5. ૦૫. કરાર નો સુંરો
દસ વરહં બાદ ઇબ્રામ અનેં આખા કનાન દેશ મ પોત્ય, હેંનનેં હઝુ તક પરિવાર નેં હેંતો. એંતરે હારુ ઇબ્રામ ની બજ્યેરેં હેંનેં એંમ કેંદું,“હઝુ તક પરમેશ્વરેં મનેં પરિવાર આલ્યો નહેં, અનેં હાવુ તે હૂં બાળક નહેં જણેં સક્તી, કેંમકે હૂં ઘણી ગઈડી થાએં ગઈ હે. આં મારી નોકરણ હાજિરા હે, હેંનેં હાતેં તું લગન કર લે અનેં હેંનેં થી મારી હારુ પરિવાર થાહે. ”
એંતરે હારુ ઇબ્રામેં હાજિરા હાતેં લગન કર લેંદું. હેંનેં દુવારા ઝી સુંરો થાયો ઇબ્રામેં હેંનું નામ ઇશ્માએંલ પાડ્યુ. પુંણ સારે હાજિરા થી બળવા મંડી. ઝર ઇશ્માએંલ 13 વરસ નો થાયો, તર પરમેશ્વરેં ફેંર થી ઇબ્રામ હાતેં વાત કરી.
પરમેશ્વરેં એંમ કેંદું,“હૂં બદ્દ કરતં સામર્થી પરમેશ્વર હે, અનેં હૂં તારી હાતેં કરાર પુરો પાડેં.” તર ઇબ્રામ જમીન તક નમેંજ્યો. પરમેશ્વરેં ઇબ્રામ નેં એંમ હુંદું કેંદું,“તું ઘણી બદી જાતિ નો બા કેંવાહેં. હૂં તનેં અનેં તારી પીઢી ન મનખં ઈયુ કનાન દેશ હેંનના વારસા તરિકે આલેં, અનેં હૂં હમેશા હારુ હેંનનો પરમેશ્વર થએં. તું તારા પરિવાર ના દરેક માણસ નું સુન્નત કરજે.
તારી બજ્યેર સારે નેં સુંરો થાહે, હેંનું નામ તું ઇસાગ રાખજે. હૂં મારો કરાર હેંનેં હાતેં કરેં, અનેં વેયો એક મહાન દેશ જાતિ બણહે. હૂં ઇશ્માએંલ નેં હુંદો એક મુંટી દેશ જાતિ બણાવેં, પુંણ મારો કરાર ઇસાગ હાતેં રેંહેં.” હેંનેં બાદ પરમેશ્વરેં ઇબ્રામ નું નામ બદલેંનેં ઇબ્રાહેંમ રાખ્યુ. ઝેંનો અરથ ઘણં બદં મનખં નો બા. પરમેશ્વરેં સારે નું નામ બદલેં નેં સારા પાડ્યુ, ઝેંનો અરથ રાજકુંવેર થાએ હે.
હેંને દાડે ઇબ્રાહેંમેં પુંતાના ઘેર મ ન બદ્દ માણસં નું સુન્નત કર્યુ. એક વરસ બાદ ઝર ઇબ્રાહેંમ 100 વર નો અનેં સારા 90 વર ની થાઈ, તર સારાવેં ઇબ્રાહેંમ દુવારા એક સુંરો જણ્યો. હેંનવેં હેંનું નામ ઝેંમ પરમેશ્વરેં કેંદું હેંતું તેંમ ઇસાગ પાડ્યુ.
ઝર ઇસાગ જુંવન થાયો તર પરમેશ્વરેં એંમ કેં નેં ઇબ્રાહેંમ નું પરિક્ષણ કર્યુ,“તારા એક ના એક બેંટા ઇસાગ નેં લે અનેં હેંનેં મારી હારુ ભુંગ કર.” આ આજ્ઞા હુદી ઇબ્રાહેંમેં માની અનેં પુંતાના સુંરા ઇસાગ નેં ભુંગ કરવા હારુ તિયાર થાએંજ્યો.
ઝર ઇબ્રાહેંમ અનેં ઇસાગ ભુંગ કરવા ની જગ્યા જાએં રિયા હેંતા, તર ઇસાગેં ઇબ્રાહેંમ નેં પૂસ્યુ,“બા આપડી કનેં ભુંગ કરવા હારુ લાખડં તે હે, પુંણ ઘેંઠું કાં હે?” ઇબ્રાહેંમેં જવાબ આલ્યો,“મારા સુંરા ભુંગ હારુ ઘેંઠું પરમેશ્વર પુરુ પાડહે.”
ઝર વેયા ભુંગ કરવા ની જગ્યા પોત્યા, અનેં તર ઇબ્રાહેંમેં હેંના સુંરા ઇસાગ નેં બાંદેંનેં વેદી ઇપેર હુવાડ દેંદો, અનેં ઝર વેયો પુંતાના સુંરા નેં મારવાસ કરતો હેંતો, તર પરમેશ્વરેં કેંદું,“ઇબો રે, સુંરા નેં કઈ કરતો નેં વેહ. હાવુ હૂં જાણું હે કે તું મારી બીક રાખે હે, અનેં તેં પુંતાના એક ના એક સુંરા નેં હુંદો મારી હારુ ભુંગ કર દેંદો.”
તાંસ ટીકે ઇબ્રાહેંમેં ઝાડી મ ફસાએંલું એક ઘેંઠું ભાળ્યુ.પરમેશ્વરેં ઇસાગ ની જગ્યા ઘેંઠા નેં પુરુ પાડ્યુ. ઇબ્રાહેંમેં ખુશી થી ઘેંઠા નેં ભુંગ તરિકે અર્પણ કર્યુ.
તર પરમેશ્વરેં ઇબ્રાહેંમ નેં કેંદું,“તું મનેં બદ્દું આલવા ની અસ્યા રાખે હે, આં તક કે પુંતાનો એક નો એક સુંરો, એંતરે હારુ હૂં તનેં આશિર્વાદિત કરવા નો વાએંદો કરું હે. તારો પરિવાર આકાશ ન તારં કરતં હુંદો વદાર થાહે. કેંમકે તેં મારી આજ્ઞાવેં પાળી હે, દુન્ય ના બદ્દા પરિવાર તારા પરિવાર થી આશિર્વાદિત થાહે.
બાએંબલ ની વારતા ઉત્પતિ 16-22
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).