21. ૨૧.ઈશ્વરે મસિહનું વચન આપ્યું

21. ૨૧.ઈશ્વરે મસિહનું વચન આપ્યું — illustration 1

પેહલેથોદ ઈસવર મસિહને મોકેલવાની યોજના કરી, મસિહની વાત પેહલામ પેહલી આદેમ ને હવા પાહે આવલી. ઈસવર કહલુ કી હવાથી એક વંશ ઉબેજહે, ને ચુ ગહળાનું મુંડુ સુન્દહે. જયુ હવાને સેતેરલી ચુ સેતાન હોતો. વસોનનો અરેથ ઇયુ હોદતો કિ મસિહ સેતાનને પુરેપુરી રીતે હરાવહે.

21. ૨૧.ઈશ્વરે મસિહનું વચન આપ્યું — illustration 2

ઈસવર આબ્રાહામને વાયદો આપલો કી તિનાથી ધરતિના બધા માણહુને આશીર્વાદ જળહે. આવતા ટેમમા જેર મસીહ આવહે તેર ઈયે વાત પુરી હોવહે, તિનાથી આખી માણેહ જાતનુ બસવાનુ હાસુ પળી હકે.

21. ૨૧.ઈશ્વરે મસિહનું વચન આપ્યું — illustration 3

ઈસવર મુસાને વાયદો આપલો કી આવતા ટેમમાં તિના હરખો બિજો પરબોધક ઉભો હોવહે. મસિહ થોળાક ટેમ પસી આવાનો હોતો. તિનાના બારામા ઈયુ બિજો વાયદો હોતો.

21. ૨૧.ઈશ્વરે મસિહનું વચન આપ્યું — illustration 4

ઈસવર દાવુદને વાયદો આપલો કી તિનાના પોતાનોદ વંશ ઈસવરના માણહુ પોર બધા દાહળા રાજ કરહે. હિનાનો અરેથ ઈયુ હોતો કી મસિહ દાવુદના પોતાના વંશમાનો હોહે.

21. ૨૧.ઈશ્વરે મસિહનું વચન આપ્યું — illustration 5

યર્મિયા પરબોધકથી ઈસવર કહલુ કી ઈઝરાયેલ માણહુ હાથે સિનાય ડુંગોર પોર કરલા કરાર હરખો ની, પુન એક નવલો કરાર કરહે, નવલા કરારમાં ઈસવર માણહુના મનમાં તિનાના નિયમુ લખહે, માણહુ જાતે ઈસવરને જાણહે, ચે તિનાના માણહુ હોવહે, ને ઈસવર તિનુના પાપુ માફ કરહે, ને મસિહ નવલા કરારની શરુઆત કરહે.

21. ૨૧.ઈશ્વરે મસિહનું વચન આપ્યું — illustration 6

ઈસવરની વાત કહવાવાલા જણાવલુ કી ચુ મસીહ પરબોધક, મોટો પુજારો ને રાજો હોદે હોહે, પરબોધકુ એતરે માણેહ, જ્યે ઈસવરની વાત હામલે ને માણહુને કહી હમલાવે, , જિના મસીહને ઇસવર મોકેલવાનુ વસોન આપલુ સે ચુ એક પુરેપુરો પરબોધક હોહે.

21. ૨૧.ઈશ્વરે મસિહનું વચન આપ્યું — illustration 7

ઈઝરાયેલી પુજારા માણહુના પાપુની સિકસા લેધે ઈસવરને ભોગ સળાવતલા. પુજારા હોદે માણહુ લેધે પરાથના કરી, મસીહ એક પુરેપુરો મોટો પુજારો હોહે, ને ચુ પોતાને એક પુરેપુરો ભોગ બણી જાહે.

21. ૨૧.ઈશ્વરે મસિહનું વચન આપ્યું — illustration 8

રાજો એતરે એક માણેહ જ્યુ, રાજ કરે ને માણહુનો નિયો કરે, મસીહ એક પુરેપુરો રાજો હોહે ને ચુ દાવુદની રાજ કરવાની ખુરસી પોર બહચે, ચુ આખી ધરતિ પોર રાજ કરહે, ને હરખો ને હાસો નીયો કરહે.

21. ૨૧.ઈશ્વરે મસિહનું વચન આપ્યું — illustration 9

મસીહ આવાના બારામાં પરબોધકુ ઘણ્યુ બધ્યુ ભવિષ્યવાણ્યુ કરલ્યુ. મલાખી નામનો પરબોધક અહિ ભવિષ્યવાણી કરલી કી મસિહ આવે પેહલો એક મોટો પરબોધક આવહે. યશાયા અહી ભવિષ્યવાણી કરલી કી મસિહનો જલેમ એક કુવારલીથી હોવહે, ને મિખાહ પરબોધક કહલુ કી તિનાનો જલેમ બેથલેહેમ ગામમાં હોવહે.

21. ૨૧.ઈશ્વરે મસિહનું વચન આપ્યું — illustration 10

યસાયા પરબોધક કહલુ કી મસીહ ગાલીલમાં રહચે, જ્યે દુખી હોહે તિનુને દિલાસો આપહે, જેલ્યાને સોળાવહે, ને ચુ ઈની વાતની હોદે ભવિષ્યવાણી કરલી કી ચુ માદલા માણહુને હાજા કરહે, ને જિનુને ની હમલાયતુ, ની બોલાયતુ, ની સલાયતુ, તિનુને હોદે.

21. ૨૧.ઈશ્વરે મસિહનું વચન આપ્યું — illustration 11

યસાયા પરબોધક અહી હોદે ભવિષ્યવાણી કરલી કી મસિહને કારેણ વગેર વાક કાઢહે ને ધિકારહે. બિજા પરબોધકુ ભવિષ્યવાણી કરલી કી જ્યે માણહુ મસીહને મારી નાખહે ચે તિનાના સાખલા લેધે સીઠી ઊસાલહે, ને તિનાના ભાયબંધુમાનોદ એક તિનાને ધરાય દેહે. ઝખાર્યો પરબોધક ભવિષ્યવાણી કરલી કી જ્યુ ભાયબધ તિનાને ધરાય દેહે તિનાને તિસ સાંદીના સીકા આપવામાં આવહે.

21. ૨૧.ઈશ્વરે મસિહનું વચન આપ્યું — illustration 12

પરબોધકુ મસીહનુ મોત કકિહી હોવહે હિયુ હોદે કહી જણાવલુ, યસાયો ભવિષ્યવાણી કરલી કી માણહુ મસીહના મોહ પોર થુપહે, ને તિનાના ખિહલ્યા રમહે, ને તિનાને ઠોકહે ને મારી નાખહે, ચુ કસ્યુ ખોટુ ની કર્યુ તે હોદે ઘણી વેલ્હામાં મરહે.

21. ૨૧.ઈશ્વરે મસિહનું વચન આપ્યું — illustration 13

પરબોધકુ ઇયુ હોદે કહયુ કી મસીહમા જરી પુન પાપ ની હોય, ચુ બિજા માણહુના પાપુની સીક્સા વેઠવા મરહે, તિનાની સજાથી માણહુને ઈસવર વસે સાંતી લાવહે, ને ઈના લેધે ઈસવરની મરજી ઈયે હોતી કી ચુ મસીહને કુસરી નાખે.

21. ૨૧.ઈશ્વરે મસિહનું વચન આપ્યું — illustration 14

પરબોધકુ ભવિષ્યવાણી કરલી કી મસીહ મરી જાહે, ઈસવર તિનાને મોતમાંથો જિવતો કરહે, મસીહના મોત ને તિનાના પાસો જિવતો હોય જવાથી ઈસવર પાપી માણુહુને બસાવાની યોજના પુરી કરહે. ને નવલો કરાર સાલુ કરહે.

21. ૨૧.ઈશ્વરે મસિહનું વચન આપ્યું — illustration 15

ઈસવર મસીહના બારામાં પરબોધકુને ઘણી બધી વાતે કહલી, પુન મસીહ કોય પુન પરબોધકુના ટેમમાં ની આયો. ઈયુ સેહલ્યુ ભવિષ્યવાણ્યુ આપ્યાના ચારહો વરેહ પસી ખરા ટેમે ઈસવર મસીહને ઈની દુનીયામાં મોકલ્યો.

બાઈબલમાંથી એક વાર્તા:ઉત્પત્તિ ૩: ૧૫; ૧૨: ૧-૩; પુનર્નિયમ ૧૮: ૧૫; ૨ શમૂએલ ૭; યર્મિયા ૩૧; યશાયા ૫૯: ૧૬; દાનીયેલ ૭; માલાખી ૪: ૫; યશાયાહ ૭: ૧૪; મીખાહ ૫: ૨; યશાયા ૯: ૧-૭; ૩૫: ૩-૫; ૬૧; ૫૩; ગીતશાસ્ત્ર ૨૨: ૧૮; ૩૫: ૧૯; ૬૯: ૪; ૪૧: ૯; ઝખાર્યા ૧૧: ૧૨-૧૩; યશાયાહ ૫૦: ૬; ગીતશાસ્ત્ર ૧૬: ૧૦-૧૧

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).