15. ૧૫. વાયદાનો દેહ

15. ૧૫. વાયદાનો દેહ — illustration 1

સેવટે, ચુ ટેમ આય જયો કી ઈઝરાયેલ માણહું વાયદાના દેહ કનાનમાં જાય. યહોશુઆ યરીખો હેહેર કી ચું કાઠી ભીતથી હસવાય રહલુ. સાહાં બે ભાલદેખ કરવાવાલાને મોકલ્યા. હેહેરમાં રાહાબ નામની એક સિનાલ્યેન રહતલી. ચે તીનુને હતાડયા ને પસેણ તીનુને ઢાહી સુટવા મદેક કરી. ચે હહીં કર્યું કાહા કી ચે ઈસવર પોર ભરહો કરતલી. ચે રાહાબ ને તીનીના કુટુમને દેર ચે નાસ કરે તેર તીનુને બસાવા વાયદો કર્યો.

15. ૧૫. વાયદાનો દેહ — illustration 2

ઈઝરાયેલ માણહું વાયદાના દેહમાં આવા લેધે યર્દન કોતળુ વટવાનુ હોતુ. ઈસવર યહોશુઆને કહયુ "પૂજારાને પેહલા જવા દે." દેર પૂજારા પોતાના પોગ યર્દન કોતળામાં મેસ્યા તેર દક્ષિણ ઘમીનુ પાણી વહતુ બંધ હોય જયુ ને ઈઝરાયેલ માણહું કોતળાની પેલી પાહ હુકી જમીન પોર પોંહત્યાં.

15. ૧૫. વાયદાનો દેહ — illustration 3

યર્દન કોતળુ વટી જયા પસેણ ઈસવર યહોશુઆને કકીહી તાકેતવાલા યરીખો હેહેર પોર લડાઇ કરવા ચુ કહયુ. માણહુંને ઈસવર જ્યે નિયમ પાલવા કહલુ ચે પાલ્યા. લહકેર ને પૂજારા યરીખો હેહેરની ચારેમેર સોવ આટા એક દાહળામાં એક આટો હહીં સોવ દાહળા ફિર્યા.

15. ૧૫. વાયદાનો દેહ — illustration 4

ને હાતમે દાહળે ઈઝરાયેલી માણહું હેહેરની ચારેમેર હાત આટા ફિર્યા. દેર ચે હેહેરની ચારેમેર સેહલી આટો ફિરતલા તેતાર પૂજારા રણશીંગુ વગાડ્યુ ને લહકેર ઘણી આયળી.

15. ૧૫. વાયદાનો દેહ — illustration 5

તેર યરીખોની ભીત પડી જેય. ઈઝરાયેલ માણહુંને ઈસવર દહી હુકમ કર્યો હહીં હેહેરના બધાંને નાસ કર્યા. ચુ રાહાબ ને તીનીના કુટુમને બાકી રાસ્યા. ચેં ઈઝરાયેલનો ભાગ બણ્યો. બીજાં માણહું કનાનમાં રહતલાં ચેં હાંમલ્યુ કી ઈઝરાયેલ માણહું યરીખોનો નાસ કર્યો તેર તીનુને બીહેક લાગી કી ઈઝરાયેલ માણહું તીનુ પોર હોદે હુમલો કરહે.

15. ૧૫. વાયદાનો દેહ — illustration 6

ઈસવર ઈઝરાયેલ માણહુંને હુકમ કરલો કી ચે કનાનમાંની કોઈ જાતિ ભેગાં ની રહવા પુન કનાની માણહુંની એક જાતિ તીનુને ગિબયોન કહતલાં. ચેં યહોશુઆને જુઠું કહયુ કી ચે કનાનથી સેટાં રેહે. ચેં યહોશુઆને હલીમલીકને રહવા કહયુ.

15. ૧૫. વાયદાનો દેહ — illustration 7

યહોશુઆ ને ઈઝરાયેલ માણહું ઈસવરને ની પુસ્યુ કી ગિબયોન માણહું કાહના સે. તીને યહોશુઆ તીનુ ભેગો સાનતીનો કરાર કર્યો. ઈઝરાયેલ માણહું જાણ્યું કી ગિબયોન માણહું તીનુને સેતર્યા. ચે ઘણાં રીહવાય જયા પુન ચે તીનુ સાનતીના કરાર રાસ્યા. કાહા કી ચે ઈસવર અગોલ વાયદો કરલો. થોલોક ટેમ પસેણ કનાન દેહની બીજી જાતિ અમોરી માણહું હાંમલ્યુ કી ગિબયોન માણહું ઈઝરાયેલ માણહું ભેગાં રેહે. તીને ચે લહકેર ભેગી કરી ને તીનુનુ લહકેર બનાવીને ગિબયોન માણહું પોર હુમલો કર્યો. ગિબયોન માણહું મદેક લેધે યહોશુઆને વાત મોકલી.

15. ૧૫. વાયદાનો દેહ — illustration 8

તીને યહોશુઆ ઈઝરાયેલની લહકેરને ભેગી કરી ને ચેં ગિબયોન પોંહેતવા લેધે આખી રાત સાલ્યાં. હવારે વેઘાં ચેં અમોરીના લહકેરને વિચાર કરતુ કરે હહીં લડાઇ કરી.

15. ૧૫. વાયદાનો દેહ — illustration 9

તીને દાહળે ઈસવર ઈઝરાયેલ લેધે લડાઇ કરી. ચુ અમોરી માણહુંને વિચાર કરતાં કરી દેધાં. ચુ મોટા કરા મોકલ્યા કી ઘણાં અમોરી માણહું મરી જયાં.

15. ૧૫. વાયદાનો દેહ — illustration 10

ઈસવર દાહળાને હોદે હરેગમાં એક જગાએ રોકી દેધો. હિનાથી ઈઝરાયેલ માણહું પાહે અમોરી માણહુંને પૂરા હરાવા ટેમ હોતો. તીને દાહળે ઈસવર ઈઝરાયેલ લેધે મોટી જીત કરી.

15. ૧૫. વાયદાનો દેહ — illustration 11

ઈસવર તીના લહકેરને હરાયુ પસેણ કનાનની બીજી જાતિ હોદે ભેગી હોયકને ઈઝરાયેલ પોર લડાઇ કરવા લાગી. યહોશુઆ ને ઈઝરાયેલ માણહું તીનુ પોર લડાઇ કરીને નાસ કર્યો.

15. ૧૫. વાયદાનો દેહ — illustration 12

હિની લળાય પસેણ ઈસવર ઈઝરાયેલના બધાં કુટુમને વાયદાના દેહમાં પોતાનો ભાગ આપ્યો. પસેણ ઈસવર ઈઝરાયેલની હદમાં સાનતી રેહે એહલુ કર્યું.

15. ૧૫. વાયદાનો દેહ — illustration 13

યહોશુઆ ડાહો હોય જયો તેર ચુ ઈઝરાયેલના બધાં માણહુંને ભેગાં કર્યાં. યહોશુઆ માણહુંને ઈસવર જયે શરેત સિનાઈમાં તીનાના કરારને માનવાની કરલી ચે તીનુને ફોમ કરાવી. માણહું ઈસવરના ભરહામાં રહવાનુ ને તીનાના નિયમ પાલવા બંધાયાં.

બાઈબલનો વાતરો યહોશુઆ ૧-૧૭

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).