22. ૨૨ યોહાન નો જલેમ.

22. ૨૨ યોહાન નો જલેમ. — illustration 1

અગલો ઈસવર, દુતુ ને પરબોધકુથી માણહુ હાથે વાત કરી, પુન હીના પસી ચાર હો વરહુમાં ઈસવર કોય હાતે કચુ વાતે ની કરી, ઉસકાહલેદ એક હરેગ દૂત બાબા ઝખાર્યા પાહે ઈસવરની વાત લેકને આવે, ઝખાર્યો ને તિનાની ઘોરવાલી એલિસાબેથ ઈસવરનુ માનીકને સાલવાવાલા હોતા, તે હોદે તિનુને પોર્યુ હોવાની કોય આચા ની હોતી.

22. ૨૨ યોહાન નો જલેમ. — illustration 2

દૂત ઝખાર્યાને કહ્યુ, “તાહરી ઘોરવાલી ને પોર્યો હોવહે, ને તુ તિનાનુ નામ યોહાન રાખજી, ચુ પવિતર આત્માથી ભરેલો હોવહે, ને મસીહ દેધે માણહુને તિયાર કરહે” ઝખાર્યો કહયુ “હમું, મે ને માહરી ઘોરવાલી ઘણા ડાહા હોયા હમુને કકિહી પોર્યુ હોવહે.”

22. ૨૨ યોહાન નો જલેમ. — illustration 3

દૂત ઝખાર્યાને કહ્યુ, “તને ઈયે વારુ વાત કહવા મને ઈસવર મોકલ્યો, જાહ લગી પોર્યાનો જલેમ ની હોવે તાહ લગી તુ બોલી ની હકે, કાહા કી તુ માર પોર ભરહો ની કર્યો” તરતેદ ઝખાર્યાથી બોલી ની હકાયુ. હિના પસી ઝખાર્યુ ઘોર જ્યો ને તિનાની ઘોરવાલીને મહિના રહયા.

22. ૨૨ યોહાન નો જલેમ. — illustration 4

જે એલીસાબેથને સો મહિના હોય રહલા, તેર ઉસકાહલોત એક હરેગ દૂત એલીસાબેથની હગીને દેખાયો, તિનીનુ નામ મરિયમ હોતુ, ચે કુવારલિત હોતી ને તિનીને યુસુફ નામના એક જુવાન્યાને જોળી મેકલી, ને દૂત તિનીને કહયુ “તને મહિના રહચે ને તુ એક પોર્યો જણહી, ને તિનાનુ નામ તુ ઈસુ પાળજી, ચુ ઉસામ ઉસા ઇસવરનો પોર્યો હોહે, ને ચુ બધા દાહળા રાજ કરહે, “

22. ૨૨ યોહાન નો જલેમ. — illustration 5

મરીયમ કહ્યુ કી “હિયુ કકિહી હોવહે, મે તે એક કુવારલીત હોવી” દૂત તિનીને કહયુ કી, “પવિતર આત્મા તાહરા પોર આવહે, ને ઈસવરની તાકેત તાહરા પોર પળહે, તિને ચુ પોર્યો, પવિતર સે, ને ઈસવરનો પોર્યો કહવાયહે,” મરીયમ દુતની વાત પોર ભરહો કર્યો ને માની લેધી.

22. ૨૨ યોહાન નો જલેમ. — illustration 6

દુતની વાત કહી પસી મરિયમ એલીસાબેથને ભેગાયવા જેય, જેતાર એલીસાબેથ મરીયમની બોલી હામલી તહિત તરેત તિનીના પેટમાં પોર્યુ ઉસલ્યુ, ચુ બયરે ઈસવર તિનુ લેધે જ્યુ કર્યુ તિનાથી ઘણ્યુ ખુસ હોત્યુ, તિન મહિના પસી મરીયમ આફિને ઘોર પાસી જેય.

22. ૨૨ યોહાન નો જલેમ. — illustration 7

એલીસાબેથ પોર્યાને જલેમ આપ્યો, ને દહિ દૂત કહલુ તહી પસી ચેં તિનાનુ નામ યોહાન પાળ્યુ, ને ઇસવર પાસો ઝખાર્યાને બોલતો કર્યો, ઝખાર્યો કહયુ “ઇસવરના વખાણ હોવે, કાહા કિ ચુ તિનાની પરજાને ફોમ રાખી, માહરા પોર્યા તુ મોટા ઇસવરનો પરબોધક કહવાયહી, ને માણહુને પાપુની માફી કકિહી મેલવી ચુ દેખાળહી.”

બાઈબલમાંથી એક વાર્તા: લૂક 1

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).