25. ૨૫. શેતાન દુવારા ઇસુ નું પરિક્ષણ

25. ૨૫. શેતાન દુવારા ઇસુ નું પરિક્ષણ — illustration 1

ઇસુવેં બક્તિસ્મ લેંદા પસી પવિત્ર આત્મા હેંનનેં ઉજોડ જગ્યા મ લેંજ્યો, ઝાં ઇસુવેં સાળીસ દાડા અનેં સાળીસ રાતેં ઉપવાસ કર્યો. તર શેતાન ઇસુ કનેં આયો અનેં ઇસુ નેં પાપ મ પાડવા હારુ હેંનું પરિક્ષણ કર્યુ.

25. ૨૫. શેતાન દુવારા ઇસુ નું પરિક્ષણ — illustration 2

શેતાનેં ઇસુ નેં કેંદું,“અગર તું પરમેશ્વર નો બેંટો વેહ તે આ ભાઠં નેં કે, વેયા રુંટો બણેં જાએ અનેં તું ખાએં સકે!”

25. ૨૫. શેતાન દુવારા ઇસુ નું પરિક્ષણ — illustration 3

પુંણ ઇસુવેં શેતાન નેં જવાબ આલ્યો, “પરમેશ્વર ના વસન મ લખેંલું હે, મનખ ખાલી રુંટા થકીસ નેં પુંણ પરમેશ્વર ના મોડા મથી નકળવા વાળા દરેક વસન થી જીવતું રે હે.”

25. ૨૫. શેતાન દુવારા ઇસુ નું પરિક્ષણ — illustration 4

હેંનેં બાદ શેતાન ઇસુનેં મંદિર ની ટેકરી ઇપેર લેં જ્યો, અનેં કેંદું,“અગર તું ખરેખર પરમેશ્વર નો બેંટો વેહ તે આંહો નિસં કુદેં પડ. કેંમકે વસન મ લખેંલું હે, કે પરમેશ્વર પુંતાનં દૂતં નેં હોકમ કરહે, અનેં વેયા પુંતાનં હાથં મ તુંકેં લેંહે, એંતરે કે તનેં કઈ ઠેહ હુદી નેં વાગે.”

25. ૨૫. શેતાન દુવારા ઇસુ નું પરિક્ષણ — illustration 5

પુંણ ઇસુવેં શેતાન નેં પરમેશ્વર ના વસન થીસ જવાબ આલ્યો, પરમેશ્વર ના વસન મ લખેંલું હે, કે તમારા પ્રભુ પરમેશ્વર નું પરિક્ષણ નેં કરવું.”

25. ૨૫. શેતાન દુવારા ઇસુ નું પરિક્ષણ — illustration 6

હેંનેં બાદ શેતાનેં ઇસુ નેં ધરતી ઇપેર ન બદ્દ રાજં અનેં હીની મુંટી વાતેં વતાડજ્યી અનેં કેંદું,“અગર તું મનેં પોગેં લાગહે, તે આ બદ્દી વસ્તુવેં હૂં તનેં આલ દેં.”

25. ૨૫. શેતાન દુવારા ઇસુ નું પરિક્ષણ — illustration 7

ઇસુવેં જવાબ આલ્યો, “જા શેતાન મારી કન થી જાતોરે! કેંમકે પરમેશ્વર ના વસન મ લખેંલું હે, કે પ્રભુ તારા પરમેશ્વર નેં ભજ અનેં હીની સેવા કર.”

25. ૨૫. શેતાન દુવારા ઇસુ નું પરિક્ષણ — illustration 8

તર શેતાન ઇસુ નેં સુંડેંનેં જાતોર્યો, કેંમકે ઇસુ હેંના પરિક્ષણ મ નેં બદલાયો અનેં હરગદૂતવેં આવેંનેં ઇસુ ની હાળ-હમાળ કરી.

બાએંબલ ની વારતા મત્તિ 4:1-11; મરકૂસ 1:12-13; લુક 4:1-13

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).