5. ૦૫. વાયદાનો પોર્યો

5. ૦૫. વાયદાનો પોર્યો — illustration 1

દોહ વરેહ પસેણ ઈબ્રામ ને સારાય કનાન દેહ માં પોહચ્યા, તિનુને હજુ લગી એક હોદે પોર્યુ ની હોતુ.તિને ઈબ્રામની બયેર સારા તિનાને કહયુ,“ હજુ હુદી ઈસવર મને પોર્યુ ની આપ્યુ ને હાય મેં ડોહી હોય જેય ને ઈયા માહરી સાકરેન હાગાર હોવી. તુ તિની હાતે વિહા કરલે કિ તિનીથી માર લેધે પોર્યો હોવે.”

5. ૦૫. વાયદાનો પોર્યો — illustration 2

તિને ઈબ્રામ હાગાર હાતે વિહા કર્યા, ને હાગારથી પોર્યો હોયો, ને ઈબ્રામ તિનાનુ નામ ઈશ્માયેલ પાડ્યું. પુન સારાય હાગારની કુહરાય કરવા બાજેય.જેર ઈશ્માયેલ 13 વરેહનો હોયો, તેર ઈસવર પાસો ઈબ્રામ હાંતે બોલ્યો.

5. ૦૫. વાયદાનો પોર્યો — illustration 3

ઈસવર કહયુ, “મેં બધી તાકેતવાલો ઈસવર હોયો.મેં તાર હાતે કરાર બાંધેહ.” તેર ઈબ્રામ ભોય લગી નમયો. ઈસવર ઈબ્રામને ઈયુ હોદે કહયુ,“તુ ઘણી દેહજાતિનો બાહ હોવહી, મેં તને ને તાહરા વંસવેલાને ઈયુ કનાન દેહનો વારસો આપેહ ને મેં તિનુનો બંધા દાહડાનો ઈસવર હોવેહ.ને તાહરે તારા કુટુંમના આદમીની સુન્નત કરાવવી.”

5. ૦૫. વાયદાનો પોર્યો — illustration 4

“ તાહરી બયેર, સારા ને પોર્યો હોવહે – ચુ વસોનનો પોર્યો હોવહે.તિનાનુ નામ ઈસહાક રાખજી. મેં માહરો કરાર તિનાની હાતે કરેહ, ને ચે એક મોટી દેહજાતી બનહે. મેં ઈશ્માયેલ ને હોદે મોટી દેહજાતી બનાવેહ, પુન માહરો કરાર ઈસહાક હાતે હોવહે.” તિના પસેણ ઈસવર ઈબ્રામનુ નામ બદલિકને ઈબ્રાહિંમ પાડ્યું.જીનાનો અરર્થ “ઘણાનો બાહ” ઈસવર સારાયનુ નામ બદલીકને સારા પાડ્યુ, કી જીનાનો અરર્થ “રાજકુમારી” હોવે.

5. ૦૫. વાયદાનો પોર્યો — illustration 5

તિને દાહળે ઈબ્રાહિંમ આફાના ઘોરના બધા આદમીઓની સુન્નત કરી.એક વરેહ પસેણ જેર ઈબ્રાહિંમ ૧00 વરેહનો ને સારા ૯0 વરેહની હોવી,તેર સારા ઈબ્રાહિંમના પોર્યાનો જલમ આપ્યો.ચે તિનાનુ નામ ઈસહાક પાડયું.જહી ઈસવર કહલુ તહિ.

5. ૦૫. વાયદાનો પોર્યો — illustration 6

જેર ઈસહાક જુવાન હોયો તેર ઈસવર ઈબ્રાહિંમની અહી કસોટી કરી “તાહરો એકનો એક પોર્યો ઈસહાકને લઈલે ને તિનાને માર લેધે ભોગ ચળાય દે.” પાસો ઈબ્રાહિંમ ઈસવરની આગ્ના માન્યો ને આફાના પોર્યાનો ભોગ આપવા તિયાર હોય જ્યો.

5. ૦૫. વાયદાનો પોર્યો — illustration 7

જેર ઈબ્રાહિંમ ને ઈસહાક ભોગ ચડાવવાની જગાએ જતલા તેર ઈસહાક પુચ્યુ,“બા આપણી પાહે ભોગ ચડિવવા લાકડા હોયા પુન ઘેટુ કા હોયુ?” ઈગ્રાહિંમ જપાબ આપ્યો,“માહરા પોર્યા ભોગ ચડાવવા ઈસવર ઘેટુ પુરુ પાડહે.”

5. ૦૫. વાયદાનો પોર્યો — illustration 8

જેર ચે ભોગ ચડાવવાની જગાએ પોહચ્યા, તેર ઈબ્રાહિંમ તિનાનો પોર્યો ઈસહાકને બાધ્યો ને સાય પોર હુવાડ્યો.જેર ચુ આફાના પોર્યાને મારવા જતલો, તેતાર ઈસવર કહયુ,“ ઉભો રેહ,પોર્યાને કચ્યુની કરતો હોય. હાય મેં જાણી જયો કી તુ મારથી બીહે ને ચુ આફાનો એકનો એક પોર્યાને માહેરથી પાસો ની કર્યો.”

5. ૦૫. વાયદાનો પોર્યો — illustration 9

તેર ઈબ્રાહિમે થડુમના ઝાળુમાં ફસાય રહલો ઘેટો ભાલ્યો. ઈસવર ઈસહાકની જગાએ ઘેટાને ભોગ ચડાવવા પુરો પાડ્યો.ઈબ્રાહિંમે રાજીથી ઘેટાનો ભોગ ચડાયો.

5. ૦૫. વાયદાનો પોર્યો — illustration 10

તેર ઈસવર ઈબ્રાહિંમને કહયું, “કાહાકી તુ મને બધુ આપવાની મરજી હોવી ઈયા લગીકી તાહરો એકનો એક પોર્યો,તિને મેં તને ભરકેત વાલો બણવાનુ વસોન આપુ. તાહરો વંસવેલો હરેગના તારા કરતે વધાર હોવહે. કાહાકી તુ મારી આગ્ના માંની દુનિયાના બંધા કુટુમ તાહરા કુટુંમથી ભરકેત વાલા બણહે.”

બાઈબલની વાર્તાઉત્પતિ 16-22

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).