41. ૪૧. પરમેશ્વર ઇસુ નેં મરેંલં મહા જીવતા કરે હે

41. ૪૧. પરમેશ્વર ઇસુ નેં મરેંલં મહા જીવતા કરે હે — illustration 1

ઝર સેંનિકંવેં ઇસુ નેં ક્રૂસ ઇપેર સડાયા, તર અગુવંવેં પિલાતુસ નેં કેંદું, “ઇયા ઝૂઠા ઇસુવેં કેંદું હેંતું કે વેયો તાંણ દાડં પસી મરેંલં મહો પાસો જીવેં ઉઠહે. કુઈકેં એંની કબર કન જાએંનેં રખવાળી કરવી જુગે ખેંતુંક એંવું નેં થાએ કે હેંના સેંલા હીની લાશ નેં સુંર લેં જાએં. અગર વેયા એંવું કરહે તે વેયા કેંહે કે વેયો મરેંલં મહો પાસો જીવતો થાએંઉઠ્યો હે.”

41. ૪૧. પરમેશ્વર ઇસુ નેં મરેંલં મહા જીવતા કરે હે — illustration 2

પિલાતુસેં કેંદું, “કબરની રખવાળી કરવા હારુ સેંનિકં નેં લેં જો. ”સેંલ્લે હેંનવેં કબર ના બાએંણા ના ભાઠા ઇપેર મોહર લગાડ દીદી અનેં તાં સેંનિકં નેં બેંહાડ દેંદા ઝેંનાથી કુઈ બી હેંનની લાશ નેં સુંરેં નેં લેં જાએ સકે.

41. ૪૧. પરમેશ્વર ઇસુ નેં મરેંલં મહા જીવતા કરે હે — illustration 3

ઇસુ નેં દફનાયા પસી નો દાડો આરમ નો દાડો હેંતો અનેં આરમ ને દાડે કુઈ બી કામ નેં કરેં સકાતું હેંતું, એંતરે હારુ ઇસુ ના કુઈ બી દોસદાર કબર ની નજીક નહેં આયા. આરમ ના દાડા ના પસી ને દાડે વેલી ફટક ને ટાએંમેં કેંતરીક બજ્યેરેં હેંનની કબર કનેં હેંનની લાશ ઇપેર વદાર અસલ ગંદાવાવાળું અંતર લગાડવા ગજ્યી.

41. ૪૧. પરમેશ્વર ઇસુ નેં મરેંલં મહા જીવતા કરે હે — illustration 4

હિન્યી બજ્યેરં નેં કબર કનેં પોતવા થી પેલ અપસુકનું, તાં એક મુંટું ભુકમ થાયુ, હરગ થી એક હરગદૂતેં આવેંનેં હેંને કબર ના બાએંણા ઇપેર મેંલેંલા ભાઠા નેં ખહેંડ દેંદો અનેં હેંના ઇપેર બેંહેંજ્યો. આ હરગદૂત ઈજવાળા નેં ઝેંમ ભભળેં રિયો હેંતો. ઝી સેનિક કબર ની રખવાળી કરેં રિયા હેંતા વેયા એંતરા સમકેંજ્યા હેંતા કે મરેંલં નેં જુંગ જમીન ઇપેર પડેંજ્યા.

41. ૪૧. પરમેશ્વર ઇસુ નેં મરેંલં મહા જીવતા કરે હે — illustration 5

ઝર બજ્યેરેં કબર કન પોતજ્યી,તર હરગદૂતેં હિન્ય નેં કેંદું, “સમકો નહેં. ઇસુ આં નહેં. ઝેંમ હેંનવેં કેંદું હેંતું તેંમ વેયા મરેંલં મહા પાસા જીવતા થાયા હે. આવો અનેં કબર મ ભાળો. “બજ્યેરંવેં કબર મ ઝાં ઇસુ નું મડદું મેંલેંલું હેંતું તાં ભાળ્યું. તાં હેંનનું શરીર નેં હેંતું!

41. ૪૧. પરમેશ્વર ઇસુ નેં મરેંલં મહા જીવતા કરે હે — illustration 6

તર હેંને હરગદૂતેં હિન્યી બજ્યેરં નેં કેંદું, “જો અનેં હેંનના સેંલં નેં કો, ઇસુ મરેંલં મહા જીવતા થાયા હે અનેં વેયા હિન્ય નેં પેલ ગલીલ મ જાહે.”

41. ૪૧. પરમેશ્વર ઇસુ નેં મરેંલં મહા જીવતા કરે હે — illustration 7

વેયે બજ્યેરેં બીક અનેં મુંટા આનંદ થકી ભરાએં ગજ્યી. વેયે સેંલંનેં તાજો હમિસાર આલવા દોડેં ગજ્યી.

41. ૪૧. પરમેશ્વર ઇસુ નેં મરેંલં મહા જીવતા કરે હે — illustration 8

ઝર બજ્યેરેં તાજો હમિસાર આલવા રસ્તે જાએં રિજ્યી હિતી, તર ઇસુ પરગટ થાયા અનેં હિન્યવેં હેંનની આરાધના કરી. તર ઇસુવેં કેંદું, “સમકો નહેં. મારં સેંલં નેં કો વેયા ગલીલ મ જાએં. વેયા મનેં તાં ભાળહે.

બાયબલ ની વારતા: 27:62-28:15; મરકુસ 16:1-11; લુકા 24:1-12; યૂહન્ના 20:1-18

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).