45. ૪૫. ફિલિપ્પુસ અનેં કૂશ દેશ નો અધિકારી

45. ૪૫. ફિલિપ્પુસ અનેં કૂશ દેશ નો અધિકારી — illustration 1

પેલં ના ઇસાઈ ટુંળા મ એક માણસ હેંતો ઝેંનું નામ સ્તિફનુસ હેંતું. વેયો એક અસલ પ્રતિષ્ઠા વાળો અનેં જ્ઞાન થી અનેં પવિત્ર આત્મા થી ભરપૂર હેંતો. સ્તિફનુસેં ઘણં એંવં ગજબ ન કામં કર્ય હેંતં. અનેં ઝર હેંને ઇસુ ઇપેર ભરુંહો કરવા ના બારા મ હેંનનેં શિક્ષણ આલ્યુ તે ઘણં મનખંવેં હેંનેં ઇપેર વિશ્વાસ કર્યો, વેયો માન હાતેં હમજાડતો હેંતો.

45. ૪૫. ફિલિપ્પુસ અનેં કૂશ દેશ નો અધિકારી — illustration 2

એક દાડો ઝર સ્તિફનુસ ઇસુ ના બારા મ હિકાડેં રિયો હેંતો, તે કેંતરાક યહૂદી જાતિ ના માણસ ઝી ઇસુ ઇપેર વિશ્વાસ નેં કરતા હેંતા તાં આયા, અનેં હેંનેં હાતેં બુંલા-બાલી કરવા માંડ્યા. વેયા ઘણા ગુસ્સે થાયા એંતરે હારુ હેંનવેં સ્તિફનુસ ના બારા મ ધારમિક અગુવં નેં હામેં ઝૂઠ બુંલ્યા. હેંનવેં કેંદું, “હમવેં સ્તિફનુસ નેં મૂસા અનેં પરમેશ્વર ની વિરુધ નિંદા કરતં હામળ્યો હે!” એંતરે હારુ ધાર્મિક અગુવવેં સ્તિફનુસ નેં હાએં લેંદો અનેં મુખી યાજક મુંટા યાજક અનેં બીજં અગુવં કન લેંજ્યા, ઝાં ઝૂઠા ગવાહ આયા અનેં સ્તિફનુસ ના બારા મ ઝૂઠ બુંલ્યા.

45. ૪૫. ફિલિપ્પુસ અનેં કૂશ દેશ નો અધિકારી — illustration 3

મુખી યાજકેં સ્તિફનુસ નેં પૂસ્યુ, “હું આ બદ્દી વાતેં હાસી હે?” સ્તિફનુસેં હેંનનેં ઇબ્રાહેંમ ના ટાએંમ થી લેંનેં ઇસુ ના ટાએંમ તક પરમેશ્વર દુવારા થાએં જાએંલી મુંટી વાતેં ઇયાદ કરાવતં જવાબ આલ્યો, કે કીવી રિતી પરમેશ્વર ન મનખંવેં હેંનની આજ્ઞા નો નકાર કર્યો. તર હેંને કેંદું, “તમું કઠુંર મન ન અનેં બળવો કરવા વાળં મનખં હે, તમું હમેશા પવિત્ર આત્મા નો વિરોધ કરતં રો હે ઝીવી રિતી તમારં બાપ-દાદંવેં ભવિષ્યવક્તં નેં મારેં દડેંનેં પરમેશ્વર નો વિરોધ કર્યો. પુંણ તમવેં હેંનં થી પુંણ વદાર ભુંડું કામ કર્યુ! તમવેં મસીહ નેં મારેં દડ્યા!”

45. ૪૫. ફિલિપ્પુસ અનેં કૂશ દેશ નો અધિકારી — illustration 4

ઝર આ વાતેં ધારમિક અગુવંવેં હામળી તે વેયા ગુસ્સે થાએં જ્યા અનેં હેંનવેં પુંતાના કાંદડા બંદ કરેં લેંદા અનેં જુંર થી સિસાવા લાજ્યા. વેયા હેંનેં સેર ની બારતં લેંજ્યા અનેં હેંનેં મારેં દડવા હારુ હેંના ઇપેર પથ્થરમારો કરવા નું સાલુ કર્યુ.

45. ૪૫. ફિલિપ્પુસ અનેં કૂશ દેશ નો અધિકારી — illustration 5

ઝર સ્તિફનુસ મરેં રિયો હેંતો, તર હેંને મુંટે અવાજેં કેંદું, “હે ઇસુ મારા આત્મા નો અંગીકાર કરો.” પસી હેંને ઢેંસુંણ માંડેંનેં જુંર થી સિસાએંનેં કેંદું કે, “હે પ્રભુ, આ ગુંનો હેંનને માથે નેં મેંલો.” પસી વેયો મરેંજ્યો.

45. ૪૫. ફિલિપ્પુસ અનેં કૂશ દેશ નો અધિકારી — illustration 6

શાઉલ નામ નો એક જુંવન સ્તિફનુસ નેં માર દડવા મ ભાગિદાર હેંતો અનેં વેયો મનખં ન સિસરં ની રખવાળી કરેં રિયો હેંતો ઝી હેંનેં પત્થરમારો કરેં રિયા હેંતા. હેંનેસ દાડે, યરુશલેમ મ ઘણં મનખં ઇસુ ની વાહેડ સાલવા વાળં નેં સતાવવા લાજ્ય, ઝેંના લેંદે વિશ્વાસી મનખં બીજી જગ્યા મ નાહેંજ્ય. તે બી, વેય ઝાં કઈ જ્ય તાં હેંનવેં ઇસુ ના તાજા હમિસાર નો પરસાર કર્યો.

45. ૪૫. ફિલિપ્પુસ અનેં કૂશ દેશ નો અધિકારી — illustration 7

ઇસુ નો એક સેંલો ઝેંનું નામ ફિલિપ્પુસ હેંતું વેયો વિશ્વાસી મનખં મનો એક હેંતો ઝી સતાવ ને લેંદે યરુશલેમ સુંડેંનેં નાહેંજ્યો હેતો. વેયો સામરિયા પરદેશ મ જ્યો, ઝાં હેંને ઇસુ ના તાજા હામિસાર નો પરસાર કર્યો અનેં ઘણં મનખંવેં હેંનેં ઇપેર વિશ્વાસ કર્યો અનેં તારણ મેંળવ્યુ. એક દાડો, પરમેશ્વર ના એક હરગદૂતેં ફિલિપ્પુસ નેં ઉજોડ જગ્યા વાળા રસ્તા ઇપેર જાવા ની આજ્ઞા આલી. ઝર વેયો રસ્તા ઇપેર જાએં રિયો હેંતો તર ફિલિપ્પુસેં કુશ દેશ ની એક રાજસભા ના મુંટા મંત્રી નેં પુંતાના રથ ઇપેર જાતં ભાળ્યો. પવિત્ર આત્માવેં ફિલિપ્પુસ નેં કેંદું કે, “જા અનેં આ માણસ હાતેં વાત કર.”

45. ૪૫. ફિલિપ્પુસ અનેં કૂશ દેશ નો અધિકારી — illustration 8

ઝર ફિલિપ્પુસ રથ ની ટેંકે જ્યો તર હેંને યશાયાહ ભવિષ્યવક્તા ની સોપડી વાસતં હામળ્યુ. વેયો ઇયુ વાસેં રિયો હેંતો, “વેયા હેંનનેં ઘેંઠા નેં જેંમ ભુંગ કરવા હારુ લેંજ્યા અનેં વેયા ઘેંઠા નેં જેંમ સુપસાપ હેંતા, હેંનવેં એક હુંદો શબ્દ નેં કેંદો. હેંનવેં હેંનન હાતેં નિયા વગર વેવહાર કર્યો અનેં હેંનનું માન નેં કર્યુ. હેંનવેં હેંનનેં માર દડ્યા.”

45. ૪૫. ફિલિપ્પુસ અનેં કૂશ દેશ નો અધિકારી — illustration 9

ફિલિપ્પુસેં ભુંવાજ્યા નેં પૂસ્યુ, “તું ઝી વાસેં રિયો હે હું તું હમજે હે?” ભુંવાજ્યે જવાબ આલ્યો, “નહેં. ઝર તક મનેં કુઇ નેં હમજાડે તર તક હૂં કેંકેંમ હમજેં સકું. મેરબાની કરેંનેં મારી હાતેં આવેંનેં બેંહ. હું યશાયાહ પુંતાના બારા મ લખે હે કે કુઈ બીજા ના બારા મ લખે હે?

45. ૪૫. ફિલિપ્પુસ અનેં કૂશ દેશ નો અધિકારી — illustration 10

તર ફિલિપ્પુસ રથ ઇપેર સડેંનેં બેંહેંજ્યો અનેં હેંને હેંના કુશ દેશ ના માણસ નેં હમજાડ્યુ કે યશાયાહ ઇસુ ના બારા મ લખે હે. ફિલિપ્પુસેં પવિત્ર શાસ્ત્ર ન બીજં ભાગં નો ઉપયોગ કરેંનેં ઇસુ નો તાજો હામિસાર હમળાયો. આ રિતી થી, હેંને હેંના માણસ નેં ઇસુ ના બારા મ તાજો હમિસાર હમળાયો.

45. ૪૫. ફિલિપ્પુસ અનેં કૂશ દેશ નો અધિકારી — illustration 11

રસ્તા મ જાતં ફિલિપ્પુસ અનેં કુશ દેશ નો રેંવાસી થુંડા પાણેં કન આયા. તર કુશ દેશ ના રેંવાસીવેં કેંદું, ભાળો! આં થુંડું પાણેં હે! હું મનેં બક્તિસ્મ મળેં સકે હે?” અનેં હેંને રથ રુંકવા નો હૂંકમ આલ્યો.

45. ૪૫. ફિલિપ્પુસ અનેં કૂશ દેશ નો અધિકારી — illustration 12

પસી વેયા બે જણા પાણેં મ ઉતર્યા, અનેં ફિલિપ્પુસેં ભુંવાજ્યા નેં બક્તિસ્મ આલ્યુ. ઝર વેયા પાણેં મહા બારતં નકળ્યા તર પવિત્ર આત્મા અપસુકનો ફિલિપ્પુસ નેં ઉઠાવેંનેં કઈની બીજી જગ્યા ઇપેર લેં જ્યા. તાં હેંને મનખં નેં ઇસુ ના બારા મ કેંવાનું સાલુ રાખ્યુ.

45. ૪૫. ફિલિપ્પુસ અનેં કૂશ દેશ નો અધિકારી — illustration 13

ભુંવાજ્યો ઇસુ નેં જાણેંનેં ખુશ થાયો અનેં પુંતાના ઘેર તરફ નો પરવાસ સાલુ રાખ્યો.

બાયબલ ની વારતા: પ્રેરિતં નું કામ 6:8-8:5; 8:26-40

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).