43. ૪૩. મંડળી ની શરુવાત

43. ૪૩. મંડળી ની શરુવાત — illustration 1

ઝર ઇસુ હરગ મ પાસા જ્યા તર સેંલા ઇસુ ની આજ્ઞા પરમણેં યરુશલેમ મ રુંકાયા. વિશ્વાસી મનખં તાં હમેશા પ્રાર્થના કરવા હારુ ભેંગં થાતં હેંતં.

43. ૪૩. મંડળી ની શરુવાત — illustration 2

દરેક વરહ, ફસલ નામના તેવાર ના પસા દાડં પસી, યહૂદી મનખં એક ખાસ દાડો માનતં હેંતં ઝેંનેં પિન્તેકુસ્ત ના તેવારનો દાડો કેંવા મ આવે હે. પિન્તેકુસ્ત નો દાડો ઇયો ટાએંમ હેંતો ઝર યહૂદી મનખં ફસલ કાપવા ના તેવાર તરીકે મનાવતં હેંતં. દુન્યભર ન યહૂદી મનખં યરુશલેમ મ આવેંનેં પિન્તેકુસ્ત ના તેવારનો દાડો ઉજવતં હેંતં. એંને વરહેં પિન્તેકુસ્ત નો દાડો ઇસુ નેં હરગ મ પાસા જાવા ના લગભગ એક હપ્તા પસી આયો હેંતો.

43. ૪૩. મંડળી ની શરુવાત — illustration 3

ઝર બદ્દ વિશ્વાસી મનખં એક જગ્યા ઇપેર ભેંગં થાએંલં હેંતં, અપસુકનું ઝી ઘેર મ વેય ભેંગં થાએંલં હેંતં, વેયુ એક તુંફની કુંએંણા નેં જેંવા અવાજ થી ભરાએં જ્યુ. અનેં પસી આગ ની જેંવી જીબેં દરેક વિશ્વાસી મનખ ના મુંણકા ઇપેર આવજ્યી. વેય બદ્દ પવિત્ર આત્મા થી ભરાએંજ્ય અનેં વેય બદ્દ અલગ-અલગ ભાષા બુંલવા લાજ્ય.

43. ૪૩. મંડળી ની શરુવાત — illustration 4

ઝર યરુશલેમ સેર ન રેંવાવાળં મનખંવેં આ અવાજ હામળ્યો, તર હું થાએં રિયુ હે વેયુ જાણવા હારુ એક ટુળું ભેંગું થાએંજ્યુ. ઝર મનખંવેં વિશ્વાસી મનખં નેં પરમેશ્વર ન ગજબ ન કામં નેં વતાડતં હામળ્યું, તર હેંનનેં નવાઈ લાગી કે વેય આ વાતેં પુંત-પુંતાની ભાષા મ હામળેં રિય હેંતં.

43. ૪૩. મંડળી ની શરુવાત — illustration 5

કેંતરક મનખંવેં સેંલં ઇપેર હરો પી નેં સાકેંલં થાએંલં માંનેંનેં દોષ લગાડ્યો. પુંણ પતરસેં ઇબે થાએંનેં હેંનનેં કેંદું, “મારી વાત હામળો! આ મનખં સાકેંલં નહેં! આ તે ભવિષ્યવાણી પૂરી થાવા ની ઝી યોએલ ભવિષ્યવક્તા નેં દુવારા પરમેશ્વરેં કીદી હિતી કે, 'સેંલ્લં દાડં મ, હૂં મારો આત્મા રેંડ દેં.'

43. ૪૩. મંડળી ની શરુવાત — illustration 6

“હે ઇસરાએંલ, ઇસુ એક માણસ હેંતા ઝેંનવેં પરમેશ્વર ની સામ્રત થી ઘણી પરકાર ની ગજબ ની નિશાન્યી અનેં સમત્કાર કર્યા હેંતા, ઝી તમવેં ભાળ્યા હે અનેં જાણો હે. પુંણ તમવેં હેંનનેં ક્રૂસ ઇપેર સડાવેં દેંદા!”

43. ૪૩. મંડળી ની શરુવાત — illustration 7

“ઇસુ મરેંજ્યા, પુંણ પરમેશ્વરેં હેંનનેં મરેંલં મહા જીવતા કર દેંદા. આ તે ભવિષ્યવાણી પૂરી થાવા ની વાત હે ઝી કે હે કે, 'તું તારા પવિત્ર માણસ ની લાશ નેં કબર મ હડવા નેં દેંહે.' અમું ઇયે વાત ના ગવાહ હે કે પરમેશ્વરેં ઇસુ નેં પાસા જીવતા કર્યા હે.”

43. ૪૩. મંડળી ની શરુવાત — illustration 8

“પરમેશ્વર બાએં હાવુ ઇસુ નેં પુંતાની જમણી બાજુ બેંહાડેંનેં હેંનેં માન આલ્યુ હે અનેં ઝીવી રિતી હેંનવેં વસન આલ્યુ હેંતું હેંના પરમણે હેંનવેં પવિત્ર આત્મા નેં મુંકલ્યા હે. ઝી વસ્તુવં હાવુ તમવેં ભાળી અનેં હામળેં રિય હે, વેયે પવિત્ર આત્મા ને લેંદે હે.”

43. ૪૩. મંડળી ની શરુવાત — illustration 9

“તમવેં હેંના ઇસુ નેં ક્રૂસ ઇપેર સડાવેં દેંદા.” પુંણ આ વાત નક્કી હે કે પરમેશ્વરેંસ ઇસુ નેં પ્રભુ અનેં મસીહા બણાયા હે.”

43. ૪૩. મંડળી ની શરુવાત — illustration 10

ઝી વાતેં પતરસેં કીદી વેયે વાતેં હામળેંનેં બદ્દ મન થી ઘણં દુઃખી થાય અનેં નવાઈ પામ્ય, એંતરે હારુ હેંનવેં પતરસ અનેં બીજં પ્રભુ ન પસંદ કરેંલં સેંલંનેં પૂસ્યુ, “ભાજ્યોં, હમારે હું કરવું જુગે?”

43. ૪૩. મંડળી ની શરુવાત — illustration 11

પતરસેં હેંનનેં જવાબ આલ્યો, “તમારે દરેકેં પુંતાનં પાપં હારુ પસ્તાવો કરવો અનેં ઇસુ મસીહ ના નામ થી બક્તિસ્મ લેંવું જુગે ઝેંના થી તમારા પાપ માફ થાએં સકે. તર વેયા તમનેં ભેંટ ના રુપ મ પવિત્ર આત્મા આલહે.”

43. ૪૩. મંડળી ની શરુવાત — illustration 12

પતરસેં ઝી કેંદું હેંનેં ઇપેર ૩૦૦૦ મનખંવેં વિશ્વાસ કર્યો અનેં વેય ઇસુ ના સેંલા બણેંજ્ય. હેંનવેં બક્તિસ્મ લેંદું અનેં યરુશલેમ ની મંડળી ન સદસ્ય બણેંજ્ય.

43. ૪૩. મંડળી ની શરુવાત — illustration 13

સેંલા હમેશા પ્રભુ ના પસંદ કરેંલા સેંલં ના શિક્ષણ નેં હામળતા, એક હાતેં ટાએંમ કાડતા, એક હાતેં ખાવાનું ખાતા અનેં એક હાતેં એક-બીજં હારુ પ્રાર્થના કરતા હેંતા. વેયા એક હાતેં મંડળી મ પરમેશ્વર ની સ્તુતિ કરતા હેંતા અનેં ઝી કઈ હેંનં કન હેંતું વેયુ એક-બીજા હાતેં વાટેં દેંતા. વેયા દરેક એક-બીજા નું ધિયાન રખતા. દરરુંજ ઘણં મનખં વિશ્વાસી બણેં રિય હેંતં.

બાયબલ ની વારતા: પ્રેરિતં નું કામ 2

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).