2. ૦૨. દુન્ય મ પાપ આવવો

2. ૦૨. દુન્ય મ પાપ આવવો — illustration 1

આદમ અનેં હીની બજ્યેર પરમેશ્વર ના બણાવેંલા બખેંસ ના વગિસા મ આનંદ થી રેંતં હેંતં, ઝી હેંનં હારુ પરમેશ્વરેં બણાયો હેંતો. હેંનં કનેં સિસરં પેરેંલં નેં હેંતં તે હુંદં વેય હરમાતં નેં હેંતં. કેંમકે તર દુન્ય મ પાપ નેં હેંતો. વેય વગિસા મ હમેશા પરમેશ્વર હાતેં હરતં-ફરતં અનેં હેંનેં હાતેં વાતેં કરતં.

2. ૦૨. દુન્ય મ પાપ આવવો — illustration 2

પુંણ વગિસા મ કપટ રાખવા વાળો એક હાપ હેંતો. હેંને બજ્યેર નેં પૂસ્યુ કે હું પરમેશ્વરેં ખરેખર તમનેં એંમ કેંદું હે, કે વગિસા મના કુઈ બી ઝાડ નું ફળ તમું નેં ખાતં વેહ.

2. ૦૨. દુન્ય મ પાપ આવવો — illustration 3

તર બજ્યેરેં હાપ નેં જવાબ આલ્યો,“પરમેશ્વરેં હમનેં એંમ કેંદું હે, કે તમું વગિસા ન દરેક ઝાડ નું ફળ ખાએં સકો હે, પુંણ ખાલી ભલું-ભુંડું જાણવા વાળા ઝાડ નું ફળ તમું ખહો કે અડહો તે તમું મરેં જહો.”

2. ૦૨. દુન્ય મ પાપ આવવો — illustration 4

હાપેં હીની બજ્યેર નેં એંમ કેંદું,“આ વાત હાસી નહેં, તમું નેં મારો, પરમેશ્વર જાણે હે કે તમું વેયુ ફળ ખહો તરતેંસ તમું પરમેશ્વર જીવં ભલું-ભુંડું જાણવા વાળં બણેં જહો.”

2. ૦૨. દુન્ય મ પાપ આવવો — illustration 5

બજ્યેરેં ભાળ્યુ કે ફળ ખાવા હારુ તાજું, અનેં ભાળવા મ બખેંસ નું હે. વેયે હુદી બુદ્ધિમાન બણવા માંગતી હીતી, એંતરે હારુ હિન્યેં એક ફળ તુડ્યુ અનેં ખાદું. હેંનેં બાદ હિન્યેં હેંના આદમી નેં એંતરે આદમ નેં ઝી હેંનેં હાતેં હેંતો હેંનેં હુંદું ખાવા હારુ આલ્યુ, અનેં હેંને હુંદું વેયુ ફળ ખાદું.

2. ૦૨. દુન્ય મ પાપ આવવો — illustration 6

ફળ ખાતક મસ હેંનની આંખેં ખોલાએં ગજ્યી અનેં હેંનવેં ભાળ્યુ કે વેય લાંગં હે. તર હેંનવેં પાંદડં હીવીનેં સિસરં બણાવા અનેં પુતાનું શરીર ઢાકવા ની કોશિશ કરી.

2. ૦૨. દુન્ય મ પાપ આવવો — illustration 7

તર આદમેં અનેં હીની બજ્યેરેં વગિસા મ પરમેશ્વર નેં સાલવા નો અવાજ હામળ્યો, અનેં વેય બે યે પરમેશ્વર થી હતાએંજ્ય. તર પરમેશ્વરેં આદમ નેં કેંદું,“તું કાં હે?” આદમેં જવાબ આલ્યો, “હૂં વગિસા મ તારો સાલવા નો અવાજ હામળેંનેં સમકેંજ્યો અનેં હૂં લાંગો હે એંતરે હારુ હૂં હતાએંજ્યો.”

2. ૦૨. દુન્ય મ પાપ આવવો — illustration 8

તર પરમેશ્વવરેં આદમ નેં પૂસ્યુ, “તનેં કેંનેં કેંદું હે કે તું લાંગો હે? તનેં ઝી ઝાડ નું ફળ ખાવા હારુ મેંહ ના કેંદું હેંતું, વેયુ ફળ તેં ખાદું હે કે હું?” આદમેં જવાબ આલ્યો,“મારી હાતેં રેંવા હારુ ઝી બજ્યેર તેં મનેં આલી હે હિન્યી મનેં ફળ આલ્યુ.” તર પરમેશ્વરેં બજ્યેર નેં પૂસ્યુ, “આ તેં હું કર્યુ?” તર બજ્યેરેં જવાબ આલ્યો, “હાપેં મનેં સેંતરી.”

2. ૦૨. દુન્ય મ પાપ આવવો — illustration 9

પરમેશ્વરેં હાપ નેં કેંદું, “તારી ઇપેર હરાપ હે, તું પેંટેં ઘહેંડાતો ફરહેં અનેં ગાર ખાએંનેં રેંહેં. તારી અનેં બજ્યેર નેં વસેં અનેં તારં સુંરં નેં અનેં બજ્યેર ન સુંરં નેં વસેં હૂં વેર કરાવેં. બજ્યેર ન સુંરં તારું માથું ઝગદહે, અનેં તું હેંનની ફણન્યેં સોટહેં.”

2. ૦૨. દુન્ય મ પાપ આવવો — illustration 10

હેંનેં બાદ પરમેશ્વરેં બજ્યેર નેં કેંદું, “તું દુઃખ થી સુંરું જણહેં. અનેં તું તારા આદમી ના અધીન મ રેંહેં, અનેં વેયો તારી ઇપેર અધિકાર સલાડહે.”

2. ૦૨. દુન્ય મ પાપ આવવો — illustration 11

પરમેશ્વરેં આદમ નેં કેંદું, “તેં તારી બજ્યેર ની વાત માની અનેં મારી આજ્ઞા નેં માન્યો, એંતરે હારુ ધરતી ઇપેર હરાપ આવેંજ્યો હે. હાવુ તારે ખાવાનું ખાવા હારુ ઘણી મજુરી કરવી પડહે. તું મરેં જાહેં અનેં તારું શરીર પાસું ગાર ભેંગું થાએં જાહે. હેંને આદમેં હીની બજ્યેર નું નામ, “હેવા એંતરે જીવિત પાડ્યુ.” કેંમકે ઝેંતરં મનખં જીવતં હે હેંનની વેયે આઈ હીતી. તર પરમેશ્વરેં આદમ અનેં હેવા નેં જનાવરા ના સામડા ન સિસરં પેરાય.

2. ૦૨. દુન્ય મ પાપ આવવો — illustration 12

તર પરમેશ્વરેં કેંદું, “ભાળો મનખં ભલા-ભુંડા નું જ્ઞાન મેંળવેંનેં આપડી મના એક જીવં થાએંજ્ય હે. અનેં હાવુ પાસું એંવું નેં થાએ કે વેય જીવન ના ઝાડ નું ફળ તુંડેંનેં ખાએં લે અનેં હમેંશા જીવતં રે.” એંતરે હારુ પરમેશ્વરેં આદમ અનેં હેવા નેં હેંના બખેંસ ના વગિસા મહં બારતં કાડ દેંદં અનેં વગિસા મ ભરાવા ને બાએંણે પરાક્રમી દૂતંનેં મેંલ્યા, કેંમકે ખેંતક વેય મએં ભરાએંનેં જીવન ના ઝાડ નું ફળ નેં ખાએં જાએ.

બાએંબલ ની વારતા ઉત્પતિ 3

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).