21. ૨૧.પરમેશ્વર મસીહ નેં મુંકલવા નો વાએંદો કરે હે
ઝર પરમેશ્વરેં દુન્ય બણાવી તર થી પરમેશ્વરેં મસીહ નેં મુંકલવા ની યોજના બણાવી, મસીહ નેં મુંકલવા નો પેલ્લો વાએંદો આદમ અનેં હવા હાતેં કરવા મ આયો. પરમેશ્વરેં કેંદું કે હવા દુવારા એક પીઢી આવહે વેયે હાપ નું માથું ઝઘદહે. ઝેંને હાપેં હવા નેં સેંતરી હીતી વેયો શેતાન હેંતો. આ વાએંદા નો અરથ એંમ હેંતો કે મસીહ શેતાન નેં પૂરી રિતી થી હરાવ દેંહે.
પરમેશ્વરેં ઇબ્રાહેંમ થી વાએંદો કર્યો હેંતો કે હેંનેં દુવારા ધરતી ઇપેર ન બદ્દ મનખં નેં આશિર્વાદ મળહે. ભવિષ્ય મ ઝર મસીહ આવહે તર આ વાએંદો પુરો થાહે. હેંનેં દુવારા દરેક જાતિ ન મનખં નું તારણ થાએં સકે હે.
પરમેશ્વરેં મૂસા હાતેં વાએંદો કર્યો હેંતો કે ભવિષ્ય મ વેયો મૂસા જુંગ બીજા ભવિષ્યવક્તા નેં ઇબો કરહે. મસીહ થુંડાક ટાએંમ બાદ આવવા નો હેંતો, હેંના બારા મ આ બીજો વાએંદો હેંતો.
પરમેશ્વરેં દાઉદ રાજા હાતેં વાએંદો કર્યો હેંતો કે હેંનો પુંતાનોસ એક વંશ પરમેશ્વર ન મનખં ઇપેર જુંગેં-જુંગ હુદી રાજ કરહે. હેંનો અરથ એંમ હેંતો કે મસીહ દાઉદ ની પુંતાની પીઢી નો વેંહે.
યિર્મિયાહ ભવિષ્યવક્તા થી પરમેશ્વરેં વાએંદો કર્યો કે સિને ડુંગોર ઇપેર ઇસરાએંલ હાતેં કરાર કર્યો હેંવો નેં, પુંણ એક નવો કરાર કરહે. નવા કરાર મ પરમેશ્વર મનખં ન હૃદય ઇપેર હેંનં નિયમં લખહે, મનખં પરમેશ્વર નેં અંગત રિતી જાણહે, વેય પરમેશ્વર ન મનખં કેંવાહે અનેં વેયો હેંનના પાપ માફ કરહે. મસીહ નવા કરાર ની શરુવાત કરહે.
પરમેશ્વર ન ભવિષ્યવક્તં દુવારા વતાડવા મ આયુ હેંતું કે વેયો મસીહ એક ભવિષ્યવકતા, એક યાજક, અનેં એક રાજા વેંહે. ભવિષ્યવક્તા વેયુ મનખ હે ઝી પરમેશ્વર ની વાણી હામળે હે અનેં પસી મનખં નેં વતાડે હે. ઝી મસીહ નેં મુંકલવા નો વાએંદો પરમેશ્વરેં કર્યો હેંતો વેયો એક પૂરો ભવિષ્યવક્તા વેંહે.
ઇસરાએંલ ના યાજક મનખં હારુ હેંનં ન પાપં ના દંડ ને બદલે પરમેશ્વર હારુ ભુંગ કરતા હેંતા. યાજકવેં હુદી મનખં હારુ પરમેશ્વર થી પ્રાર્થના કરી. મસીહ એક પુરો મુખી યાજક થાહે ઝી એક પૂરી રિતી થી ભુંગ તરિકે પુંતાનેં અર્પણ કરહે. એંતરે, વેયો કેંરં ઇયે પાપ નેં કરે, અનેં ઝર વેયો પુંતે ભુંગ થાએં જાહે, તે પસે દુન્ય નો કઈ બી ભુંગ ની જરૂર નેં પડે.
દાઉદ રાજાવેં તે ખાલી ઇસરાએંલ ન મનખં રાજ કર્યુ, પુંણ દાઉદ રાજા ની પીઢી મહો આવનાર મસીહ પૂરી દુન્ય ઇપેર રાજ કરહે.
પરમેશ્વર ન ભવિષ્યવક્તવેં મસીહ ના બારા મ બીજી ઘણી બાબતં ની ભવિષ્યવાણી કરી હીતી. ઝેંમ કે મલાકી ભવિષ્યવક્તાવેં ભવિષ્યવાણી કરી હીતી, કે મસીહ નેં આવવા થી પેલ એક મહાન ભવિષ્યવક્તા આવહે. યશાયાહ ભવિષ્યવક્તાવેં ભવિષ્યવાણી કરી હીતી, કે મસીહ નું જાલમ એક કુંવારી સુરી થી થાહે. મીકા ભવિષ્યવક્તાવેં કેંદું હેંતું, કે હેંનું જલમ બેતલહેમ ગામ મ થાહે.
યશાયાહ ભવિષ્યવક્તાવેં એંમ હુંદું કેંદું હેંતું કે મસીહ ગલીલ પરદેશ મ રેંહે, વેયો ટુટેંલા હૃદય વાળં નેં દિલાસો આલહે, બંધણ મ પડેંલં નેં હુંદો આજાદ કરહે અનેં કેદ ખાના વાળં નેં સુટકારો આલહે. હેંને આ વાત ની હુદી ભવિષ્યવાણી કરી હીતી, કે મસીહ બીમાર મનખં નેં હાજં કરહે અનેં ઝી બેંરં, આંદળં, ગુંગં અનેં લંગડં હે હેંનનેં હુંદો હાજં કરહે.
યશાયાહ ભવિષ્યવક્તાવેં ઇયે હુદી ભવિષ્યવાણી કરી હીતી, કે મસીહ નેં કારણ વગર નફરત કરવા મ આવહે અનેં હેંનો નકાર કરવા મ આવહે. બીજં ભવિષ્યવક્તવેં ભવિષ્યવાણી કરી હીતી કે એક હેંન હાત વાળોસ હેંનેં વિરુદ્ધ ઇબો થાહે, જકર્યાહ ભાષ્યવક્તાવેં ભવિષ્યવાણી કરી કે ઝી હેંના હાત વાળો હેંનેં હવાડહે હેંને બદલે હેંનેં તરી સાંદી ના સિક્કા આલવા મ આવહે, હેંનનેં સુંડેંનેં અમુક બીજં ભવિષ્યવક્તએં કેંદું કે મસીહ નેં માર નાખહે અનેં વેયા હેંનં સિસરં હારુ સિઠ્ઠી નાખહે.
ભવિષ્યવક્તવેં ઇયે હુદી જાણ કરી કે મસીહ ની મોત કીવી રિતી થાહે. યશાયાહ ભવિષ્યવક્તાવેં ભવિષ્યવાણી કરી, કે મનખં મસીહ ના ઇપેર થુંકહે, ઠઠ્ઠા કરહે, અનેં હેંનેં મારહે. વેયા હેંનેં કુંર નાખહે અનેં વેયો ઘણા દુઃખ અનેં તખલી હાતેં મરેં જાહે, ઝર કે હેંને કઈ ખુંટું નેં કર્યુ વેહ.
ભવિષ્યવક્તવેં એંમ હુંદું જણાયુ કે મસીહ પૂરી રિતી પાપ વગર નો વેંહે. પુંણ વેયો બીજં મનખં ન પાપં ને લેંદે દંડ મેંળવવા હારુ મરેં જાહે. હીની સજ્યા પરમેશ્વર અનેં મનખં વસેં શાંતિ લાવહે. એંતરે હારુ પરમેશ્વર ની અસ્યા એંમ હીતી કે મસીહ મરે.
ભવિષ્યવક્તવેં પેલ થકીસ કેંદું કે મસીહ મરેં જાહે પરમેશ્વર હેંનેં મરેંલં મહો ફેંર થી જીવાડહે. મસીહ ની મોત અનેં પાસું જીવતું થાવા દુવારા, પરમેશ્વર પાપી મનખં નેં બસાવા ની યોજના પૂરી કરહે, અનેં નવો કરાર શરુ કરહે.
પરમેશ્વરેં મસીહ ના બારા મ ભવિષ્યવક્તં નેં ઘણી બદી વાતેં વતાડજ્યી, પુંણ મસીહ એંનં મના કઈના ઇયે ભવિષ્યવક્તા ના ટાએંમ નેં આયો. આ સિલ્લી ભવિષ્યવાણન્યી કરવા મ આવી હેંનં 400 વરહં થી વદારે વરહં પસી, ઝર યોગ્ય ટાએંમ મ પરમેશ્વરેં મસીહ નેં મુંકલ્યો.
બાએંબલ ની વારતા ઉત્પત્તિ 3:15; 12:1-3; વેવસ્થાવિવરણ 18:15; 2 શમુએલ 7; યિર્મિયાહ 31; યશાયાહ 59:16; દાનીયેલ 7; મલાકી 4:5; યશાયાહ 7:14; મીકા 5:2; યશાયાહ 9:1-7; 35:3-5; 61:53; ભજન સંહિતા 22:18; 35:19; 69:4; 41:9; જકર્યાહ 11:12-13; યશાયાહ 50:6;
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).