33. ૩૩. એક ખેડૂત ની વારતા
એક દાડો, ઇસુ દરજ્યા ની ધેડેં મનખં ના મુંટા ટુંળા નેં શિક્ષણ આલેં રિયો હેંતો. તાં ઇસુ નું ભાષણ હામળવા હારુ એંતરં બદં મનખં ભેંઘં થાએંજ્ય કે ઇસુ નેં પાણેં મ જાએંનેં એક નાવ મ બેંહવું પડ્યુ, એંતરે હારુ કે વાત કરવા હારુ ઇસુ અસલ બેંહેં સકે. ઇસુ નાવ મ બેંહેંજ્યો અનેં મનખં નેં શિક્ષણ આલવા મંડ્યો.
ઇસુવેં હેંનનેં એક ખેડૂત ની વારતા હમળાવી, “એક ખેડૂત બી વાવવા નકળ્યો. બી વાવતી વખતેં અમુક દાણા વાટ ઇપેર પડ્યા, અનેં આકાશ મ ઉડવા વાળં જનાવરં આવેંનેં વેયા દાણા વેંણેં ખાએંજ્ય.
અમુક દાણા ભાઠં વાળી જગ્યા મ પડ્યા, ઝાં ગાર થુડીકેંસ હીતી. એંતરે હારુ બી જલ્દી ઉગેંજ્યુ, પુંણ મૂળં ઉંડે નેં જાએં સક્ય. એંતરે હારુ ઝર દાડો ઉગ્યો અનેં વદારે તોપ તઈપો, તે ધરહા સિમળાએંનેં હુકાએંજ્યા.
અનેં દાણં નું થુંડુંક બી કટાળી ઝાડજ્ય મ પડ્યુ. વેયુ ઉગ્યુ અનેં વધ્યુ હુંદું પુંણ સેંલ્લે ઝાડજ્યવેં હેંનેં દાબેં દેંદું, એંતરે વેયુ ધાન નેં થાએં સક્યુ.
પુંણ દાણં નું અમુક બી તાજી જગ્યા મ પડ્યુ. વેયુ બી ઉગ્યુ, વધ્યુ અનેં હેંનેં કરતં 30, 60, અનેં 100 ગણું વદાર ધાન પાક્યુ. ઝી હામળવા માંગતું વેહ, વેયુ હામળેં લે!”
ઈની વારતા નેં સેંલા હમજેં નેં સક્યા. એંતરે હારુ ઇસુવેં આ વારતા હમજાડી, “બી પરમેશ્વર નું વસન હે. વાટ, ઈયુ એંવું મનખ હે ઝી પરમેશ્વર નું વસન હામળે હે, પુંણ હમજતું નહેં, એંને લેંદે શેતાન વેયુ વસન હેંનેં કન થી સુંર લેં જાએ હે.
ભાઠં વાળી જગ્યા, આ એંવું મનખ હે ઝી પરમેશ્વર નું વસન હામળે હે, અનેં ખુશી થી ગરહણ કરે હે. પુંણ ઝર હેંનેં ઇપેર તખલીબ અનેં સતાવણી આવે હે વેયુ વિશ્વાસ મહું તે પરમેશ્વર થી દુર સાલેં જાએ હે એંતરે વેયુ પરમેશ્વર ઇપેર ભરુંહો કરવો બંદ કર દે હે.
કટાળી ઝાડજ્ય વાળી જગ્યા, આ એંવું મનખ હે ઝી પરમેશ્વર નું વસન હામળે હે, પુંણ ઝેંમ-ઝેંમ ટાએંમ વિતતો જાએ હે, તેંમ તેંમ સિન્તા, ધન કમાવા ની લાલસ, જીવન ની એશ-મોજ, હેંનેં પરમેશ્વર ના પ્રેમ થી સિટી કર દે હે. હેંને લેંદે, ઝ ઝી કઈ શિક્ષણ હેંને લેંદું હેંતું હેંના થી કઈ ફાએંદો નહેં થાતો.
પુંણ ઝી તાજી જગ્યા હે, આ એંવું મનખ હે ઝી પરમેશ્વર નું વસન હામળે હે, હેંનેં ઇપેર વિશ્વાસ કરે હે, અનેં વેયુ જીવન મ ફળે હે.”
બાયબલ ની વારતા: મત્તિ 13:1-8,18-23; મરકૂસ 4:1-8,13-20; લુકા 8:4-15
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).