18. ૧૮. અલેગ અલેગ રાજ્ય

18. ૧૮. અલેગ અલેગ રાજ્ય — illustration 1

ઘણા વરહુ પસેણ દાઉદ મરી જયો ને તીનાનો પોર્યો સુલેમાન ઈઝરાયેલ પોર રાજ કરવા બાઝયો. ઈસવર સુલેમાનને કહયુ "તુ જયુ માંગવા હોય ચું માંગ." સુલેમાન અકેલ માગી તેર ઈસવર તીનાથી ઘણો ખુસ હોય જયો ને તીનાને દુનિયાનો વધાર અકેલવાલો માણેહ બણાય દેધો. સુલેમાન ઘણુ હિકયો ને કાયદા કરવાવાલો બણી જયો. ઈસવર તીનાને ઘણો માલદાર બણાયો.

18. ૧૮. અલેગ અલેગ રાજ્ય — illustration 2

સુલેમાન યરુશાલેમમાં ભકિત કરવાની જગા બાંધી. તીનાનો બાહ દાઉદ નક્કી કરલુ ને બધુ વસ્તુ ભેગુ કરલુ. માણહું હાય મુલાકાત મંડપની જગાએ ભકિત કરવાની જગાએ ભોગ સડાવા બાદઝયાં ને ઈસવરનીભકિત કરવા બાદઝયાં. ઈસવર ભકિત કરવાની જગાએ હાજર હોતો ને સાહાં ચુ તીનાના માણહું ભેગો રહતલો.

18. ૧૮. અલેગ અલેગ રાજ્ય — illustration 3

પુન સુલેમાનને બીજા દેહની બયરે હાતે પ્રેમ હોય જયો. ચુ ૧000 બયરે ભેગો વીહા કર્યા ને ઘણ્યુ બયરે રાસ્યુ ને ઈસવરનુ ની માન્યો. તીનુમાની ઘણી બયરે બીજા દેહન્યુ હોત્યુ ચુ તીનુના દેવુને હોદે લીયાયુ ને ભકિત કરવાનુ સાલુ રાસ્યુ. સુલેમાન ડાહો હોય જયો તેર ચુ હોદે મૂર્તિની ભકિત કરી.

18. ૧૮. અલેગ અલેગ રાજ્ય — illustration 4

ઈસવર સુલેમાનથી રીહવાય જયો ને તીનાનો ભરહો ની હોતો તીની શિક્ષાના રુપમાં ઈસવર ઈઝરાયેલ દેહને સુલેમાન મરી જયો પસેણ બે રાજમાં વિહેસવા વાયદો કર્યો.

18. ૧૮. અલેગ અલેગ રાજ્ય — illustration 5

સુલેમાન મરી જયો પસેણ તીનાનો પોર્યો રહાબામ રાજો બણ્યો. રહાબામ હુનેર વગેરનો માણેહ હોતો. ઈઝરાયેલના બધાં માણહું તીનાને રાજો બણાવા ભેગાં વલ્યા. ચેં રહાબામને ફરીયાદ કરી કી સુલેમાન ભારી મજૂરી કરાવી ને ઘણો ફાલો લેધો.

18. ૧૮. અલેગ અલેગ રાજ્ય — illustration 6

રહાબામ તીનુને હુનેર વગેર જપાબ આપ્યો “તહું એહલો વિચાર કરો કી માહરો બાહ તોહરી પાહે વધાર મજૂરી કરાવી. પુન મે તીના કરતે હોદે વધાર વેઠ તોહરી પોર નાખેહ ને તીના કરતે હોદે વધાર શિક્ષા કરેહ.”

18. ૧૮. અલેગ અલેગ રાજ્ય — illustration 7

ઈઝરાયેલના દોહ કુટુમ રહાબામ વિરુધ ઝગડો કર્યો. ખાલી બે કુટુમ એતરાદ તીનાનુ માન્યાં. ઈયે બે કુટુમ યહુદાનુ રાજ બણ્યુ.

18. ૧૮. અલેગ અલેગ રાજ્ય — illustration 8

ઈઝરાયેલના બાકીના દોહ કુટુમ રહાબામ વિરુધ ઝગડો કર્યો ચેં યરોબામ નામના માણેહને રાજો કરીકને ઉભો કર્યો. ચેં પોતાનુ રાજ દેહના ઉતર ભાગમાં ઉભુ કર્યું. તીનાને ઈઝરાયેલ રાજ કહયુ.

18. ૧૮. અલેગ અલેગ રાજ્ય — illustration 9

યરોબામ ઈસવર વિરુધ ઝગડો કર્યો ને માણહુંને પાપ કરવા દોર્યા. ચુ ઈસવરની આરાધના કરવાને બદલે તીનાના માણહું લેધે યહુદાના રાજની ભકિત કરવાની જગાએ બે મૂર્તિ મેકી.

18. ૧૮. અલેગ અલેગ રાજ્ય — illustration 10

યહુદાનુ રાજ ને ઈઝરાયેલનુ રાજ દુશ્મન બણી જયા ને એકબીજા હાતે વારંવાર ઝુમાયતલા.

18. ૧૮. અલેગ અલેગ રાજ્ય — illustration 11

ઈઝરાયેલના નવા રાજમાં બધા રાજા ખરાબ હોતા. ઘણા રાજાને બીજા ઈઝરાયેલ માણહું કી જયે તીનુની જગાએ રાજો બણવા માંગતલાં તીનુથી મારી નખાળ્યા.

18. ૧૮. અલેગ અલેગ રાજ્ય — illustration 12

ઈઝરાયેલ રાજના બધા રાજા ને માણહું મૂર્તિની પૂજા કરતલાં. તીનુની મૂર્તિ પૂજામાં ઘણીવાર સિનાલાના પાપુ ને પોર્યાંનો ભોગ સડાવતલાં.

18. ૧૮. અલેગ અલેગ રાજ્ય — illustration 13

યહુદાના રાજા દાઉદના વંશ હોતા. ઘણા રાજા વારલા હોતા. ચે હાસાયથી રાજ કર્યું ને ઈસવરની આરાધના કરી પુન યહુદાના ઘણા રાજા ખરાબ ને ખરાબ મગજના ને મૂર્તિને પૂજતલા. થોલાક રાજા તે પોતાના પોર્યાંને હોદે ખોટા દેવુ અગોલ ભોગ આપ્યો. યહુદાના મોટા ભાગના માણહું ઈસવર વિરુધ જયાં ને બીજાં દેવુની ભકિત કરી.

બાઇબલનો વાતરો ૧ રાજા ૧-૬:૧૧-૧૨

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).