6. ૦૬. પરમેશ્વર ઇસાગ નેં પુરુ પાડે હે

6. ૦૬. પરમેશ્વર ઇસાગ નેં પુરુ પાડે હે — illustration 1

ઝર ઇબ્રાહેંમ ગએંડો થાએંજ્યો, અનેં હેંનો સુંરો ઇસાગ લગન કરવા લાએંક થાએંજ્યો, તર ઇબ્રાહેંમ હેંનં નોકરં મના એક નેં પુંતાના દેશ મ ઝાં ઇબ્રાહેંમ ના કુટુમ ન રેંતં-હેંતં તાં હેંના સુંરા ઇસાગ હારુ બજ્યેર લેંવા હારુ પાસો મુંકલ્યો.

6. ૦૬. પરમેશ્વર ઇસાગ નેં પુરુ પાડે હે — illustration 2

ઇબ્રાહેંમ ના કુટુમ ન ઝાં રેંતં-હેંતં હેંના દેશ મ જાવા હારુ ઘણો લાંબો પરવાસ કરવા બાદ, પરમેશ્વરેં હેંના નોકર નેં રિબકા નામ ની સુરી તક દુંરેં લેંજ્યો. વેયે ઇબ્રાહેંમ ના ભાઈ ની સુરી હીતી.

6. ૦૬. પરમેશ્વર ઇસાગ નેં પુરુ પાડે હે — illustration 3

રિબકાવેં પુંતાના પરિવાર નેં સુંડેંનેં, હેંના નોકર હાતેં ઇસાગ ને ં ઘેર ફેંર જાવા હારુ હા પાડી. ઝીવી વેયે ઇસાગ કન આવેં ગઈ તરતેંસ હેંને રિબકા હાતેં લગન કર લેંદું.

6. ૦૬. પરમેશ્વર ઇસાગ નેં પુરુ પાડે હે — illustration 4

ઘણા ટાએંમ બાદ ઇબ્રાહેંમ મરેંજ્યો. તર પરમેશ્વરેં ઇબ્રાહેંમ ના સુંરા ઇસાગ નેં, ઇબ્રાહેંમ નેં હાતેં કરેંલ કરાર ને લેંદે આશિષ આલી. અનેં પરમેશ્વરેં દરેક વાએંદા, ઝી હેંને કરાર હાતેં કર્યા હેંતા, વેયુ ઇસાગ નેં આલવા મ આયુ. પરમેશ્વરેં ઇબ્રાહેંમ હાતેં વાએંદો કર્યો હેંતો કે હેંનેં ગણેં હુંદું નેં સકાએ એંતરો બદો પરિવાર વદહે, પુંણ ઇસાગ ની બજ્યેર રિબકા નેં પરિવાર નેં હેંતો.

6. ૦૬. પરમેશ્વર ઇસાગ નેં પુરુ પાડે હે — illustration 5

તર ઇસાગેં રિબકા હારુ પ્રાર્થના કરી અનેં પરમેશ્વરેં હેંનેં જળુવં સુંરં હાતેં બે જીવી થાવા હારુ પર્વંગી આલી. બે યે સુંરા ઝર રિબકા ના પેંટ મ હેંતા, તર વેયા એક-બીજા હાતેં વળગાવા મંડ્યા, એંતરે હારુ રિબકાવેં પરમેશ્વર નેં પૂસ્યુ આ હું થાએં રિયુ હે.

6. ૦૬. પરમેશ્વર ઇસાગ નેં પુરુ પાડે હે — illustration 6

પરમેશ્વરેં રિબકા નેં કેંદું,“તારા પેંટ મ બે સુંરા હે, અનેં હેંનં મ થી બે અલગ-અલગ પરજા બણહે. વેયા એક-બીજા હાતેં વળગાહે અનેં મુંટો નાના ની સેવા કરહે.”

6. ૦૬. પરમેશ્વર ઇસાગ નેં પુરુ પાડે હે — illustration 7

ઝર રિબકા નેં હુવાવેડ થાઈ, તર પેલ સુંરો આયો હેંના આખા શરીર મ રાતા વાળ હેંતા, અનેં હેંનવેં હેંનું નામ એસાવ પાડ્યુ. હેંનેં વાહે લગો હેંનો નાનો સુંરો એસાવ ની ફણી હાએંનેં બારતં આયો, અનેં હેંનવેં હેંનું નામ યાકૂબ પાડ્યુ.

બાએંબલ ની વારતા ઉત્પતિ 24:1-25:26

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).