14. ૧૪. ઉજાળમાં ભટેલવુ
ઈસવર આફાના કરારથી જયે નિયમ તીનુને પલાવા ધારતલો ચે કહયા પસેણ ચેં સિનાઈ ડુંગોર સોળી દેધો. ઈસવર તીનુને વાયદો કરલો તીના કનાન દેહ ઘમી તીનુને લીજવા સાલુ કર્યું. મેઘસ્તંભ કનાન દેહ ઘમી અઘો વધતલો ને ચેં તીનાનુ માનતલાં.
ઈસવર ઈબ્રાહીમને ને ઈસહાકને ને યાકૂબને વાયદો કરલો કી ચુ તીનાના વસતારને વાયદો કરલો ચુ દેહ આપહે. પુન હાવ સાહાં ઘણી જાતનાં માણહું રહતલાં. તીનુને કનાની કહતલાં. કનાની માણહું ઈસવરની ભકિત ની કરતલાં ને તીનાનુ ની માનતલાં. ચેં ઝુઠા દેવની ભકિત ને ખરાબ કામ કરતલાં.
ઈસવર ઈઝરાયેલ માણહુંને કહયુ “તહું વાયદાના દેહમાં બધાં કનાની માણહુંથી સૂટા રહવા. તીનુ ભેગાં ની રહવા ને વીહા હોદે ની કરવા. તહું તીનુની બધી મૂર્તિને નાસ કરવા. તહું માહરુ ની માનો તે તહું માહરે બદલે તીનુની મૂર્તિની ભકિત કરહો."
દેર ઈઝરાયેલ માણહું કનાનની હદમાં પોહત્યા તેર મૂસો બાર માણેહને નક્કી કર્યા. ઈઝરાયેલની બધી જાતીમાંથી એક એકને. ચુ તીનુ માણેહને તીના દેહની ખબેર કાઢવા મોકલ્યા કી ચુ દેહ કાહના હરકો સે ચું ભાલજો. તીનુને કનાની માણહુંની હોદે ખબેર કાઢવા કહયુ કી ચે તાકેતવાલા સે કી નબલા સે.
બાર માણેહ સાલીહ દાહળા લગી કનાનમાં ફિર્યા ને પસેણ ચે પાસા આયા. ચે માણહુંને કહયુ "દેહની જમીન ખતરોટ હોવી ને ઘણુ પાકે." પુન તીનુમાના દોહ કહયુ "હેહેર ઘણુ કાઠુ હોયુ ને માણેહ તાકેતવાલા હોયા. આપણુ તીનુ પોર લડાઇ કરહુ તે ચે હાસુદ આપણુને હરાવીકને મારી નાખહે."
તરેત કાલેબ ને યહોશુઆ ને બીજા બે ખબેર કાઢવાવાલા કહયુ "હિયુ હાસુ સે કી કનાનના માણેહ ઉસા ને તાકેતવાલા સે. પુન હાસુદ આપણુ તીનુને હરાવી હકજે. ઈસવર આપણી લેધે લડાઇ કરહે."
પુન માણહું કાલેબનુ ને યહોશુઆનુ ની હાંમલ્યુ. ચેં મૂસા પોર ને હારુન પોર રીહવાય જયા ને કહયુ "તુ હમુને એહલી ખરાબ જઘામાં કાહા લાયો? હમુ ઈહા લડાઇમાં મરવા કરતે તે હમેર બયરા ને પોર્યાં વેઠયા બણીક મિસરમાં રહવા વારુ હોતુ.” માણહું મિસરમાં પાસાં જવા લેધે અલેગ અલેગ આગેવાનુને નક્કી કરવા માંગતલાં.
ઈસવર તીનાથી ઘણો રીહવાય જયો ને ખબેર લેવા મંડપમાં આયો. ઈસવર તીનુને કહયુ "કાહા કી તહું માહરી વિરુધ લવ લવ કર્યું તીને તહું બધાં ઉજાળમાં ભટેકહો. કાલેબને ને યહોશુઆને સોળીકને બધાં જયુ વીહ વરેહ નીતે તીનાથી મોટુ હોહે ચું મરહે ને કોય દાહળે વાયદાના દેહમાં ની જાય”.
માણહું હિયું હાંમલ્યુ તેર પોતાના કરલા પાપથી દુખી હોયાં. ચેં પોતાના હથિયારુ લેધા ને કનાન દેહના માણહું પોર હુમલો કર્યો. મૂસો તીનુને ની જવા કહયુ કાહા કી ઈસવર તીનુ ભેગો ની હોતો. પુન ચેં તીનાનુ ની હાંમલ્યુ.
ઈસવર તીનુ ભેગો ઈની લડાઇમાં ની જયો ને ચેં હારી જયાં ને તીનુમાના ઘણાં માણહું મરી જયાં. ઈઝરાયેલ માણહું કનાનથી પાસાં વલી જયાં ને સાલીહ વરહુ લગી ઉજાળમાં ભટકયાં.
હિયે સાલીહ વરહુ ઈઝરાયેલ માણહું ઉજાળમાં ભટકયાં તેર ઈસવર તીનુને પોહયાં. ચુ તીનુને હરેગમાંથો રોટો જિનાને માન્ના કહવાય ચું આપ્યુ. ચુ લાવડીના ટોલા મોકલ્યા ને તીનુના તંબુની વસમાં લાયો કી ચેં માહ ખાય હકે. ઈના ટેમમાં ઈસવર તીનુના સાખલાં ને સાટલ્યાં ઘહાયવા ની દેધાં.
ઈસવર તીનુને સમેતકાર કરીકને સપોહળામાંથુ પાણી આપ્યુ. પુન હિયું બધુ તે હોદે ઈઝરાયેલના માણહું ઈસવર ને મૂસા વિરુધ લવ લવ કર્યું. તે હોદે ઈસવર ઈબ્રાહીમ ને ઈસહાક ને યાકૂબને પોતાના વાયદા લેધે ભરહાવાલો રહયો.
બીજી આટો માણહું પાહે પાણી ની હોતુ. ઈસવર મૂસાને કહયુ "ડુંગોરને કેહ ને પાણી બાહેર આવહે. પુન મૂસો બધાં માણહું અગોલ ઈસવરનો નિયમ ની પાલ્યો. ચુ ડુંગોરને કહવા બદલે બે આટા ડુંગોરને લાકડી આહટી. બધાં માણહું લેધે ડુંગોરમાંથુ પાણી નીકલ્યુ. પુન ઈસવર મૂસા પોર રીહવાય જયો ને કહયુ "તુ વાયદાના દેહમાં જાય ની હકે. "
સાલીહ વરહુ લગી ઈઝરાયેલ માણહું ઉજાળમાં ભટકયાં પસેણ જયેં ઈસવર વિરુધ લવ લવ કર્યું ચેં બધાં મરી જયાં. પસેણ ઈસવર તીનુને વાયદાના દેહની હિમ પોર લીજયો. મૂસો હાય ઘણો ડાહો હોય જયો તીને ઈસવર યહોશુઆને માણહુંને દોરવા ને મદેક કરવા નક્કી કર્યો. ઈસવર મૂસાને વાયદો કરલો કી એક દાહળે ચુ મૂસા જેહલો પ્રબોધક મોકેલહે.
તેર ઈસવર મૂસાને કહયુ " તુ ડુંગોરની સોટલી પોર સળી જા, કી તુ વાયદાનો દેહ ભાલી હકહી”. મૂસો વાયદાનો દેહ ભાલ્યો પુન તીનાને તીનામાં ની જાય હકાય. ને મુસો મરી જ્ય ને ઈસરાયેલી માણહુ તિસ દાહળા લગી હોહ કર્યો. ને યહોસુઆ તિનુ નો નવલો આગેવાન બણ્યો. યહોસવા વારુ આગેવાન હોતો કાહાકી ચુ ઈસવરનુ કહલુ માંતલો.
બાઈબલનો વાતરો નિરગમ ૧૬-૧૭, ગણના ૧૦-૧૪, ૨૦:૨૭, પુનરનિયમ ૩૪
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).