18. ૧૮. ઇસરાએંલ રાજ્ય ના ભાગલા પડવા

18. ૧૮. ઇસરાએંલ રાજ્ય ના ભાગલા પડવા — illustration 1

દાઉદ રાજાવેં સાળી વરહં રાજ કર્યુ અનેં હેંનેં બાદ વેયો મરેંજ્યો. તર હેંનો સુંરો સુલેમાન ઇસરાએંલ દેશ મ રાજ કરવા મંડ્યો. પરમેશ્વરેં સુલેમાન રાજા નેં પૂસ્યુ,“તારે મારી કન ઝી માંગવું વેહ, તી માંગ.” તર સુલેમાનેં જ્ઞાન માંગ્યુ. હેંનેં થી પરમેશ્વર ઘણો ખુશ થાયો અનેં હેંનેં દુન્ય નો બદ્દ કરતં બુદ્ધિમાન માણસ બણાવ દેંદો. સુલેમાન રાજા ઘણી બદી વાતેં હિક્યો, અનેં ઘણો બુદ્ધિમાન નિયા કરવા વાળો બણ્યો. પરમેશ્વરેં હેંનેં ઘણો ધનવાન હુંદો બણાયો.

18. ૧૮. ઇસરાએંલ રાજ્ય ના ભાગલા પડવા — illustration 2

સુલેમાનેં યરુશલેમ મ પરમેશ્વર નું મંદિર બણાયુ, ઝેંનેં હારુ હેંને બએં દઉંદેં યોજના બણાવી હીતી. મનખં હાવુ મુલાકાત ના મંડપ ની જગ્યા મંદિર મ ભુંગ સડાવા મંડ્ય અનેં પરમેશ્વર નેં ભજવા મંડ્ય. પરમેશ્વર મંદિર મ હજર રેંતો હેંતો અનેં વેયો તાં હેંનં મનખં નેં હાતેં રેંતો હેંતો.

18. ૧૮. ઇસરાએંલ રાજ્ય ના ભાગલા પડવા — illustration 3

પુંણ સુલેમાન રાજા નેં બીજા દેશ ની બજ્યેરં હાતેં પ્રેમ થાયો. હેંને હેંનં મની 1000 બજ્યેરં હાતેં લગન કર્યુ. હેંમ કરવા થી હેંને પરમેશ્વર ની આજ્ઞા તુંડ નાખી. હેંનં મની ઘણી બદી બજ્યેરેં ઝી બીજા દેશ ની હીતી વેયે હેંનં ન દેવી-દેંવતં નેં લેંનેં આવજ્યી અનેં હીની પૂજા પાઠ કરવા નું હિન્યવેં સલુ રાખ્યુ. ઝર સુલેમાન ગએંડો થાયો તર હેંનેં હુંદું મૂર્તિ પૂજા કરવા નું સલુ કર દેંદું.

18. ૧૮. ઇસરાએંલ રાજ્ય ના ભાગલા પડવા — illustration 4

એંનેં લેંદે પરમેશ્વર સુલેમાન રાજા થી ગુસ્સે થાએંજ્યો. અનેં હેંના અવિશ્વાસ ના દંડ ના રુપ મ હેંને ઇસરાએંલ રાજ્ય નેં સુલેમાન નેં મરવા બાદ બે ભાગ કરવા નો વાએંદો કર્યો.

18. ૧૮. ઇસરાએંલ રાજ્ય ના ભાગલા પડવા — illustration 5

સુલેમાન રાજા નેં મરવા બાદ હેંનો સુંરો રહબામ રાજા બણ્યો. વેયો મૂરખ માણસ હેંતો, આખા ઇસ્રાએંલ ન મનખં હેંનેં રાજા બણાવા હારુ ભેંઘં થાય. હેંનવેં રહબામ નેં લાળો કર્યો કે સુલેમાન રાજાવેં હમનેં કાઠી મજુરી કરાવી અનેં ઘણો બદો વેરો ઉગરાયો હે. અનેં હેંનવેં રહબામ થી અરજ કરી કે હમનેં ઉંસું કામ કરાવે.

18. ૧૮. ઇસરાએંલ રાજ્ય ના ભાગલા પડવા — illustration 6

પુંણ રહબામ રાજાવેં મુરખાઈ થી હેંનનેં જવાબ આલ્યો, “કે તમું એંમ વિસારો હે કે મારે બએં તમારી કન કાઠી મજુરી કરાવી હે. પુંણ હૂં હેંનેં કરતં હુંદો વદાર મજૂરી કરાવેં અનેં હેંનેં કરતં વદાર દંડ વેંઠ કરાવેં.

18. ૧૮. ઇસરાએંલ રાજ્ય ના ભાગલા પડવા — illustration 7

ઇસરાએંલ ન દસ ઘરાણં ન મનખવેં રહબામ નેં વિરુધ થાએંજ્ય. હાવુ ઇસરાએંલ ન ખાલી બેસ ઘરાણં ન મનખવેં પુંતે યહૂદા યહૂદા નું રાજ્ય કેંદું.

18. ૧૮. ઇસરાએંલ રાજ્ય ના ભાગલા પડવા — illustration 8

ઇસરાએંલ ન બાકી ન દસ ઘરાણં ઝેંનવેં રહબામ નો વિરોધ કર્યો હેંતો, હેંનવેં યરોબામ નામ ના એક માણસ નેં રાજા તરિકે નીઈમો. હેંનવેં પુતાનું રાજ્ય દેશ ના હુરી ની બાજુ બણાયુ અનેં હેંનેં ઇસરાએંલ નું રાજ્ય કેંદું.

18. ૧૮. ઇસરાએંલ રાજ્ય ના ભાગલા પડવા — illustration 9

પુંણ યરોબામ રાજાવેં પરમેશ્વર નેં વિરુધ બળવો કર્યો અનેં મનખં નેં પાપ કરવા દુંરવણી કરી. હેંને પરમેશ્વર ની આરાધના કરવા ને બદલે હેંનં મનખં હારુ રાજ્ય ના મંદિર મ બે મૂર્તિ બણાવજ્યી. વેય હાવુ યહૂદા ના રાજ્ય ન યરુશલેમ ના મંદિર મ હીની આરાધના કરવા હારુ નેં જ્ય.

18. ૧૮. ઇસરાએંલ રાજ્ય ના ભાગલા પડવા — illustration 10

યહૂદા નું રાજ્ય અનેં ઇસરાએંલ નું રાજ્ય બે હામ-હામેં વેરી બણેંજ્ય અનેં એક-બીજા હાતેં વારે ઘડી લડાઈ કરવા મંડેંજ્ય.

18. ૧૮. ઇસરાએંલ રાજ્ય ના ભાગલા પડવા — illustration 11

ઇસરાએંલ ના નવા રાજ્ય મ ઝેંતરા બી રાજા આવતા બદ્દા યે દુષ્ટ હેંતા. બદ્દ રાજં નેં બીજં ઇસરાએંલ ન માણસં દુવારા ઝી રાજા બણવા માંગતા હેંતા, હેંનં દુવારા મારેં નાખવા મ આયા.

18. ૧૮. ઇસરાએંલ રાજ્ય ના ભાગલા પડવા — illustration 12

ઇસરાએંલ ના બદ્દા રાજા અનેં મનખં મૂર્તિ ની પૂજા કરતં હેંતં. વેય મૂર્તિ પૂજા નેં હાતેં-હાતેં કો ખટ્ટું કામ હુંદં કરતં હેંતં, ઝેંમ કે આદમી, આદમી હાતેં સિનાળવું કરવું વેશ્યા બજ્યેરં હાતેં સિનાળવું કરવું અનેં આં તક કે વેય મૂર્તિ અગ્યેડ નાનં સુંરં નેં મારેંનેં ભુંગ કરતં હેંતં.

18. ૧૮. ઇસરાએંલ રાજ્ય ના ભાગલા પડવા — illustration 13

યહૂદા રાજ્ય ના રાજા દાઉદ રાજા ની પીઢી ના હેંતા. હેંના રાજ્ય મ ઘણા બદા રાજા તાજા હેંતા, ઝેંનવેં હાસ થી રાજ કર્યુ અનેં પરમેશ્વર ની આરાધના કરી. પુંણ યહૂદા રાજ્ય ના ઘણાક રાજા દુષ્ટ, પાપી અનેં મૂર્તિ પૂજા કરવા વાળા હેંતા. ઘણક રાજવેં તે ઝૂઠં દેવી-દેવતં અગ્યેડ પુંતાનં સુંરં નો ભુંગ કર દેંદો. યહૂદા રાજ્ય ન ઘણં બદં મનખવેં હુંદું પરમેશ્વર ના વિરુધ મ કામ કર્યુ, અનેં બીજં દેવી-દેવતં ની પૂજા કરી.

બાએંબલ ની વારતા 1 રાજા 1-6:11-12

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).