24. ૨૪. યોહાન ઈસુને બાપતિસમાં આપ

24. ૨૪. યોહાન ઈસુને બાપતિસમાં આપ — illustration 1

ઝખાર્યા ને એલીસાબેથનો પોર્યો યોહાન મોટો હોયો, ને પરબોધક બણ્યો. ચુ ઉજાળમા રહતલો, ને મોધ ને તિડા ખાતલો. ને ઉટળાના રુવાના સાખલા પેહેરતલ

24. ૨૪. યોહાન ઈસુને બાપતિસમાં આપ — illustration 2

ઘણા બધા માણહુ યોહાનનુ હામેલવા ઉજાળમાં આવતલા. ચુ તિનુને કહયુ કી “પસતાવો કરો, કાહા કી ઈસવરનુ રાજ ઢુકળુ આય રહયુ

24. ૨૪. યોહાન ઈસુને બાપતિસમાં આપ — illustration 3

જેતાર માણહુ યોહાનની વાત હામલ્યા તેતાર, ઘણા બધા પોતાના પાપુનો પસતાવો કર્યો, ને યોહાન તિનુને બાપતીસમા આપ્યુ. મોટા મોટા ગુરુ હોદે યોહાનથી બાપતિસમાં લેવા યોહાન પાહે આયા, પુન ચે પસતાવો ની કર્યો ને માફી ની માંગી.

24. ૨૪. યોહાન ઈસુને બાપતિસમાં આપ — illustration 4

યોહાન તિનુ ગુરુને કહયુ, “તહુ જેહેરવાલા ગહળા હોયા, પસતાવો કરો ને તોહરી સાલસલેણ બદલો. જ્યે વારુ ફલ ની આપે તિનુ બધા ઝાળુને વાઢી નાખહે, ને તિનુને આગમાં નાખી દેવાયહે,” યોહાન ને પરબોધકુ જ્યુ કહલુ ચુ બધુ પુરુ હોયુ, ભાલ મે માહરા સંદેશ લિજવાવાલાને મોકલેહ ને ચુ તાહરા લેધે રોહો તિયાર કરહે,

24. ૨૪. યોહાન ઈસુને બાપતિસમાં આપ — illustration 5

થોળાક યહૂદી યોહાનને પુસયુ કી કો તુ મસીહ સે, યોહાન તિનુને જવાબ આપયો કી “મે મસીહ ની મલે. પુન માહરી પસોલ જ્યુ આવાનો સે ચુ સે, ચુ ઘણો મોટો સે મે તિનાના સાટલ્યા કાઢવા લાયક ની મલે.”

24. ૨૪. યોહાન ઈસુને બાપતિસમાં આપ — illustration 6

બિજે દાહળે, ઈસુ યોહાન પાહે બાપતિસમા પામવા આયો, જેતાર યોહાન તિનાને ભાલ્યો, તેર તિનાને કહ્યુ, “ભાલો ઈયુ ઈસવરનુ હલવાન સે ચુ દુનિયાના પાપુ સેટા કરહે. “

24. ૨૪. યોહાન ઈસુને બાપતિસમાં આપ — illustration 7

યોહાન ઈસુને કહયુ, “મે તને બાપતિમા કરવા લાયક ની મલે, તુ મને બાપતિસમા આપવુ જોવે.” ઇસુ તિનાને કહયુ, કી “તુ મને બાપતિસમા આપ, કાહા કી હિયુ કરવા વારુ સે,” ઈસુ કચુ પાપ નિ કરલુ હોતુ તે હોદે યોહાન તિનાને બાતપતિસમા આપ્યું.

24. ૨૪. યોહાન ઈસુને બાપતિસમાં આપ — illustration 8

ઈસુ બાપતિસમાં લેધા પસી પાણીમાથો બાહેર આયો તેર, ઈસવરનો આત્મા કબુતેર હવાલ તિના પોર ઉતર્યો, ને તિના પોર રહ્યો, તિનિદ ટેમે ઈસવરની બોલી હરેગમાથી હમલાયી, “ઈયુ માહરો લાટકો પોર્યો સે મે તિના પોર રાજી સે”

24. ૨૪. યોહાન ઈસુને બાપતિસમાં આપ — illustration 9

ઈસવર યોહાનને કહયુ, “પવિતર આત્મા નિસો આવહે ને, તુ જિના માણેહને બાપતિસમા આપહિ તિના પોર રહચે ચુ ઈસવરનો પોર્યો સે, ઈસવર તે એકેદ સે,” યોહાન ઈસુને જેતાર બાપતિસમા આપ્યું તેતાર જ્યે વાત હામલી ચે તિનાના બાહની હોતી, ઈસવરનો પોર્યો ઈસુને ભાલ્યો ને પવિતર આત્માને ભાલ્યો.

બાઈબલનો વાતરો.-માથી ૩, માર્ક ૧:૯-૧૧, લુક ૪:૧-૧૩

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).