47. ૪૭. ફિલિપી હહેરમાં પાવુલ ને સિલાસ.

47. ૪૭. ફિલિપી હહેરમાં પાવુલ ને સિલાસ. — illustration 1

જેર શાવુલ આખા રોમમા જવાનુ સાલુ કર્યુ તેર ચુ આફાનુ નામ “પાવુલ” નો ઉપયોગ કરતલો, એક દાહળે પાવુલ ને તિનાનો હંગાથ્યો સિલાસ ઈસુની વાત કહવા ફિલિપી હેહેરમાં જ્યા. ચે તિના હેહેર બાહરા એક કોતળાની ધેળે એક પરાથનાઘોર હોતુ ચે સાહા જ્યા. ને સાહા માણહુ પરથના કરવા ભેગા હોય રહલા. તિનુને સાહા એક લુદિયા નામની બયેર ભેગાયી ચે એક વેપારી હોતી. ને ચે ઈસવરને પરેમ કરતલી ને તિનાની આરાધના કરતલી.

47. ૪૭. ફિલિપી હહેરમાં પાવુલ ને સિલાસ. — illustration 2

ઈસવર લુદિયાનુ મન ઊઘળી નાસ્યુ કાહા કી ચે ઈસુની વારુ ખબેર પોર ભરહો કરતલી. ને ચે ને તિનિના ઘોરના બાપતિસમાં લેધુ, ચે પાવુલને ને સિલાસને આફિને ઘોર પરુણ્યા રહવા કહયુ, તિને ચેં તિનિના ઘોરના ભેગા રહયા.

47. ૪૭. ફિલિપી હહેરમાં પાવુલ ને સિલાસ. — illustration 3

પાવુલ ને સિલાસ બધા માણહુને પરાથના ઘોરેત ભેગાયતલા. રોજ ચે સાહા જતલા, ને ભુતળુ સોહટેલી એક પોરેય સાહા ફિર્યા કરતલી. ને ભુતળાની મદેકથી ચે માણહુને તિનુનુ ભવિષ્ય કહિ દેતલી. ને ચે તિનીના સેઠુને ઘણા પસ્યા કમાય આપતલી.

47. ૪૭. ફિલિપી હહેરમાં પાવુલ ને સિલાસ. — illustration 4

જેતાર ચે જતલા તેતાર ચે આયળ્યા કરતલી કી “ઈયે માણહુ મોટા ઈસવરના સેવકુ સે, ને હિયે બસવાનો રોહો દેખાળવા બાઝી રહયા”, હિનિ રિતે ચે કર્યા કરતલી તિને પાવુલ તિનિથી નારાજ હોય જ્યો.

47. ૪૭. ફિલિપી હહેરમાં પાવુલ ને સિલાસ. — illustration 5

એક દાહળે ચે બયેર આયેળવાનુ સાલુ કર્યુ, તે પાવુલ ભુતળાને કહયુ, “ઈસુના નામમા હિનીમાથુ બાહરુ નિકલી જા.” ને તિનિત ટેમે ભુતળુ તિનીને સોળી દેધી.

47. ૪૭. ફિલિપી હહેરમાં પાવુલ ને સિલાસ. — illustration 6

ને તિનિના શેઠુને ઘની રિહ લાગી, ચે જાણી જ્યા કી ભૂતળા વગેર ચે માણહુની ભવિષ્યની વાત ની કહી હકે. ને માણહુ તિનુને પસયાની આપે.

47. ૪૭. ફિલિપી હહેરમાં પાવુલ ને સિલાસ. — illustration 7

તિને પેલી પોરેયના શેઠુ પાવુલને ને સિલાસને રોમન અધીકાર્યુ હોતા સાહાં લિજ્યા ને ચે તિનુને ઠોકયા ને જેલમા પુરી દેધા.

47. ૪૭. ફિલિપી હહેરમાં પાવુલ ને સિલાસ. — illustration 8

ચે પાવુલને ને સીલાસને જેલમા ઘણી અઘાની જઘામાં રાખ્યા. તે હોદે ચે રાતે ઈસવરની આરાધના કરતલા.

47. ૪૭. ફિલિપી હહેરમાં પાવુલ ને સિલાસ. — illustration 9

ઉસકાહલોત સાહા ધરતીકમ આયો ને જેલના બધા બાયણા ઉખળી જ્યા. ને બધા જેલ્યાની હાકેલે તુટી જ્યુ

47. ૪૭. ફિલિપી હહેરમાં પાવુલ ને સિલાસ. — illustration 10

સાહા હાસેવાવાલો ધગળો જાગીકને ભાલ્યુ તે જેલના ભાયણા બધા ઉઘાળી જેલા હોતા, તિને ચુ ઘણો બિહી જ્યો. તિનાને લાગ્યુ કી બધા જેલા ઢાહી સુટયા હોવે. તિને ચુ જાતે મરી જવા વિચાર્યુ, (તિનાને અહી હોતુ કી બધા જેલ્યા ઢાહી સુટ્યા તે પસી રોમન રાજો મને મારી નાખહે.) પુન પાવુલ તિનાને કહયુ “ઉભો રેહ, પોતાને કચુ ની કરવા હમુ બધા ઈહાત હોયા.”

47. ૪૭. ફિલિપી હહેરમાં પાવુલ ને સિલાસ. — illustration 11

દ્વારપાળ કાંપતો પાઉલ અને સિલાસની પાસે આવ્યો, અને પૂછ્યું “ઉદ્ધાર પામવા માટે હું શું કરું?” પાઉલે ઉત્તર આપ્યો, “જો તું પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીશ તો તું અને તારા ઘરના ઉદ્ધાર પામશો.”ત્યારે દ્વારપાળ પાઉલ અને સિલાસને પોતાના ઘરે લઈ ગયો અને તેના ઘાવ ધોયા. પાઉલે દ્વારપાળના ઘરના બધા લોકોને ઈસુની સુવાર્તા સંભળાવી.

47. ૪૭. ફિલિપી હહેરમાં પાવુલ ને સિલાસ. — illustration 12

દ્વારપાળે અને તેના પૂરા પરિવારે ઈસુ પર વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા લીધું. ત્યારે દ્વારપાળે પાઉલ અને સિલાસને ભોજન આપ્યું અને સાથે મળીને આનંદ કર્યો.

47. ૪૭. ફિલિપી હહેરમાં પાવુલ ને સિલાસ. — illustration 13

બીજા દિવસે નગરના અધિકારીઓએ પાઉલ અને સિલાસને છોડી દીધા અને તેઓને આજ્ઞા આપી કે તમે ફિલિપીને છોડી દો. પાઉલ અને સિલાસ લુદિયા અને કેટલાંક અન્યમિત્રોની મુલાકાત પછી તેઓએ શહેર છોડી દીધું. ઈસુની સુવાર્તા ફેલાતી ગઈ. અને ખ્રિસ્તી સમુદાય વધતી ગઈ.

47. ૪૭. ફિલિપી હહેરમાં પાવુલ ને સિલાસ. — illustration 14

પાઉલ અને અન્ય ખ્રિસ્તી આગેવાનોએ ઇસુ વિષે સુવાર્તા પ્રચાર કરવા અને શિક્ષણ આપવા ઘણા શહેરોની યાત્રાઓ કરી. તેઓએ મંડળીના વિશ્વાસીઓને ઉત્તેજન આપવા અને સુવાર્તા પ્રચાર કરવા માટે ઘણા પત્રો લખ્યા. તેમાથી કેટલાક પત્રો બાઇબલના પુસ્તકો બની ગયા.

બાઇબલની એકવાર્તાઃ પ્રેરિતોનાં કૃત્યો ૧૬ઃ૧૧-૪૦

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).