47. ૪૭. ફિલિપ્પી સેર મ પાવલુસ અનેં સિલાસ
ઝર શઉલ આખા રોમન રાજ્ય મ પરવાસ કરવા લાજ્યો તર વેયો પુંતાના રોમન નામ “પાવલુસ” નો ઉપયોગ કરવા લાજ્યો. એક દાડો, પાવલુસ અનેં હેંનો દોસદાર સિલાસ ઇસુ નો તાજો હામિસાર પરસાર કરવા હારુ ફિલિપ્પી સેર મ જ્યા. વેયા હેંના સેર ની બારતં એક નદીની કન એક જગ્યા ઈપેર પોત્યા, ઝાં મનખં પ્રાર્થના કરવા હારુ ભેંગં થાય હેંતં. તાં હેંનનેં લુદિયા નામ ની બજ્યેર મળી, ઝી એક વેપારી હીતી. વેયે પરમેશ્વર ઇપેર પ્રેમ કરતી અનેં હેંની ભગતી કરતી હીતી.
પરમેશ્વરેં લુદિયા નું મન ખુંલ દેંદું કેંમ કે વેયે ઇસુ ના તાજા હમિસાર ઇપેર વિશ્વાસ કરતી હીતી અનેં હીન્યી હેંના કુટુમેં બક્તિસ્મ લેંદુ. હીન્યી પાવલુસ અનેં સિલાસ નેં પુંતાને ઘેર રેંવા નું નિમંત્રણ આલ્યુ. એંતરે હારુ વેયા હેંના કુટુમ હાતેં રિયા.
પાવલુસ અનેં સિલાસ મુંટા ભાગેં યહૂદી મનખં નેં પ્રાર્થના કરવા ની જગ્યા ઇપેર મળેં કરતા હેંતા. દરરુંજ ઝર વેયા તાં જાતા હેંતા, તર તાં ભૂત થી પિડાતી એક સુંરી હેંનની વાહેડ ફરેં કરતી હીતી. હેંના ભૂત ની મદદ થકી વેયે મનખં નેં હેંનનું ભવિષ્ય વતાડેં કરતી હીતી. હેંનાથી વેયે એક ભવિષ્ય કેંવાવાળી ના રુપ મ પુંતાનં માલિકં હારુ ઘણું ધન કમાતી હીતી.
ઝર વેયા જાતા હેંતા તર દાસી સિસાએં રેં હીતી, ““ઇયા માણસ પરમ પ્રધાન પરમેશ્વર ના સેંવક હે. વેયા તમનેં તારણ મેંળવવા નો રસ્તો વતાડેં રિયા હે.” આ પરમણેં વેયે દરરુંજ કરે કરતી હિતી. એંતરે હારુ પાવલુસ પરેશાન થાએજ્યો.
સેંલ્લે, એક દાડો સુરજ્યી સિસાવા નું સરુ કર્યુ, તે પાવલુસેં હેંની મએં રેંલા ભૂત નેં કેંદું, “ઇસુ ના નામ મ હેંનેં મહો બારતં નકળેં જા.” હેંનેસ ટાએંમેં ભૂતેં હેંનેં સુંડ દેંદી.
હીની સુંરી ના માલિક ઘણા ગુસ્સે થાયા. વેયા હમજેં જ્યા કે ભૂત વગર સુંરી મનખં નું ભવિષ્ય વતાડેં સકહે નહેં. હેંનો મતલબ ઇયો કે વેયે મનખં નું ભવિષ્ય વતાડહે નહેં અનેં એંતરે હારુ મનખં હેંના માલિકં નેં પૈસા આલહે નહે.
એંતરે હારુ સુંરી ના માલિક પાવલુસ અનેં સિલાસ નેં રોમન અધિકારજ્ય કન લેંજ્યા. હેંનવેં હેંનનેં માર્યા અનેં જેલ મ પૂરેં દેંદા.
હેંનવેં પાવલુસ અનેં સિલાસ નેં જેલ ના એકદમ મએં વાળા કમરા મ નાખ્યા ઝાં બદ્દ કરતં વદાર સેંનિક હેંતા, અનેં તાં તક કે હેંનંના પોગ મુંટા લાખડા મ જકડેં દેંદા. તે હુંદા અરદી રાતેં વેયા પરમેશ્વર ની સ્તુતિ નું ભજન ગાએં રિયા હેંતા.
અપસુક નું તાં એક મુંટું ભુકમ આયુ અનેં જેલ ના બદ્દા દરવાજા ખુંલાએંજ્યા, અનેં બદ્દા કેદી ની હાકોળેં ટુટેંગજ્યી.
તર જેલ નો સોકીદાર જાગેંજ્યો અનેં ઝર હેંને ભાળ્યુ કે જેલ ના દરવાજા ખોલેંલા હે તે વેયો ઘણો સમકેંજ્યો કે હેંનના નાહેં સુટવા નેં લેંદે રોમી અધિકારી હેંનેં માર દડહે, એંતરે હારુ વેયો પુંતાનેં માર દડવા હારુ તિયાર થાએંજ્યો. પુંણ પાવલુસેં હેંનેં ભાળ્યો અનેં જુંર થી સિસાએં નેં કેંદું, “થુંબેં જા! પુંતે-પુંતાનેં કઇ ઘાએંલ નહેં કરે! હમું બદ્દા આં હે.”
જેલ નો સોકીદાર ફફડતો જાએંનેં પાવલુસ અનેં સિલાસ કન આયો, અનેં પૂસ્યુ “હૂં તારણ મેંળવવા હારુ હું કરું?” પાવલુંસેં જવાબ આલ્યો, “અગર તું પ્રભુ ઇસુ મસીહ ઇપેર વિશ્વાસ કરહે તે તું અનેં તારા ઘેર ન બદ્દ મનખં તારણ મેંળવહો.” તર જેલ નો સોકીદાર પાવલુસ અનેં સિલાસ નેં પુંતાને ઘેર લેંજ્યો અનેં હેંનના ઘા ધુંયા. પાવલુંસેં જેલ ના સોકીદાર ના ઘેર ન બદ્દ મનખં નેં ઇસુ નો તાજા હમિસાર હમળાયો.
જેલ ના સોકીદારેં અનેં હેંના પૂરા કુટુમેં ઇસુ ઇપેર વિશ્વાસ કર્યો, એંતરે હારુ પાવલુસ અનેં સિલાસેં હેંનનેં બક્તિસ્મ આલ્યુ. તર સોકીદારેં હેંનનેં ખાવાનું ખવાડ્યુ, અનેં હેંનવેં એક હાતેં મળેંનેં આનંદ મનાયો.
બીજે દાડે સેર ન અધિકારજ્યવેં પાવલુસ અનેં સિલાસ નેં સુંડેં દેંદા અનેં હેંનનેં આજ્ઞા આલી કે તમું ફિલિપ્પી સેર નેં સુંડેં દો. તર પાવલુસ અનેં સિલાસ લુદિયા નામની બજ્યેર ની અનેં કેંતરક બીજં દોસ્દારં ની મુલાકત પસી હેંનવેં સેર સુંડેં દેંદું. તાં ઇસુ નો તાજો હમિસાર ફેંલાતો જ્યો. અનેં મસીહી જૂથ વદતું જ્યુ.
પાવલુસ અનેં બીજં ઘણં મસીહી અગુવંવેં ઇસુ ના બારા મ તાજો હમિસાર પરસાર કરવા અનેં શિક્ષણ આલવા હારુ ઘણં સેરં નો પરવાસ કર્યો. હેંનવેં મંડળી ન વિશ્વાસી મનખં નેં ઉત્તેજન આલવા અનેં શિક્ષણ આલવા હારુ ઘણં કાગળં લખ્ય. હેંનં મહં કેંતરક કાગળં બાયબલ ની સોપડજ્યી બણેંગજ્યી.
બાયબલ ની વારતા: પ્રેરિતં નું કામ 16:11-40
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).