38. ૩૮. ઇસુ નેં ધુંખા થી હવાડ દે હે
હર વરસ યહૂદી મનખં ફસહ નામ નો તેવાર ઉજવતં હેંતં. ઇયો તેવાર એંના બારા મ હેંતો, કે પરમેશ્વરેં ઘણં વરહં પેલ હેંનનં બાપ-દાદં નેં મિસ્ર દેશ ની ગુલામી મહો કીવી રિતી સુંડવેં લાયો. લગભગ તાંણ સાલ પસે ઇસુવેં બદ્દનેં હામેં પુંતાનો પરસાર અનેં શિક્ષણ શરુ કર્યુ, ઇસુવેં પુંતાનં સેંલનેં કેંદું, કે હૂં તમારી હાતેં યરુશલેમ સેર મ તેવાર ઉજવવા માંગુ હે. અનેં તાં હેંનેં માર નાખવા મ આવહે ઇયે વાત હુદી હેંને પુંતાનં સેંલનેં કીદી.
ઇસુ ના એક સેંલા નું નામ યહૂદા હેંતું. પઈસં ની ઠેલી રાખવા ની જવાબદારી યહૂદા કનેં હીતી. પુંણ વેયો પઈસં નો લાલસી થાએંજ્યો હેંતો, વેયો હમેશા ઠેલી મહા પઈસા સાન-સાનો કાડ લેંતો હેંતો. ઇસુ અનેં હેંના સેંલા યરુશલેમ સેર મ જ્યા તર યહૂદો, યહૂદી મનખં ન યાજક કનેં જ્યો, અનેં પઈસં ને હાટે ઇસુ નેં હેંનન હાથેં હવાડ દેંવા નો વાએંદો કર્યો. વેયો જાણતો હેંતો કે યહૂદી મનખં ના અગુવા ઇસુ નેં મસીહ તરિકે નહેં માનતા અનેં વેયા હેંનેં મારવા નું કાવતરું કરેંસ રિયા હે.
મુંટા યાજક ના કેંવા પરમણે, યહૂદી અગુવંવેં ઇસુ નેં હવાડવા ને બદલે યહૂદા નેં તરી સાંદી ના સિક્કા આલ્યા. ઇયુ ભવિષ્યવક્તવેં ઝીવી રિતી પેલ થકી ભવિષ્યવાણી કરી હીતી હિવીસ રિતી થાયુ. યહૂદા ઇસુ નેં હવાડવા હારુ તિયાર થાએંજ્યો, પઈસા લેંદા અનેં જાતોર્યો. હાવુ વેયો ઇસુ નેં હવાડવા હારુ મુંખો જુંવા મંડ્યો.
યરુશલેમ સેર મ ઇસુવેં પુંતાનં સેંલં હાતેં ફસહ તેવાર ની ઉજવણી કરી. તર ઇસુવેં રુંટી હાથ મ લીદી, અનેં ભાગેંનેં કેંદું,“લો આ ખો, આ મારું શરીર હે, ઝી તમારી હારુ આલવા મ આવે હે. મારી ઇયાદગીરી હારુ આ કરેં કરો.” ઈવી રિતી ઇસુવેં હેંનનેં કેંદું કે હેંનું શરીર હેંનં હારુ ભુંગ કરવા મ આવહે.
હેંનેં બાદ ઇસુવેં દરાક ના રસ નો વાટકો લેંદો અનેં કેંદું,“એંનં મહું પીયો. આ નવા કરાર નું મારું લુઈ હે, ઝી પાપં ની માફી હારુ વેવડાવા મ આયુ હે. આ મારી ઇયાદગીરી મ કરેં કરો.”
તર પસેં ઇસુવેં સેંલં નેં કેંદું,“તમારી મનો એક જણો મનેં હવાડ દેંહે.” સેંલા વિસાર મ પડેંજ્યા અનેં એક-બીજા નેં પૂસવા મંડ્યા કે વેયો કુંણ વેંહે ઝી એંવું કામ કરહે. ઇસુવેં કેંદું,“હૂં ઝેંના માણસ નેં રુંટી નું આ બટકું આલું હે વેયો મારો વિશ્વાસ ઘાત કરહે.” પસે ઇસુવેં રુંટી નું બટકું તુંડેંનેં યહૂદા નેં આલ્યુ.
રુંટી નું બટકું લેંદા બાદ, શેતાન યહૂદા મ ભરાએંજ્યો. યહૂદો તાંહો જાતોર્યો, કે વેયો ઇસુ નેં હવાડવા હારુ યહૂદી મનખં ન અગુવં નેં મદદ કરેં સકે. વેયો રાત નો ટાએંમ હેંતો.
ખાવા નું ખાદા બાદ, ઇસુ અનેં બાકી ના અગ્યાર સેંલા જેતૂન નામ ના ડુંગોર ઇપેર જ્યા. ઇસુવેં હેંનનેં કેંદું,“આજે રાતેં તમું બદ્દા મનેં સુંડ દેંહો.” પવિત્ર શાસ્ત્ર મ એંવું લખેંલું હે કે, “હૂં ગુંવાળ નેં મારે અનેં ઘેંઠં વખેંરાએં જાહે.”
પતરસેં ઇસુ નેં કેંદું,“ભલે તનેં બદ્દા સુંડ દેંહે, પુંણ હૂં તનેં કેંરંયે નેં સુંડું.” તર ઇસુવેં પતરસ નેં કેંદું,“શેતાન તારી ઇપેર હક જમાડવા માંગે હે, પુંણ પતરસ મેંહ તારી હારુ પ્રાર્થના કરી હે કે તારો વિશ્વાસ કમ નેં થાએ. તે હુંદો આજે કુકડા બુંલવા થી પેલ તું તાંણ વાર મારો નકાર કરહેં કે તું મનેં નહેં વળખતો.”
પતરસેં ઇસુ નેં કેંદું,“અગર મનેં મરવું હુંદું પડે, તે હુંદો હૂં કેંરં ઇયે નેં કું કે હૂં ઇસુ નેં નહેં વળખતો.” બદ્દ સેંલવેં એંમેંસ કેંદું.
પસે ઇસુ પુંતાનં સેંલં નેં હાતેં ગેતસમની નામ ની એક જગ્યા મ જ્યા. ઇસુવેં સેંલં નેં કેંદું,“પ્રાર્થના કરો કે શેતાન તમારી પરીક્ષા નેં કરે." પસે ઇસુ પ્રાર્થના કરવા હારુ જાતોર્યો.
ઇસુવેં એંમ કેંનેં તાંણ વાર પ્રાર્થના કરી કે,“મારા બા, અગર થાએં સકે તે, આ દુઃખ નો વાટકો મનેં નહેં પાએ. પુંણ મનખં ના પાપ માફી નો બીજો કુઈ રસ્તો નેં વેહ, તે પસે તારી મરજી પરમણે થાવા દે.” હેંના ટાએંમ મ ઇસુ ઘણો દુઃખ મ હેંતો, અનેં હેંનો પરેંહો લુઈ ન ટીપં જુંગ પડેં રિયો હેંતો. હેંનેં હિમ્મત આલવા હારુ પરમેશ્વરેં એક દૂત નેં મુંકલ્યો.
દર વખત ઇસુ પ્રાર્થના પસે ઉઠેંનેં સેંલં કનેં આવતો હેંતો, પુંણ વેયા હુતીલા હેંતા. ઝર તીજી વખત ઇસુ હેંનં કનેં આયો તર હેંને સેંલં નેં કેંદું,“ઉઠો! મનેં હવાડવા વાળો આવેંજ્યો હે.”
યહૂદો પુંતાનેં હાતેં યાજકં યહૂદી અગુવં નેં, સેનિકં નેં અનેં એક મુંટા ટુંળા નેં લેંનેં આવેંજ્યો. હેંનં કન તલુવારેં અનેં લાખડજ્યી લીદીલી હીતી. યહૂદો ઇસુ કનેં આયો અનેં “નમસ્તે, ગરુજી” એંમ કેંનેં ઇસુ નેં બુંખેં દેંવા મંડ્યો. આ યહૂદી અગુવં હારુ નિશાની હીતી કે વેયો ઝેંનેં બુંખેં દેંહે વેયોસ ઇસુ વેંહે અનેં વેયા હેંનેં હાએં લેંહે. તર ઇસુવેં કેંદું,“હું તું મનેં બુંખેં દેંનેં હવાડવા માંગે હે?”
સેનિકવેં ઝેંવો ઇસુ નેં હાદો, તેંમેંસ પતરસેં પુંતાની તલુવાર કાડેંનેં મુંટા યાજક ના એક નોકર નેં વાદી અનેં હેંનો કાંદડો કાપેં દડ્યો. ઇસુવેં પતરસ નેં કેંદું,“તારી તલુવાર મેંલ દે. હૂં મારી રખવાળી હારુ મારા બા નેં અરજ કરેંનેં હરગદૂતં ની આખી ફોજ મંગાડેં સકું હે. પુંણ મારે મારા બા ની આજ્ઞા પાળવી જુગે.” પસે ઇસુવેં હેંના માણસ નો કાંદડો હાંદેં આલ્યો. ઝર સેનિકવેં ઇસુ નેં હાએં લેંદો તર બદ્દા સેંલા ઇસુ નેં સુંડેંનેં નાહેં સુટ્યા.
બાયબલ ની વારતા: મત્તિ 26:14-56; મરકૂસ 14:10-50; લુક 22:1-53; યૂહન્ના 12:6; 18:1-11
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).