24. ૨૪. યૂહન્નો ઇસુ નેં બક્તિસ્મ આલે હે

24. ૨૪. યૂહન્નો ઇસુ નેં બક્તિસ્મ આલે હે — illustration 1

જકર્યાહ અનેં એલિસાબેથ નો સુંરો યૂહન્નો મુંટો થાયો અનેં ભવિષ્યવક્તા બણ્યો. વેયો જંગલ મ રેંતો, અનેં જંગલી મોદ, અનેં ટીડ ખાતો, અનેં ઉંટ ન વાળં થકી બણાવેંલં સિસરં પેરતો હેંતો.

24. ૨૪. યૂહન્નો ઇસુ નેં બક્તિસ્મ આલે હે — illustration 2

વેયો ઉજોડ જગ્યા મ પરસાર કરવા મંડ્યો, તર ઘણં બદં મનખં હીની વાતેં હામળવા હારુ આવતં હેંતં. હેંને હેંનનેં એંમ પરસાર કર્યો હેંનનેં કેંદું,“ભુંડં કામં કરવં સુંડ દો કેંમકે પરમેશ્વર નું રાજ નજીક હે!”

24. ૨૪. યૂહન્નો ઇસુ નેં બક્તિસ્મ આલે હે — illustration 3

મનખવેં ઝર યૂહન્ના નો પરસાર હામળ્યો, તર હેંનં મ ન ઘણવેં પુંતાનં પાપં નો પસ્તાવો કર્યો, અનેં યૂહન્નાવેં હેંનનેં ભક્તિસ્મ આલ્યુ. ઘણાક ધાર્મિક અગુવા હુંદા યૂહન્ના નો પરસાર હામળવા બક્તિસ્મ લેંવા હારુ આયા, પુંણ હેંનવેં પસ્તાવો નેં કર્યો અનેં માફી નેં માંગી.

24. ૨૪. યૂહન્નો ઇસુ નેં બક્તિસ્મ આલે હે — illustration 4

યૂહન્નાવેં ધાર્મિક અગુવં કેંદું,“હે જેરીલા હાપ જીવં માણસોં! ભુંડં કામં કરવં સુંડ દો અનેં પુંતાનો વેવહાર બદલો. દરેક ઝાડ ઝી તાજું ફળ નહેં આલતું હેંનેં કાપેં નાખવા મ આવહે અનેં હેંનેં આગ મ નાખવા મ આવહે.” ભવિષ્યવક્તં દુવારા ઝી કેંવા મ આયુ હેંતું વેયુ યૂહન્નાવેં પૂરુ કર્યુ,“ભાળ હૂં તારી અગ્યેડ મારો હમિસાર આલવા વાળા નેં મુંકલેં, વેયો તારી હારુ રસ્તો તિયાર કરહે.”

24. ૨૪. યૂહન્નો ઇસુ નેં બક્તિસ્મ આલે હે — illustration 5

ઘણક યહૂદી અગુવએ યૂહન્ના નેં પૂસ્યુ,“તું મસીહ હે?” હેંને જવાબ આલ્યો,“હૂં મસીહ નહેં, પુંણ ઝી મારી વાહેડ આવવા નો હે વેયો મસીહ હે. વેયો ઘણો મહાન હે, હૂં તે હેંનં કાહડં કાડવા નેં લાએંક હુંદો નહેં.”

24. ૨૪. યૂહન્નો ઇસુ નેં બક્તિસ્મ આલે હે — illustration 6

બીજે દાડે, ઇસુ યૂહન્ના કન બક્તિસ્મ લેંવા હારુ આયો. ઝર યૂહન્નાવેં હેંનેં ભાળ્યો, તે હેંને કેંદું,“ભાળો આ પરમેશ્વર નું ઘેંઠું હે ઝી દુન્ય ન મનખં ન પાપં નેં સિટી કરહે.”

24. ૨૪. યૂહન્નો ઇસુ નેં બક્તિસ્મ આલે હે — illustration 7

યૂહન્નાવેં ઇસુ નેં કેંદું,“હૂં તનેં બક્તિસ્મ આલવા ના લાએંક નહેં, તારે મનેં બક્તિસ્મ આલવું જુગે.” પુંણ ઇસુવેં કેંદું,“તું મનેં બક્તિસ્મ આલ, કેંમકે ઈયુ સહી હે.” ઇસુવેં કઈસ પાપ નેં કર્યો હેંતો તે હુંદું યૂહન્નાવેં ઇસુ નેં બક્તિસ્મ આલ્યુ.

24. ૨૪. યૂહન્નો ઇસુ નેં બક્તિસ્મ આલે હે — illustration 8

ઇસુ બક્તિસ્મ લેંનેં પાણેં મહો બારતં આયો, તર પરમેશ્વર નું આત્મા કબૂતર નેં જેંમ હેંનેં ઇપેર ઉતરેં આયુ. હેંનેસ ટાએંમેં, હરગ મહી પરમેશ્વર ની વાણી હમળાઈ,“આ મારો વાલો બેંટો હે, અનેં હૂં એંનેં થી ઘણો ખુશ હે.”

24. ૨૪. યૂહન્નો ઇસુ નેં બક્તિસ્મ આલે હે — illustration 9

પરમેશ્વરેં યૂહન્ના નેં કેંદું હેંતું કે,“ઝેંનેં તું બક્તિસ્મ આલહેં, હેંનં મના ઝેંનેં ઇપેર પવિત્ર આત્મા ઉતરહે વેયોસ મારો બેંટો હે.” યૂહન્નાવેં ઝર ઇસુ મસીહ નેં બક્તિસ્મ આલ્યુ, તર બાપ પરમેશ્વર નેં વાતેં કરતં હામળ્યો, અનેં પરમેશ્વર બેંટા ઇસુ નેં ભાળ્યો ઝેંનેં હેંને બક્તિસ્મ આલ્યુ હેંતું, અનેં પવિત્ર આત્મા નેં હુંદું ભાળ્યુ.

બાએંબલ ની વારતા મત્તિ 3; મરકૂસ 1:9-11; લુક 3:1-23

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).