3. ૦૩. જલપ્રલય

3. ૦૩. જલપ્રલય — illustration 1

ઘણા ટેમ પસી માંણહુ દુનિયામાં જીવતલા. ને ચે માણહુ ઘણા ખરાબ ને મારી નાખવાવાલા બણી જેલા.ચુ ઘણુ ખરાબ હોતુ તિને ઈસવર નકકી કરયુ કી મેં આખી દુનીયાને ધોયકને મારી નાખેહ.

3. ૦૩. જલપ્રલય — illustration 2

પુન નુહ ઈસવરની નજેરમાં હાસો હોતો. ચુ ઘણા ખરાબ માણહુમાં જિવાવાલો હાસો માણેહ હોતો. ઈસવર પાણી થી ધોયકને મારી નાખવાની યોજના નુહને કહી. ને ચુ નુહને એક મોટી નાવડી બણાવા કહયુ.

3. ૦૩. જલપ્રલય — illustration 3

ઈસવર નુહને તિનહો (૩૦૦) હાથ લાંબી, ને પસાહ (૫૦) હાથ પનહી, ને તિસ (૩૦) હાથ ઉચી, ને તિન માલની ને, ઘણા ઓયળાવાલી ને ઉપોર પડાલ ને બારીવાલી લાકળાની એક મોટી નાવડી બણાવવા કહયું. ચે મોટી નાવડી પાણી આવહે તિના ટેમે નુહને, ને તિનાના કુટુંમને ને બધી જાતના જાનવરુને હમાલીકને રાખહે.

3. ૦૩. જલપ્રલય — illustration 4

નુહ ઈસવરની વાત માનિકને ચુ ને તિનાના તિન પોર્યા હોયકને ઈસવર કહલુ તહી ચે એક મોટી નાવડી બણાવી. હિયે નાવડી બણાવવા તીનુને ઘણા વરહુ લાજ્યા, કાહા કી ચુ ઘણુદ મોટુ હોતુ. નુહ જયુ પાણી આવવાનુ હોતુ, તિને માણહુને ઘણાદ શેતાયા, ને તીનુને ઈસવર ઘમી વલવા કહ્યુ પુન ચે ની માન્યા.

3. ૦૩. જલપ્રલય — illustration 5

ઈસવર નુહને કહયુ, તાર લેધે ને તાહરા કુટુમ લેધે, ને જનાવરુ લેધે પુરતુ ખવાનુ ભેગુ કર. જેર બધુ તીયાર હોય જયુ તેર ઈસવર નુહને કહયુ કી ટેમ પુરો હોય જયો ને તુ, તાહરી બયેર, ને તાહરા તિન પોર્યા ,ને તિનુની તિન ઘોરવાલ્યુ નાવડીમાં આય જોવ. ને ચે બધા હોયક ને આઠ માણહુ હોતા.

3. ૦૩. જલપ્રલય — illustration 6

ઈસવર, જલપ્રલય આવે તે બસી જાય કરીકને બધા જનાવરુમાંના ને પોદયામાના એક એક જોળી ને, તિનાને ભોગ સળાવી હકાય હેહલા હાત હાત જનાવરુની જોળી નુહ પાહે મોકલ્યા. ચે નાવડીમાં ચઢી જ્યા પસી ઈસવર બાયણુ બંધ કરી દેધુ.

3. ૦૩. જલપ્રલય — illustration 7

પસેણ વહરાત સાલુ હોય જ્યો. ને ચુ સાલીહ દાહડાને સાલીહ રાત લાગો ટેકો રહી જ્યો, ને ધરતીમાં પડૂ ફુટી જ્યા. આખી દુનિયા ને દુનિયામાંનુ બધુ ડુબી જ્યુ. ને મોટા મોટા ડુંગોરુ હોદે ડુબી જ્યા.

3. ૦૩. જલપ્રલય — illustration 8

જ્યે માણહુ ને જાનવરુ મોટી નાવડીમાં હોતા તીનુ વગેર ધરતી પોર જ્યુ હોતુ ચુ બધુ નાશ હોય જ્યુ. ને મોટી નાવડી તીરવા બાંજેય ને તિનીમાંના બધા બસી જયા.

3. ૦૩. જલપ્રલય — illustration 9

વહરાતનુ પાણી બંધ હોય જ્યુ પસેણ મોટી નાવડી પાંચ મહીના હુદી તીરી , ને હિના ટેમમાં પાણી ઓહરાયવા બાજયુ. ને એક દાહડે મોટી નાવડી અરારટ નાંમને ઉસે ડુંગોરે જાયકને ઊભી રહી, પુન તે હોદે દુનિયા પાણી થી ભરલી હોતી. તીન મહિના પસેણ બધા ડુંગોરુની ચોટલી દેખાયવા લાગી.

3. ૦૩. જલપ્રલય — illustration 10

સાલીહ દાહડા પસેણ, નુહ, પાણી ઓહર્યુ કી ની કરિકને ભાલવા કાગડાને બહાર છોળયુ, કાગડો કોરલી ભોય લેધે આડો અવલો ઉડ્યો, પુન તિનાને કદે જગા ની જળી.

3. ૦૩. જલપ્રલય — illustration 11

તિના પસેણ નુહ પારેવાને છોળ્યુ, પુન તિનાને કોરલી ભોય ની જડી, તિને ચુ પાસુ નુહ પાહે આયુ. એક હઠવાડ્યા પસેણ નુહ પાસો પારેવાને છોળ્યુ. ને ચુ જેતુન ઝાડનુ પાયડુ લેકને આયુ. પાણી અટાયવા બાજયુને ઝાડૂ પાસા ઉગવા બાજયા

3. ૦૩. જલપ્રલય — illustration 12

નુહ બીજુ એક હઠવાડીયુ વાટ જોવી, ને તિનમી આટો પાસો પારેવાને છોળ્યુ. હમણે તિનાને થાકો પીવાની જગા જડી, તિને ચુ પાસુ ની આયુ. ને પાણી હુકવા બાજ્યુ.

3. ૦૩. જલપ્રલય — illustration 13

બે મયના પસેણ ઈસવર નુહને કહયુ “તુ ને તાહરુ કુટુમ ને બધા જનાવોરુ મોટી નાવડીમાથા નિકલી જોવ. ને તહુને ઘણા પોર્યા ને પોરેયુ હોવે ને ધરતીને ભરી દોવ.” તિને નુહ ને તિનાનુ કુટુંમ મોટી નાવડીમાથા બાહેર આયા.

3. ૦૩. જલપ્રલય — illustration 14

નુહ મોટી નાવડીમાથો બાહેર આયો પસેણ વેદી બણાવી ને બધી જાતના જનાવરુ જીનુનો ભોગ ચડાવવાં વાપરી હકાય તિનુનો ભોગ ચડાયો. ઈસવર ભોગથી રાજી હોયો. ને નુહ ને તિનાનાં કુટુમને આશિરવાદ આપ્યો.

3. ૦૩. જલપ્રલય — illustration 15

ઈસવર કહયુ “હાય મેં કોયદાળ બી જે માણહું ખરાબ કરે તિનુ લેધે ધરતીને પાણી મોકલીકને ની મારુ. કાહાકી માણહુ ઝીંનલાં હોતા તેરનાંદ પાપમાં હોયા.”

3. ૦૩. જલપ્રલય — illustration 16

તિને ઈસવર વાયદાને નિસાનીના રુપમાં પેહલુ બાણ બણાયું. બધા ટેમે જેર હરેગમાં બાણ દેખાય, તેર ઈસવર પોતે આપલા વાયદાને ફોમ કરહે ને હહિદ તિનાના માણહુને હોદે કરહે.

બાયબલનો વાતરો ઉત્પતિ ૬-૮

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).