15. ૧૫. વાએંદા નું દેશ

15. ૧૫. વાએંદા નું દેશ — illustration 1

સેંલ્લે ઇસરાએંલ ન મનખં નેં વાએંદા વાળા દેશ કનાન મ જાવા નો ટાએંમ આવેંજ્યો. હેંના સેર મ યરિહો નામ નું એક સેર હેંતું, હીની સુરક્ષા હારુ હેંના સેર નેં સ્યારેં મેર મજબૂત દીવાલેં હીતી. યહોશૂવેં હેંના સેર મ બે માણસં નેં જાસુસી કરવા હારુ મુંકલ્યા. હેંના સેર મ રાહબ નામ ની એક વેશ્યા બજ્યેર રિતી હીતી, હિન્યી હેંનં બે માણસં નેં હતાડેં મિલ્યા અનેં હેંનેં બાદ હેંનનેં નાહેં સુટવા હારુ હુદી મદદ કરી. વેયે પરમેશ્વર ઇપેર વિશ્વાસ કરતી હીતી .એંતરે હારુ હિન્યી હેંમ કર્યુ. હેંનવેં હીની વેશ્યા નેં અનેં હેંના પરિવાર નેં ઝર ઇસરાએંલ ન મનખં યરીહો સેર નેં નાશ કરહે તર બસાવા નો વાએંદો કર્યો.

15. ૧૫. વાએંદા નું દેશ — illustration 2

ઇસરાએંલ ન મનખં નેં વાએંદા વાળા દેશ મ જાવા હારુ યર્દન નદી પાર કરવી પડતી હીતી.પરમેશ્વરેં યહોશૂ નેં કેંદું,“પેલ યાજકં નેં જાવા દે.” ઝર યાજકવેં પુંતાના પોગ યર્દન નદી મ મિલ્યા કે તરતેંસ રાખોહ મએં નું સાલતું પાણેં બંદ થાએંજ્યુ, અનેં ઇસરાએંલ ન મનખં પેંલે પાર પોતેંજ્ય.

15. ૧૫. વાએંદા નું દેશ — illustration 3

યર્દન નદી ને પેંલે પાર જાવા બાદ પરમેશ્વરેં યહોશૂ નેં કેંદું, કે યરિહો સેર ઇપેર હુંમલો કરવા હારુ તિયાર રે, ઝર કે વેયુ ઘણું મજબૂત સેર હેંતું. પરમેશ્વરેં હેંનં મનખં નેં કેંદું હેંતું કે, હેંનં ન યાજકં અનેં સેનિકં નેં સેર નેં ફરતું સો ફેંરા એંતરે એક દાડા મ એક ફેંરો ફરવા નું હેંતું. ઇસરાએંલ ન મનખવેં પરમેશ્વર ની આજ્ઞા પાળી ઝેંમ પરમેશ્વરેં હેંનનેં કેંદું હેંતું વેમેંસ હેંનવેં કર્યુ.

15. ૧૫. વાએંદા નું દેશ — illustration 4

અનેં હાતમે દાડે ઇસરાએંલ ન મનખં સેર નેં ફરતં હાત ફેંરા ફર્ય. ઝર વેય સેંલ્લો ફેંરો ફરેં રિય હેંત, તર યાજકવેં હણાજ્યી વગાડજ્યી અનેં સેનિકંવેં જુંર થી પોકાર પાડ્યો.

15. ૧૫. વાએંદા નું દેશ — illustration 5

તર યરીહો સેર ની દિવાલ પડેં ગઈ! ઇસરાએંલ ન મનખં નેં પરમેશ્વરેં ઝેંમ હોકમ કર્યુ હેંતું હેંમ હેંનવેં સેર મ રેંવા વાળં મનખં નેં માર દડ્ય, પુંણ ખાલી રાહબ અનેં હેંના પરિવાર નેં બસાવેં રાખ્ય, ઝી ઇસ્રાએંલ ના ભાગ મ ગણાય. ઝર બીજં મનખવેં ઝી કનાન દેશ મ રેંતં હેંતં હેંનવેં હામળ્યુ કે ઇસરાએંલ ન મનખવેં યરીહો સેર નાશ કર નાખ્યુ હે, તે વેય સમકવા મંડ્ય કે વેય હાવુ હમારી ઇપેર હુંદો હુંમલો કરહે.

15. ૧૫. વાએંદા નું દેશ — illustration 6

પરમેશ્વરેં ઇસરાએંલ ન મનખં નેં હોકમ કર્યુ હેંતું કે તમારે કનાન દેશ મ રેંવા વાળં કુઈ બી જાતિ ન મનખં હાતેં મેળ નેં કરવો. પુંણ કનાન ની એક જાતિ ન મનખં, ઝી ગિબયોની કેંવાતં હેંતં હેંનવેં યહોશૂ નેં ઝૂઠ-ઝૂઠ કેંદું, કે વેય કનાન દેશ થી ઘણે સિટી રે હે. હેંનવેં યહોશૂ હાતેં શાંતિ નો કરાર કરવા ની વાત કરી.

15. ૧૫. વાએંદા નું દેશ — illustration 7

તર યહોશૂવેં અનેં ઇસરાએંલ ન અમુક અગુવએ ગીબોનીઓ મનખં કઈના દેશ ન હે એંમ પરમેશ્વર નેં પુસ્યા વગર હેંનં હાતેં શાંતિ નો કરાર કર લેંદો. પણ તાંણ દાડં બાદ ઝર ઇસરાએંલ ન મનખં નેં ખબર પડી કે ગીબોની જાતી ન મનખં કનાન દેશ મસ રેંતં હેંતં.તર વેય જબર ગુસ્સે થાએંજ્ય કેંમકે ગિબોની મનખવેં હેંનનેં સેંતર્ય હેંતં. પુંણ હેંનવેં હેંનં હાતેં શાંતિ નો કરાર રાખ્યો, કેંમકે પરમેશ્વર અગ્યેડ વાએંદો કરેંલો હેંતો. થુંડાક ટાએંમ બાદ, કનાન દેશ ની બીજી જાતિ અમોરી જાતિ ન રાજવેં હામળ્યુ કે ગિબોની જાતિ ન મનખવેં ઇસરાએંલ ન મનખં હાતેં શાંતિ નો કરાર કર લેંદો હે, એંતરે હારુ હેંનવેં પુંતાની સેના ભીઘી કરી અનેં ગિબોનીઓ મનખં ઇપેર હુંમલો કર્યો. ગિબોની મનખવેં યહોશૂ કન મદદ હારુ હમિસાર મુંકલ્યો.

15. ૧૫. વાએંદા નું દેશ — illustration 8

એંતરે હારુ યહોશૂવેં ઇસરાએંલ ની સેના ભીઘી કરી અનેં વેયા ગીબયોન પોતવા હારુ આખી રાત સાલ્યા. હવેંર મ હેંનવેં એમોરી સેના વિસાર કરતી થાએં ગઈ અનેં હેંનં ઇપેર હુંમલો કર્યો.

15. ૧૫. વાએંદા નું દેશ — illustration 9

હેંને દાડે પરમેશ્વરેં ઇસરાએંલ હારુ લડાઈ કરી. હેંને એમોરી મનખં નેં ઘબરાવ દડ્ય અનેં હેંને મુંટા-મુંટા બરફ ના ભાઠા પાડેંનેં ઘણં બદં એમોરી મનખં નેં માર દડ્ય.

15. ૧૫. વાએંદા નું દેશ — illustration 10

પરમેશ્વરેં દાડા નેં હુંદો એક જગ્યા રુંકેં રાખ્યો હેંનેં બુડવા નેં દેંદો, ઝેંનેં થી ઇસરાએંલ ન મનખં કનેં એમોરી મનખં નેં હરાવા નો પુરો ટાએંમ મળેં સકે. હેંને દાડે પરમેશ્વરેં ઇસરાએંલ ન મનખં હારુ મુંટી જીત મેંળવી.

15. ૧૫. વાએંદા નું દેશ — illustration 11

પરમેશ્વર દુવારા હીની સેના નેં હરાવા બાદ, કનાન દેશ ની બીજી જાતિ ન મનખં હુંદં ભેંગં થાએંનેં ઇસરાએંલ ન મનખં ઇપેર હુંમલો કરવા મંડ્ય. પુંણ યહોશૂ અનેં ઇસરાએંલ ન મનખવેં હેંનં ઇપેર હુંમલો કરેંનેં હેંનનેં નાશ કર નાખ્ય.

15. ૧૫. વાએંદા નું દેશ — illustration 12

ઈની લડાઈ બાદ, પરમેશ્વરેં ઇસરાએંલ ના દરેક ઘરાણા નેં વાએંદા ના દેશ મ પુંતાનો ભાગ આલ્યો. તર પરમેશ્વર ઇસરાએંલ ની હદ મ શાંતિ લાયો.

15. ૧૫. વાએંદા નું દેશ — illustration 13

ઝર યહોશૂ ડુંહો થાએંજ્યો, તર હેંનેં ઇસરાએંલ ન બદ્દ મનખં નેં ભેંગં કર્ય અનેં પરમેશ્વરેં સિને ડુંગોર કન હેંનો કરાર માનવા ઝી વાએંદો કર્યો હેંતો વેયો હેંનનેં ઇયાદ કરાયો. ઇસરાએંલ ન મનખવેં પરમેશ્વર અગ્યેડ વિશ્વાસુ રેંવા નું અનેં હેંનં નિયમં પાળવા નો કરાર કર્યો.

બાએંબલ ની વારતા યહોશૂ 1-24

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).