8. ૦૮. પરમેશ્વર યૂસૂફ અનેં હેંના પરિવાર નેં બસાવે હે

8. ૦૮. પરમેશ્વર યૂસૂફ અનેં હેંના પરિવાર નેં બસાવે હે — illustration 1

ઘણં વરહં બાદ, યાકૂબ ગએંડો થાએંજ્યો, હેંને પુંતાના વાલા બેંટા યૂસૂફ નેં હેંનં ભાજ્ય ની ઝી ઘેંઠં સારતા હેંતા હેંનની ખોળી કરવા હારુ મુંકલ્યો.

8. ૦૮. પરમેશ્વર યૂસૂફ અનેં હેંના પરિવાર નેં બસાવે હે — illustration 2

યૂસૂફ ના ભાઈ હેંનેં હાતેં રિહ કરતા હેંતા, કેંમકે હેંનનો બા હેંનેં હાતેં વદાર પ્રેમ કરતો હેંતો. અનેં યૂસૂફ નેં એંવું હામણું આયુ હેંતું કે વેયો હેંનં ઇપેર અધિકાર સલાડહે. ઝર યૂસૂફ હેંનં ભાજ્ય કનેં જ્યો તે હેંનવેં યૂસૂફ નેં હાએંનેં ગુલામં ન વેપારજ્ય નેં વેંસેં દેંદો.

8. ૦૮. પરમેશ્વર યૂસૂફ અનેં હેંના પરિવાર નેં બસાવે હે — illustration 3

હેંનવેં ઘેર જાવા થી પેલ યૂસૂફ નો ઝભ્ભો ફાડેંનેં બુકડા ના લુઈ મ ડબુંળ દેંદો. હેંનેં બાદ વેયો ઝભ્ભો હેંનના બા કનેં લેંજ્યા, એંતરે કે હેંનનો બા એંમ જાણે કે યૂસૂફ નેં જંગલી જાનવરેં મારેં નાખ્યો હે. વેયો ઝભ્ભો ભાળેંનેં યાકૂબ ઘણો દુઃખી થાયો.

8. ૦૮. પરમેશ્વર યૂસૂફ અનેં હેંના પરિવાર નેં બસાવે હે — illustration 4

ગુલામં ના વેપારી યૂસૂફ નેં મિસ્ર દેશ મ લેંજ્યા. મિસ્ર દેશ મુંટું અનેં તાકતવર દેશ હેંતું, અનેં વેયુ નીલ નદી ને કાઠે હેંતું. ગુલામં ન વેપારજ્યવેં યૂસૂફ નેં ધનવાન સરકારી અધિકારી નેં વેંસેં દેંદો. યૂસૂફેં હેંના માલિક ની સેવા ઘણી તાજી રિતી કરી અનેં પરમેશ્વરેં યૂસૂફ નેં આશિર્વાદ આલ્યો.

8. ૦૮. પરમેશ્વર યૂસૂફ અનેં હેંના પરિવાર નેં બસાવે હે — illustration 5

હેંના માલિક ની બજ્યેરેં યૂસૂફ હાતેં હુવા ની કોશિશ કરી પુંણ યૂસૂફેં ઈવી રિતી પરમેશ્વર વિરુધ પાપ કરવા નકાર કર્યો. હિન્યી જબર રિહેં ભરાએંનેં યૂસૂફ ઇપેર ખુંટો તુંફો માથે પાડ્યો, કે હેંનેં હાએં નેં જેલ મ પૂર દેંવા મ આવે. યૂસૂફ જેલ મ હુંદો પરમેશ્વર અગ્યેડ વિશ્વાસુ રિયો અનેં પરમેશ્વરેં હેંનેં આશિર્વાદ આલ્યો.

8. ૦૮. પરમેશ્વર યૂસૂફ અનેં હેંના પરિવાર નેં બસાવે હે — illustration 6

યૂસૂફ નો કઈ ગુંનો નેં હેંતો તે હુંદો વેયો બે વરસ થી જેલ મ જેલ મ હેંતો. ફિરોન નામ નો એક માણસ હેંતો ઝેંનેં મિસ્ર દેશ ન મનખં રાજા માનતં હેંતં. હેંનેં એક રાતેં બે હામણં આય, હેંનેં હારુ વેયો ઘણો સિન્તા મ પડેંજ્યો હેંતો. હેંનેં સલાહ આલવા વાળં મનો કુઈ યે હેંનેં હેંનં હામણં નો અરથ વતાડેં નેં સક્યો.

8. ૦૮. પરમેશ્વર યૂસૂફ અનેં હેંના પરિવાર નેં બસાવે હે — illustration 7

પરમેશ્વરેં યૂસૂફ નેં હામણં નો ભેદ જાણવા ની શક્તિ આલી હીતી, એંતરે હારુ ફિરોન રાજા યૂસૂફ નેં જેલ મહો બારતં લાયો. યૂસૂફેં હામણં નો અરથ ઈવી રિતી વાતાડ્યો કે, “પરમેશ્વર હાત વરહં એંવં આલવા નો હે ઝેંનં મ ભરપૂર ફસલ પાકહે, અનેં હેંનેં બાદ હાત વરહં તક કાળ પડહે.”

8. ૦૮. પરમેશ્વર યૂસૂફ અનેં હેંના પરિવાર નેં બસાવે હે — illustration 8

ફિરોન રાજા યૂસૂફ નેં ભાળેંનેં ઘણો ખુશ થાયો અનેં હેંનેં આખ મિસ્ર દેશ નો બીજા દરજા નો મુખી માણસ ઠરાયો.

8. ૦૮. પરમેશ્વર યૂસૂફ અનેં હેંના પરિવાર નેં બસાવે હે — illustration 9

યૂસુફેં તાજં હાત વરહં નું ધાન ખાવા હારુ ભેંઘું કરવા મનખં નેં કેંદું. હેંનેં બાદ કાળ ના ટાએંમ મ યૂસૂફેં મનખં નેં વેયું ધાન વેંસ્યુ, એંતરે હારુ કે હેંનં કનેં ખાવાનું પુરું પડેં સકે.

8. ૦૮. પરમેશ્વર યૂસૂફ અનેં હેંના પરિવાર નેં બસાવે હે — illustration 10

આ ગજબ નો કાળ ખાલી મિસ્ર દેશ મસ નેં પુંણ કનાન દેશ મ હુંદો હેંતો ઝાં યાકૂબ અનેં હેંનો પરિવાર રેંતો હેંતો.

8. ૦૮. પરમેશ્વર યૂસૂફ અનેં હેંના પરિવાર નેં બસાવે હે — illustration 11

એંતરે હારુ યાકૂબેં હેંનં મુંટં સુંરં નેં ખાવા હારુ ધાન વેંસાતુ લેંવા મિસ્ર દેશ મ મુંકલ્યા. યૂસૂફ ના ભાઈ ઝર ધાન લેંવા હારુ હેંનેં અગ્યેડ ઇબારિયા તર વેયા યૂસૂફ નેં વળખેં નેં સક્યા, પુંણ યૂસૂફ હેંનનેં વળખેંજ્યો.

8. ૦૮. પરમેશ્વર યૂસૂફ અનેં હેંના પરિવાર નેં બસાવે હે — illustration 12

યૂસૂફેં હેંનનેં ફારખવા હારુ પુંતાના બારા મ પૂસ્યુ કે વેયા બદલાયા કે નહેં બદલાયા. હેંનેં બાદ હેંને કેંદું, “ઘભરાવો નહેં હૂં તમારો ભાઈ યૂસૂફ હે, ઝર તમેં મનેં ગુલામ તરિકે વેંસેં દેંદો તર તમેં મારી હાતેં ભુંડું કરવા નું સાઈહું, પુંણ પરમેશ્વરેં હીની ભુન્ડાઈ નેં તાજા મ બદલેં નાખી હે. તમું આવો અનેં મિસ્ર દેશ મ રો કે હૂં તમારી અનેં તમારા પરિવાર ની જરુરત પૂરી પાડું.”

8. ૦૮. પરમેશ્વર યૂસૂફ અનેં હેંના પરિવાર નેં બસાવે હે — illustration 13

ઝર યૂસૂફ ના ભાઈ પાસા ફરેંનેં ઘેર જ્યા, અનેં હેંનના બા યાકૂબ નેં કેંદું કે,“યૂસૂફ જીવે હે.” આ વાત હામળેં નેં વેયો ઘણો ખુશ થાયો.

8. ૦૮. પરમેશ્વર યૂસૂફ અનેં હેંના પરિવાર નેં બસાવે હે — illustration 14

ઝી કે યાકૂબ ઘણો ગએંડો હેંતો. વેયો પુંતાના પરિવાર હાતેં મિસ્ર દેશ મ જ્યો અનેં તાં રિયો. યાકૂબેં મરતં પેલ હેંનં બદ્દ સુંરં નેં આશિર્વાદ આલ્યો.

8. ૦૮. પરમેશ્વર યૂસૂફ અનેં હેંના પરિવાર નેં બસાવે હે — illustration 15

પરમેશ્વરેં ઝી કરાર ના વાએંદા ઇબ્રાહેંમ હાતેં કર્યા હેંતા, વેયા ઇસાગ હાતેં આયા, અનેં હેંનેં બાદ યાકૂબ કનેં અનેં હેંનેં બાદ હેંનં બાર સુંરં અનેં હેંના પુરા પરિવાર કનેં આયા. ઈયા બાર સુંરા બાર ઘરાણં કેંવાયા.

બાએંબલ ની વારતા ઉત્પતિ 37-50

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).