29. ૨૯. દિયા ની કરવાવાળો સકેર

29. ૨૯. દિયા ની કરવાવાળો સકેર — illustration 1

એક દાહળે, પિતર ઈસુને પુસ્યુ, “પ્રભુ માહરો ભાચ માહરી વિરુધ પાપ કરે તે કેતરા આટા માફ કરવુ જોવે? કો હાત આટા લગી?” ઈસુ કહયુ, “હાત આટા ની પુન સિતેરગણી હાત આટા”, ઈની રીતે ઈસુ અહિ જાહેર કર્યુ કી તોહરે બધાત આટા માફ કરવુ જોવે. પસી ઈસુ ઈયુ વાતરો કહયો.

29. ૨૯. દિયા ની કરવાવાળો સકેર — illustration 2

ઈસુ કહયુ, “ઈસવરનુ રાજ એક રાજા હરખુ સે, જ્યુ પોતાના સાકેરુ હાથે હિસાબ કરવા માંગે, એક સાકેર ઘણુત દેવુ કર્યુ, તિનાની કિમેત, ૨,૦૦,૦૦૦ (બે લાખ) વરેહના પગાર જેતરુ હોતુ.”

29. ૨૯. દિયા ની કરવાવાળો સકેર — illustration 3

સાકેર ચુ દેવુ ભરી હકે અહી ની હોતુ, તિને રાજો કહયુ “દેવુ ભરવા હિના માણેહપા કુટુમનાને વેસી દોવ.”

29. ૨૯. દિયા ની કરવાવાળો સકેર — illustration 4

સાકેર રાજાને પોગે પળી જ્યો ને કહવા લાગ્યો કી “થોળાક દાહળા થોભી જા, મે માહરા દેવાના બધાદ પસ્યા ભરી દેહ.” રાજાને સાકેર પોર દિયા આવી. ને તિનાનુ બધુ દેવુ માફ કરી દેધુ.

29. ૨૯. દિયા ની કરવાવાળો સકેર — illustration 5

ચુ સાકેર સાહાથો જાયકને બિજા સાકેરને ભેગાયો. ને તિનાનુ ચાર મહિના નિ કમાણી જેતરુ દેવુ હોતુ. “ચુ તિનાના ટોટે ધરીકને કહયુ મને માહરા પસ્યા પાસા આપ.”

29. ૨૯. દિયા ની કરવાવાળો સકેર — illustration 6

ચુ સાકેર પેલા સાકેરના પોગે પળીકને તિનાને કહયુ કિ, “થોળોક થોભી જા મે તને બધા પસ્યા સુકતા કરીદેહ,” પુન પેલો સાકેર ની માન્યો ને પેલા સાકેરને દાહ લગી ચે પસ્યા નિ સુકતા કરે તાહ લગી જેલમાં પુરી દેવા કહયુ.

29. ૨૯. દિયા ની કરવાવાળો સકેર — illustration 7

સાકેરુમાંના થોળાક હિયુ હોવતે ભાલ્યુ, તિનુને ની વારુ લાગ્યુ. ને રાજાને જાયકને બધુ કહી હમલાયુ.

29. ૨૯. દિયા ની કરવાવાળો સકેર — illustration 8

રાજો તિના સાકેરને બોલાયો ને કહયુ, “એ ખરાબ સાકેર, તુ માહરી અગોલ કાલાવાલા કરી તિને મે તાહરુ દેવુ મે માફ કરી દેધુ, હહિત તાહરે હોદે કરવુ જોવતલુ.” રાજા ને વધાર રિહ લાગી ને ચુ તિના સાકેરનુ દેવુ ની સુકતુ હોવે તાહ લગી જેલમાં પુરી દેધો.

29. ૨૯. દિયા ની કરવાવાળો સકેર — illustration 9

પસી ઈસુ કહયુ તહુ હોદે તોહરા ભાચુને તોહરા મનથી માફની કરો તે તોહરો હરેગમાંનો બાહ હોદે તહુને માફ ની કરે.

બાઈબલનો વાતરો.-માથી ૧૮ : ૨૧-૩૫ ,

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).