11. ૧૧. પાસ્ખા
ઈસવર ફારુન રાજાને સેતવણી આપી કી, તુ ઈઝરાયેલી માણહુંને ની જવા દેય, તે ચુ માણહુંને ને જનાવોરુમાંના પેહેલખોલ્યા બધાને મારી નાખહે. ફારુન રાજો ચું હાંમલ્યુ તેર ચું માનવા ને ઈસવરની વાત પાલવા નકારી દેધુ.
જયુ કોય ઈસવર પોર ભરહો કરે તીના લેધે એક વાટ આપી, તીનીથી તીનુના પેહેલ ખોલ્યાને બસાવી હકાય. બધાં કુટુંમના એક વારુ ઘેટુ લેવા ને તીનાનો ભોગ સળાવા.
ઈસવર ઈઝરાયેલી માણહુંને કહયુ કી ઘેટાની લોહીમાંથુ થોલુક બાયણાને સોઠખે સોપળો ને હેકલુ માહ આથા વગેરના રોટા ભેગુ એકદમ ખય જોવ. ચેં ખાતલાં તેર ચુ તીનુને મિસર સોળવા લેધે તીયાર રહવા કહયુ.
ઈસવર ઈઝરાયેલ માણહુંને દહી કરવા કહયુ તહિદ ચેં કર્યું. અધલી રાતે ઈસવર મિસરના પેહેલ ખોલ્યાને મારી નાખવા નિકલ્યો.
બધાં ઈઝરાયેલી માણહુંના બાયણાને સોઠકે લોહી સોપેળલુ હોતુ કાહા કી ઈસવર તીનુને રહવા દેય. તીનુમાના બધાં હસવાય રહયાં. ઘેટાની લોહી હોતી તીને તીનુને રહવા દેધલાં.
પુન મિસરના માણહું ઈસવરનુ ની માન્યાં ને તીનાના નિયમ ની પાલ્યા તીને ઈસવર તીનુના ઘોર ની સોળ્યા. ને ઈસવર મિસરના પેહેલ ખોલ્યાને મારી નાચ્યા.
મિસરના પેહેલખોલ્યા બધાત જેલ્યાથી લેકને ફારુનનો પેહેલખોલ્યા લગી બધા મરી જયા. મિસરમાં માણહું મોટા દુખ લેધે રળવા બાદજયા ને હોહવાય જયાં.
તીનીદ રાતે ફારુનરાજો મૂસાને ને હારુનને બોલાયકને કહયુ ”ઈઝરાયેલી માણહુંને લેકને હમણેદ મિસર સોળી દોવ.” મિસરના માણહું હોદે ઈઝરાયેલી માણહુંને એકદમ જવા કાલાવાલા કરી.
બાયબલનો વાતરો, નિરગમન ૧૧:૧-૧૨:૩૨
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).