35. ૩૫. દયાળુ બા ની વારતા

35. ૩૫. દયાળુ બા ની વારતા — illustration 1

એક દાડો ઇસુ ઘણં બદં વેરો ઉગરાવવા વાળં અનેં હેંનન હાતેં બીજં મનખં હુંદં હેંતં ઝેંનવેં મૂસા ની વેવસ્તા નું પાલન કરવા ની કોશિશ નેં કરી હીતી. ઝી ઇસુ નો પરસાર હામળવા હારુ ભેંગં થાય હેંતં.

35. ૩૫. દયાળુ બા ની વારતા — illustration 2

તાં અમુક ધાર્મિક અગુવા હુંદા હેંતા. હેંનવેં ભાળ્યુ કે ઇસુ તે પાપી મનખં હાતેં દોસદાર જુંગ વેવહાર કરેં રિયો હે. અનેં વેયા એક-બીજા નેં કેંવા મંડ્યા કે ભાળો વેયો કેંતરું ગલત કરે હે. એંતરે હારુ ઇસુવેં હેંનનેં એક વારતા હમળાવી.

35. ૩૫. દયાળુ બા ની વારતા — illustration 3

“એક માણસ ના બે સુંરા હેંતા. નાને સુંરે એંન બા નેં જાએંનેં કેંદું,“બા, ધન-મિલ્કત નો મારો ભાગ મન આલ દે!” તર હેંને બએં પુંતાની ધન-મિલ્કત નો ભાગ બેયે સુંરં નેં પાડેં આલ્યો.

35. ૩૫. દયાળુ બા ની વારતા — illustration 4

નાનો સુંરો પુંતાના ભાગ નું બદ્દું ધન ભેંઘું કરેંનેં ઘણે સિટી પરદેશ મ જાતોર્યો, અનેં પાપી જીવન મ પુંતાનું ધન મટાડ દેંદું.

35. ૩૫. દયાળુ બા ની વારતા — illustration 5

તર ઝાં વેયો નાનો સુંરો રેંતો હેંતો હીની જગ્યા મ જુંર-દાર કાળ પડ્યો, અનેં હેંનેં કન હાવુ ખાવાનું વેંસાતું લેંનેં ખાએં સકે એંતરા હુંદા પઈસા નેં હેંતા. તર વેયો એક ઘેર ભુંઢણં સારવા હારુ નોકર રિયો. તાં વેયો એંતરો ભુખેં મરતો અનેં દુઃખી હેંતો કે વેયો હેંનં ભુંઢણં નું ખાવાનું ખાવા ની અસ્યા કરતો હેંતો.

35. ૩૫. દયાળુ બા ની વારતા — illustration 6

સેંલ્લે હેંને મન મ વિસાર કર્યો કે, “હૂં આં હું કરું હે? મારા બા ના ઘેર મ તે બદ્દા નોકર પેંટ ભરેંનેં ખાએ હે, અનેં હૂં તે આં ભુખેં મરું હે. હૂં હાવુ મારા બા ના ઘેર મ જએં અનેં એક નોકર જુંગ રેં.”

35. ૩૫. દયાળુ બા ની વારતા — illustration 7

તર વેયો નાનો સુંરો ફેંર પુંતાના બા ને ઘેર જાવા મંડ્યો. ઝર વેયો જાએં રિયો હેંતો તે હેંને બએં હેંનેં સિટી હોસ ભાળ લેંદો અનેં હેંનેં હેંના ઇપેર દયા આવી, તર વેયો દોડેંનેં અગ્યેડ જ્યો અનેં હેંનેં ગળે મળેંનેં બુંખેં દેંવા મંડ્યો.

35. ૩૫. દયાળુ બા ની વારતા — illustration 8

તર હેંને સુંરે કેંદું,“બા, મેંહ પરમેશ્વર અનેં તારી વિરુદ મ પાપ કર્યો હે, એંતરે હારુ હૂં હાવુ તારો સુંરો કેંવાવા નેં લાએંક નહેં રિયો.”

35. ૩૫. દયાળુ બા ની વારતા — illustration 9

પુંણ હેંને પુંતાનં નોકરં નેં કેંદું, “જલ્દી જાએંનેં તાજા મ તાજં સિસરં લાવેંનેં મારા સુંરા નેં પેરાવો અનેં હીની અંગળી મ વીટી પેરાવો અનેં પોગં મ કાહડં પેરાવો. તાજા મ તાજો વાસેંડો મારેં નેં ખાવાનું તિયાર કરો કે આપું ખાએંનેં ખુશી મનાવજ્યે. કેંમકે આ મારો સુંરો મરેંજ્યો હેંતો પુંણ હાવુ વેયો જીવતો થાએંજ્યો હે! વેયો ખુંવાએંજ્યો હેંતો પુંણ હાવુ વેયો જડેંજ્યો હે.”

35. ૩૫. દયાળુ બા ની વારતા — illustration 10

અનેં વેયા આનંદ કરવા મંડ્યા. થુંડાક ટાએંમ બાદ મુંટો સુંરો ખેંતર મહો કામ કરેંનેં ઘેર પાસો આવેં રિયો હેતો. હેંને વાજં વાગવા નો અનેં નાસવા નો અવાજ હામળ્યો અનેં વિસાર મ પડેંજ્યો કે હું થાએં રિયુ હે.

35. ૩૫. દયાળુ બા ની વારતા — illustration 11

ઝર હેંનેં ખબર પડી કે નાના સુંરા નેં ઘેર પાસો આવવા ને લેંદે વેયા આનંદ કરેં રિયા હે, તર વેયો ઘણો ગુસ્સે થાયો અનેં ઘેર મ જાવા હારુ રાજુ નેં હેંતો. હેંન બએં બારતં આવેંનેં અરજ કરી કે તું હુંદો મએં આવેંનેં હમારી હાતેં આનંદ કર.

35. ૩૫. દયાળુ બા ની વારતા — illustration 12

પુંણ હેંને ના પાડ દેંદું, અનેં હેંન બા નેં કેંદું, “એંતરં બદં વરહં મેંહ તારી સેવા કરી હે, અનેં કેંરંયે તારી કીદીલી વાત નહેં ટાળી. તે હુંદું મારં દોસદારં હાતેં ખુશી મનાવવા હારુ તેં મનેં એક નાનું બુંકડું હુંદું નહેં આલ્યુ. પુંણ આ તારો નાનો સુંરો તારું ધન પાપી જીવન મ મટાડેંનેં ઘેર પાસો આયો, તે હેંનેં હારુ તેં તાજા મ તાજો વાસેંડો મરાયો હે.”

35. ૩૫. દયાળુ બા ની વારતા — illustration 13

તર હેંન બએં જવાબ આલ્યો, “મારા સુંરા, તું હમેશા મારી હાતેં હે. અનેં ઝી કઈ મારું હે, વેયુ બદ્દું તારુંસ હે. પુંણ હાવુ આપડી હારુ આનંદ કરવું તાજું હે, કેંમકે આ તારો ભાઈ મરેંજ્યો હેંતો, અનેં હાવુ વેયો જીવતો થાએંજ્યો હે. વેયો ખુંવાએંજ્યો હેંતો, પુંણ હાવુ જડેંજ્યો હે!”

બાયબલ ની વારતા: લુક 15:11-32

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).