46. ૪૬. પાવુલ ઈસુને માને
શાવુલ એક જુવાન માણેહ હોતો. ચુ સ્તફનને સપરાટીકને મારવાવાલા માણહુના સાખલા હાસેવતલો. ચુ ઈસુને ની માનતલો તિને વિસવાસી માણહુને સતાવણી કરતલો. ચુ યરુસાલેમમાં વિસવાસી માણહુને ઘોરે ઘોર જાયકને બયરાને ને આદમીને બાધી લાયકને જેલમા પુરી દેતલો. મોટો પુજારો તિનાને સુટ આપી દેધી કિ ચુ દમસકમાં હોદે જાયકને વિસવાસી માણહુને બાધીકને યરુસાલેમ લીઆવે.
જેતાર શાવુલ દમસક જવાને રોહે હોતો તેર તિનાની ચારેમેર દાહળાની ઈંજોળી કરતે વધાર ઈંજોળુ સમક્યુ, ને ચુ નિસો પળી જ્યો. શાવુલને એક અવાજ હમલાયો કી “શાવુલ શાવુલ તુ મને કાહા સતાવે?” શાવુલ પુસ્યુ “પરબુ તુ કોય? ઈસુ કહયુ “મે ઈસુ સે તુ મને સતાવે”.
ને શાવુલ ઉભો હોયો પસી તિનાને દેખાયુ ની તિનાના ભેગાવાલા તિનાને દમસક ઘમી દોરી લિજ્યા. ને શાવુલ તીન દાહળા લગી કચુ ખાધુ પિધુ ની.
દમસકમાં અનાન્યા નામનો એક પુઠેર્યો હોતો, ઈસવર તિનાને કહયુ, “જિના ઘોરમાં શાવુલ રોકાયલો સે સાહા જા, તુ તિના પોર તાહરો હાથ મેકહી પસેણ ચુ પાસો ભાલતો હોય જાહે,” પુન અનાન્યો કહયુ, “પરબુ હિયુ માણેહ વિસવાસી માણહુને ઘણી ખરાબ રીતે વેલહા પાળ્યા ચુ મે હામેલલુ સે, ઈસવર તિનાને જપાબ આપ્યો, “જા’ મે ઇનાને ટાલલો સે, ચુ યહુદી માણહુને ને જ્યે યહૂદી ની મલે તિનુ માણહુને માહરુ નામ જણાવહે, ચુ માહરા નામ લેધે ઘણુ દુખ વેઠહે.”
તિના લેધે અનાન્યો શાવુલ પાહે જ્યો, તિના પોર પોતાનો હાથ મેસ્યો ને કહયુ, “જેતાર તુ આવતલો તેતાર જ્યુ ઈસુ તાહરી હાથે વાત કરી ચુ ઈસુ મને તાહરી પાહે મોકલ્યો. ને તુ પાસો દેખતો હોવહી ને પવિતર આત્માથી ભરાય જાહી.” ને આનાન્યો તિનાને બાપતિસમાં આપ્યુ પસેણ ચે ખવાનુ ખાધુ. ને તિનાને તાકેત પાસી આવી.
તિના ટેમમાં શાવુલ યરુસાલેમાંના યહૂદી માણહુને ઈસુની વાત કહવાનુ સાલુ કર્યુ, “ઈસુ ઈસવરનો પોર્યો સે,” યહૂદી માણહુ વિચાર કરવા લાગ્યા કી જ્યુ માણેહ વિસવાસી માણહુને બાધીબાધી જેલમા પુરતલો ચુ હોદે હાય ઈસુ પોર ભરહો કરી લેધો, શાવુલ યહૂદી માણહુ અગોલ ઈસુ ખ્રિસ્ત સે હિયુ સાબિત કરતલો.
ઘણા દાહળા પસી યહૂદી આગેવાનુ શાવુલને મારી નાખવા કલા કરી, ચે હહેરુના બાયણે, માણહુ નજેર રાખવા મોકલ્યા કી તીનાને મારી નાખે. પુન શાવુલ તિનિ કલાને જાણી જ્યો, ને તિનાના હગાંથયા તિનાને બસાવા મદેક કરી. એક રાતે ચે તિનાને કોટ પોરથો સારલાંમાં બાહાળીકને ઉતારી દેધો. દમસકથો નિકેલતેદ ચુ ઈસુની વાત કહવાનુ સાલુ કરી દેધુ.
શાવુલ પુઠેર્યાને ભેગાયવા યરુસાલેમ જ્યો, પુન ચે તિનાથી બિહી રહલા, પસી બારનાબાસ નામનો એક પુઠેર્યો શાવુલને પ્રેરિતુ પાહે લિજ્યો, ને શાવુલ કકિહી દમસકમા હિમેતથી ઈસુની વાત માણહુને કહી ચુ તિનુને જણાયુ. ને પસી પુઠેર્યા શાવુલને સ્વીકારી લેધો.
ઘણા બધા માણહુ યરુસાલેમની સતાવણીથી સેટે સેટા જતા રહલા તિનુમાં થોળાક અંત્યોખ હહેરમાં જતા રહલા, ને સાહા ઈસુની વારુ ખબેર માણહુને કહી હમલાવી, અંત્યોખમાં વધાર યહૂદી ની હોતા, પુન તે હોદે તિનુમાથા ઘણા માણહુ વિસવાસી બણી જ્યા, બારનાબાસ ને શાવુલ ઈનુ નવા વિસવસી પાહે જ્યા. ચે હજુ વધાર ઈસુના બારમાં માણહુને હિકવી હકે, ને વિસવાસી માણહુને મજબુત કરી હકે, ને અંત્યોખમાં પેહલી આટો વિસવાસી માણહુ “ખ્રિસ્તી” તરીકે ઓલખાયા.
એક દાહળે અંત્યુખના બધા ખ્રિસ્તી માણહુ ઉપાહ ને પરાથના કરતલા તેર પવિતર આત્મા તિનુને કહયુ, “બારનાબાસ ને શાવુલને માહરુ કામ કરવા અલેગ કરો, જિના લેધે મે તિનુને બોલાવલા સે, તેતાર અંત્યોખની મંડલી શાવુલ ને બારનાબાસના લેધે મુંડા પોર હાથ મેકીક પરાથના કરી, ને તિનુને બિજી જઘામા ઈસુની વારુ ખબેર કહવા મોકલ્યા, શાવુલ ને બારનાબાસ ઘણી બધી જાતના માણહુને ઈસુની વારુ ખબેર કહી હમલાવી ને ઘણા બધા માણહુ ઈસુ પોર ભરહો કર્યો.
બાઈબલનો વાતરો : પ્રેરીતોના કામ ૮ : ૩, ૯ : ૧ -૩૧, ૧૧ : ૧૯-૨૬, ૧૩ : ૧-૩
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).