરી.
પરમેશ્વરેં ઇસરાએંલ ન મનખં નેં હર વરસેં ફસહ નામ નો તેવાર ઉજવવા હારુ આજ્ઞા આલી હીતી, ઝેંનેં થી વેય વેયે વાત ઇયાદ રાખેં સકે કે કીવી રિતી પરમેશ્વરેં હેંનનેં મિસ્ર દેશ ન મનખં થી જીત આલી, અનેં હેંનની ગુલામી મહં સુંડાય. વેય આખું ઘેંઠું કાપેંનેં ખમીર વગર ની રુટી હાતેં ખાએંનેં વેયો તેવાર ઉજવતં હેંતં.
બાએંબલ ની વારતા નિર્ગમન 12:33-15:21
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).