28. ૨૮. માલદાર જુવાન અધિકારી

28. ૨૮. માલદાર જુવાન અધિકારી — illustration 1

એક દાહળે એક જુવન માલદાર અધિકારી ઈસુ પાહે આયકને પુસે, કિ “વારુ ગુરુ બધા દાહળાની જિણગી મેલેવા લેધે માહરે કો કરવુ જોવે?” ઈસુ તિનાને જવાબ આપ્યો, “તુ મને વારુ કાહા કેહે, એકેદ વારુ હોયો, ચુ ઈસવર સે. પુન તુ બધા દહળાની જિણગી મેલેવા માંગતો હોય તે ઈસવરની પાલેણ પાલ.”

28. ૨૮. માલદાર જુવાન અધિકારી — illustration 2

ચુ પુસ્યુ “માહરે કાહની પાલેણ પાલવી જોવે.? ” ઈસુ કહયુ, કોઈને મારી ની નાખવા, સિનાલુ ની કરવા, સોરી ની કરવા, લંડય ની મેકવા, તાહરા આચબાહાને માન આપવા, ને પોતાને તહી પળોસીને હોદે પરેમ કર. “

28. ૨૮. માલદાર જુવાન અધિકારી — illustration 3

પુન જુવાન્યો કહયુ, “મે નનલો તેરનોદ ઈયુ બધ્યુ પાલેણ પાલુ, હજુ મે કો કરુ, જિનાથી મને અનંત જિવન ઝળે ?” ઈસુ તિનાને ભાલ્યુ ને તિનાને પરેમ કર્યો.

28. ૨૮. માલદાર જુવાન અધિકારી — illustration 4

ને ઈસુ જપાબ આપ્યો, “તુ પુરેપુરો હોવા માંગતો હોય તે પસી જાયકને તાહરી પાહે જ્યુ હોયુ ચુ બધુ વેસી નાખિકને નબલા પાતલાને આપી દે. ને તને હરેગમા ખજાનો જળહે, ને પસી આયકને માહરી પસોલ સાલ.”

28. ૨૮. માલદાર જુવાન અધિકારી — illustration 5

જુવાન્યો ઈસુ જ્યુ કહયુ ચુ હામલ્યા પસી ઘણો નિરાશ હોય જ્યો, કાહા કી ચુ ઘણો માલદાર હોતો, ને ચુ પોતાની બધ્યુ વસતુ સોળવા ની માંગતલો. ને ચુ ઈસુ પાહેથો જતો રહયો.

28. ૨૮. માલદાર જુવાન અધિકારી — illustration 6

પસી ઈસુ તિનાના પુઠેર્યાને કહયુ, “માલદાર માણેહને ઈસવરના રાજમા જવા ઘણૂ કાઠુ સે. હોવ, તિના માલદાર માણેહને ઈસવરના રાજમાં જવા કરતે ઊટળાને હુયના કાણાંમાં હોયક ને જવા હેલુ સે.”

28. ૨૮. માલદાર જુવાન અધિકારી — illustration 7

ઈસુ જ્યુ કહયુ ચુ પુઠેર્યા હામલ્યુ તેર તિનુને ઘણુ કાઠુ લાગયુ, ચે કહવા લાગ્યા કી “તે પસી કોય હરેગના રાજમાં જાય હકે.”

28. ૨૮. માલદાર જુવાન અધિકારી — illustration 8

ઈસુ પુઠેર્યાને ઘમી ભાલ્યુ ને કહયુ કી “માણહુથી ની હોવે પુન ઈસવરથી ની હોવે હેહલુ કચુ ની મલે.”

28. ૨૮. માલદાર જુવાન અધિકારી — illustration 9

પિતર ઈસુને કહયુ “ તે હમુ બધુત સોળી મકને તાહરી પસોલ આયા તે હમુને કો જળહે?”

28. ૨૮. માલદાર જુવાન અધિકારી — illustration 10

ઈસુ જપાબ આપયો, “માહરા લેધે પોતાના ઘોરુ, આચબાહા, ભાયબોહના, પોર્યા, ને બધી મિલકેત સોળી હોહે ચુ ૧૦૦ ગણુ વધાર મેલેવહે, ને બધા દાહળાની જિણગી હોદે મેલેવહે, પુન ઘણા બધા જ્યે પેહલા ચે સેહલા ને જ્યે સેહલા ચે પેહલા હોવહે. “

બાઈબલનો વાતરો.-માથી ૧૯ : ૧૬-૩૦ , માર્ક ૧૦ : ૧૭-૩૧, લુક ૧૮ : ૧૮-૩૦

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).