42. ૪૨. ઇસુ હરગ મ સાલેં જાએ હે

42. ૪૨. ઇસુ હરગ મ સાલેં જાએ હે — illustration 1

ઝી દાડે ઇસુ મરેંલં મહા ઉઠ્યા હેંતા, હેંનના બે સેંલા, નજીક ના એક સેર મ જાએં રિયા હેંતા. ઝી કઈ ઇસુ હાતેં થાયુ હેંતું હેંના બારા મ વેયા વાતેં કરેં રિયા હેંતા. હેંનનેં આહ હીતી કે વેયા મસીહ હેંતા, પુંણ હેંનનેં માર દડવા મ આયા હેંતા અનેં ઝર હેંનનેં કેંદું કે વેયા પાસા જીવતા થાયા હે. તર હેંનનેં હમજણ પડતી નેં હિતી કે કઈ વાત ઇપેર વિશ્વાસ કરે.

42. ૪૨. ઇસુ હરગ મ સાલેં જાએ હે — illustration 2

ઇસુ હેંનં કન પોત્યા અનેં હેંનનેં હાતેં સાલવા લાજ્યા, પુંણ હેંનવેં હેંનન નેં વળખ્યા. તર ઇસુવેં હેંનન પૂસ્યું કે વેયા હું વાત કરેં રિયા હે. તર હેંનવેં હેંનન પાસલં દાડં મ ઇસુ હાતેં ઝી બણાવ બણ્યો હેંતો હેંના બારા મ થાએંલી ઇસુ ના બારા મ બદ્દી વાતેં કેંદી. હેંનં સેંલંવેં વસાર્યુ કે વેયા પરદેશી નેં હાતેં વાતેં કરેં રિયા હે ઝેંનેં યરુશલેમ મ હું થાયુ હેંતું ખબર નેં વેંહે. હેંનનેં નવાઈ લાગી કે તમનેં ખબર નહેં કે યરુશલેમ મ હું હું થાએં રિયુ હે.

42. ૪૨. ઇસુ હરગ મ સાલેં જાએ હે — illustration 3

પરમેશ્વર ન વસનં મ મસીહ ના બારા મ હું લખ્યુ હે વેયુ ઇસુવેં હેંનન હમજાડ્યુ. હેંનવેં હેંનન ઇયાદ કરાયુ કે ભવિષ્યવક્તંવેં ઘણું પેલ હું કેંદું હેંતું કે, મસીહ દુઃખ ઉઠાવહે, હેંનનેં માર દડવા મ આવહે પુંણ તાણમે દાડે વેયા મરેંલં મહા પાસા જીવતા થાહે.

42. ૪૨. ઇસુ હરગ મ સાલેં જાએ હે — illustration 4

ઝર વેયા હેંના સેર મ પોત્યા ઝાં વેયા બે માણસ રેંવા અસ્યા રાખતા હેંતા. તાં હુંદી લગભગ હાંજ થાઈ હીતી. તર હેંનં બે માણસવેં ઇસુ નેં પુંતાની હાતેં રેંવા હારુ કેંદું.તર વેયા રેં જ્યા. ઝર વેયા હાંજ નું ખાવાનું ખાવા હારુ તિયાર થાયા,તર ઇસુવેં રુંટી નો એક કટકો લેંદો, હેંના હારુ પરમેશ્વર નો ધનેવાદ કર્યો અનેં પસી હેંનેં તુડયો. અપસુકનો હેંનવેં હેંનનેં વળખેં લેંદા કેં વેયા ઇસુ હે.પુંણ હિનીસ ઘડ્જ્યી વેયા હેંનની નજર થી અલુંપ થાએંજ્યા.

42. ૪૨. ઇસુ હરગ મ સાલેં જાએ હે — illustration 5

વેયા બે માણસવેં એક બીજા નેં કેંદું, વેયા ઇસુ હેંતા! ઝર હેંનવેં પરમેશ્વર ના વસન મહું હમજાડ્યુ તર આપડા હિયા મ ઉત્તેજના પેદા થાએં રી હિતી. ફેંર તરત વેયા પાસા યરુશલેમ સેર મ સાલેંજ્યા. ઝર વેયા પોત્યા તર હેંનવેં સેંલં નેં કેંદું કે, “ઇસુ જીવતા હે. હમવેં હેંનનેં ભાળ્યા."

42. ૪૨. ઇસુ હરગ મ સાલેં જાએ હે — illustration 6

ઝર સેંલા એક બીજા નેં હાતેં વાત કરેં રિયા હેંતા તર અપસુકના ઇસુ કમરા મ હેંનંન વસ મ પરગટ થાયા. સેંલંવેં વસાર્યુ કે ઇયો કુઈ ભૂત હે. પુંણ ઇસુવેં કેંદું કે, “તમુ હુંકા સમકો હે અનેં અનેં શક કરો હે. મારા હાથ અનેં પોગં નેં ભાળો. કેંમકે આત્મા નેં શરીર નહેં આવતું જેંવું માર હે." ઇયા કુઈ ભૂત નહેં ઇયે વાત નેં સાબુત કરવા હારુ હેંનવેં કઈક ખાવા હારુ માંગ્યુ. હેંનવેં હેંનનેં હેંકેંલી માસલી નો બટકો આલ્યો, અનેં, હેંનંવેં વેયો ખાદો.

42. ૪૨. ઇસુ હરગ મ સાલેં જાએ હે — illustration 7

ઇસુવેં સેંલં નેં કેંદું, “મેં તમનેં કેંદું હેંતું કે મારા બારા મ પરમેશ્વર ના વસન મ લખ્યુ હે વેયુ જરુર થાહે. મેંહ તમનેં વતાડ દેંદું હેંતું કે ઇયુ થાવું જરુરનું હે. ઝર હેંનવેં હેંનનં મન ખુંલ્ય તર વેયા પરમેશ્વર ના વસન નેં હમજેં શક્યા. “ઘણા પેલ થી લખેંલું હેંતું કે મસીહ દુઃખ ઉઠાવહે, મરેં જાહે અનેં તીજે દાડે મરેંલં મહા જીવેં ઉઠહે.

42. ૪૨. ઇસુ હરગ મ સાલેં જાએ હે — illustration 8

ભવિષ્યવક્તંવેં પવિત્ર શાસ્ત્ર મ એંમ પુંણ લખ્યુ હે કે, “મારા સેંલા પરસાર કરહે કે બદ્દ મનખંવેં પસ્તાવો કરવો અનેં પાપ ની માફી મેંળવવી જરુરત હે. હેંની શરૂવાત યરુશલેમ થી કરહે, અનેં પસી દરેક દેશ ની જાતિ કન, દરેક જગ્યા મ જાહે. તમેં આ બદ્દી વાતં ના ગવાહ હે. દરેક વાત અનેં કામ ના ગવાહ થાએ ઝી મેંહ કેંદું અનેં કર્યુ હેંતું, અનેં વેયુ બદ્દા નું હુંદું ઝી મારી હાતેં થાયુ.”

42. ૪૨. ઇસુ હરગ મ સાલેં જાએ હે — illustration 9

પસી સાળી દાડં તક, ઇસુ પુંતાનં પસંદ કરેંલં સેંલં હામેં ઘણી વાર પરગટ થાયા. એક દાડે એંકેંસ ટાએંમેં ૫૦૦ કરતં વદાર મનખં હામેં વેયા પરગટ થાયા, હેંનવેં કેંતરિક રીતેં પુંતાનં સેંલંનેં સબૂત કર્યુ કે વેયા જીવતા હે, અનેં હેંનવેં હેંનન પરમેશ્વર ના રાજ નું શિક્ષણ આલ્યુ.

42. ૪૨. ઇસુ હરગ મ સાલેં જાએ હે — illustration 10

ઇસુવેં પુંતાનં સેંલંનેં કેંદું, “ પરમેશ્વરેં હરગ અનેં ધરતી ના બદ્દા અધિકાર મનેં આલ્યા હે. એંતરે હારુ હૂં તમનેં કું હે તમું જો, બદ્દી જાતિ ન મનખં નેં સેંલા બણાવો, અનેં હેંનનેં બા, બેંટા, અનેં પવિત્ર આત્મા ના નામ થી બક્તિસ્મ આલો, અનેં મેં તમનેં ઝી આજ્ઞા આલી હે, વેયે બદ્દી વાતેં હેંનનેં હિકાડો. ઇયાદ રાખો કે હૂં હમેશા તમારી હાતેં રેં.”

42. ૪૨. ઇસુ હરગ મ સાલેં જાએ હે — illustration 11

ઇસુ નું મરેંલં મહું પાસા જીવતા થાવા બાદ સાળી દાડં પસી હેંનવેં પુંતાનં સેંલં નેં કેંદું, ઝાં તક મારો બા તમનેં પવિત્ર આત્મા દુવારા સામ્રત નેં આલે તાં તક યરુશલેમ મસ રેંજો. પસી ઇસુ નેં હરગ મ લેં લેંવા મ આયા અનેં વાદળા ને લેંદે વેયા હેંનનેં ભાળેં નેં સક્યા. ઇસુ હરગ મ પરમેશ્વર ના જમણા હાથેં બેંઠા ઝેંનાથી બદ્દી વસ્તુવં ઇપેર રાજ કરે.

બાયબલ ની વારતા: મત્તિ 28:16-20; મરકુસ 16:12-20; લુકા 24:13-43; યૂહન્ના 20:19-23; પ્રેરિત 1:1-11

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).