30. ૩૦. ઈસુ પાસ હજાર માણહુ ને ખવડાવે.
ઈસુ આફાના પુઠેર્યાને માણહુને હિકવાળવા ને હમજાળવા ઘણા બધા ગામુમા મોકલ્યા. ને ચે જાહા ઈસુ હોતો સાહા પાસા આયા. ને ચે જ્યુ જ્યુ કરલુ ચુ બધુ કહી હમલાયુ. પસી ચે આરેમ કરી હકે કરીકને તલાવની હાંબિ ધેળે લેકને જ્યો. ને ચે બધા તિના ભેગા જ્યા.
પુન ઘણા માણહુ ઈસુ ને તિનાના પુઠેર્યાને હુળીમાં જતા ભાલ્યા, ઈયે માણહુ તિનુને ભેગાયવા તિનુથા પેહલા સાહા પોહતી જ્યા. જેતાર ઈસુ ને તિનાના પુઠેર્યા સાહા પોહત્યા તેર માણહુનુ ઘણુત મોટુ ટોલુ પેહલેથુદ સાહા ઈસુની વાટ જોવતલુ.
તિના ટોલામાં પાંસ હજાર આદમીદ હોતા, પોર્યા ને બયરા તે અલેગ. ઈસુ માણહુને ભાલીકને વધાર દિયા આવી. ઈસુની લેધે ઈયે માણહુ ગોવાલ્યા વગેરના ઘેટા જેહલા હોતા. તિને ચુ તિનુને હિકવાળ્યુ ને તિનુમા જ્યે માદલા હોતા તિનુ ને વારુ કર્યા.
વેલાહે, પુઠેર્યા ઈસુને આયકને કહયુ, “હાય વેલા હોય રહી તિને માણહુને મોકલી દે, ચે આહેપાહેના ગામુમાં જાયકને ખવાનું કરે તહી.”
ઈસુ તિનાના પુઠેર્યાને કહયુ “તહુદ તિનુને કચુક ખવાનુ આપો. હમુ હિયુ કકિહિ કરી હકજે હમેર હાતે, તે પાસ રોટા ને બે માસલ્યુ એતર્યુદ હોયુ.”
ઈસુ તિનાના પુઠેર્યાને કહયુ કી માણહુને ખોળ પોર પંગાતમાં બહી જવા કહો.
પસી ઈસુ પાસ રોટા ને બે માસલ્યુ લેધ્યુ, ને હરેગ ઘમી ભાલ્યુ. ને ખવાના લેધે ઈસવરનો આભાર માન્યો.
પસી ઈસુ રોટાના ને માસલ્યુના કુટકા કર્યા, ને ચે કુટકા માણહુને આપવા કરીકને પુઠેર્યાને આપ્યા. ને પુઠેર્યા ચુ ખવાનુ બિજા માણહુને આપતા જ્યા ને ચુ ખવાનુ ની ખુટ્યુ. બધા માણહુ પેટ ઠોકીકને ખાધુ ને આફરી જ્યા.
ને પસી પુઠેર્યા વધલા કુટલા ભેગા કર્યા, ને તિનાની બાર સારલ્યુ ભરાયુ, ને હિયુ બધુ ખવાનુ પાંસ રોટા ને બે માસલ્યુમાથુ હોતુ .
બાઈબલનો વાતરો.-માથી ૧૪ : ૧૩-૨૧ , માર્ક ૬ :૩૧-૪૪, લુક ૯ : ૧૦-૧૭, યોહન ૬ : ૫-૧૫
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).